પટેલ પ્રિતી
@patelpreeti3
સુરત સચિન
વોર્ડ 30 મહિલા મોરચા મહામંત્રી
ID: 1003670535333539840
04-06-2018 16:11:17
9,9K Tweet
7,7K Followers
4,4K Following
“૫ વર્ષનું દૃઢ નેતૃત્વ, ઉજ્જ્વળ સંગઠનશક્તિ અને વિઝનરી કાર્યપદ્ધતિ” ગુજરાત ભાજપને નવી ઊંચાઈઓ સુધી લઈજનાર, પ્રખર સંગઠનકર્તા અને ગુજરાત પ્રદેશ ભાજપના યશસ્વી અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી C R Paatil સાહેબને અધ્યક્ષપદે ૫ વર્ષ પૂર્ણ કરવા બદલ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.
વૈશ્વિક મંચ પર ભારતને શક્તિશાળી, ગૌરવશાળી અને આત્મનિર્ભર બનાવનાર, ગુજરાતના સપૂત અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને 75મા જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ C R Paatil Narendra Modi
આજરોજ મારા ચોર્યાસી વિધાનસભાના જનસંપર્ક કાર્યાલય ખાતે હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તા મિત્રો સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબનો ૧૨૭ મો "મન કી બાત" કાર્યક્રમ નિહાળ્યો. #Mannkibaat #Narendramodi #BJP #BJPGujarat #BJP4India #bjpindia🇮🇳 #bjpgujarat #bjpsurat