Firoz mansuri (@happyfiroz) 's Twitter Profile
Firoz mansuri

@happyfiroz

Journalist (DIVYA BHASKAR)

ID: 786210608005861376

calendar_today12-10-2016 14:23:10

204 Tweet

85 Followers

279 Following

Amdavad Municipal Corporation (@amdavadamc) 's Twitter Profile Photo

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો વેસ્ટમાંથી બેસ્ટનો પ્રયોગ:બે ઢોરવાડાના છાણાંની સ્ટિકના ઉપયોગથી 246 અંતિમક્રિયામાં 3700 કિલો લાકડાંની બચત થઈ,છાણાંનો ઉપયોગ કરીને સ્ટિક બનાવી પર્યાવરણનું જતન કરવાનો પ્રયાસ. #WasteToBest #EcoFriendlyAhmedabad #ZeroWasteMission #ReduceReuseRecycle

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો વેસ્ટમાંથી બેસ્ટનો પ્રયોગ:બે ઢોરવાડાના છાણાંની સ્ટિકના ઉપયોગથી 246 અંતિમક્રિયામાં 3700 કિલો લાકડાંની બચત થઈ,છાણાંનો ઉપયોગ કરીને સ્ટિક બનાવી પર્યાવરણનું જતન કરવાનો પ્રયાસ.

#WasteToBest #EcoFriendlyAhmedabad #ZeroWasteMission #ReduceReuseRecycle
Firoz mansuri (@happyfiroz) 's Twitter Profile Photo

શહેરને સ્વચ્છતામાં દેશમાં પ્રથમ ક્રમ મળ્યો, હવે તેને જાળવી રાખવા અને નાગરિકોને તેમાં જોડવા માટે AMC સ્કૂલના વિદ્યાર્થીઓ નાટક દ્વારા શહેરને સ્વચ્છ રાખવા લોક જાગૃતિ ફેલાવશે. #divyabhaskar #AMC #amcschool #education #drama

શહેરને સ્વચ્છતામાં દેશમાં પ્રથમ ક્રમ મળ્યો, હવે તેને જાળવી રાખવા અને નાગરિકોને તેમાં જોડવા માટે AMC સ્કૂલના વિદ્યાર્થીઓ નાટક દ્વારા શહેરને સ્વચ્છ રાખવા લોક જાગૃતિ ફેલાવશે.

#divyabhaskar #AMC #amcschool #education #drama