I ❤️ Amdavad (@amdavadnew9) 's Twitter Profile
I ❤️ Amdavad

@amdavadnew9

અમદાવાદનો અવાજ! શહેરની સમસ્યાઓ, ટ્રાફિક અને પાર્કિંગની ચિંતાઓને ઉજાગર કરું છું. અમારા વડીલોનું ગૌરવ, અમદાવાદની ભાવના. #AmdavadPride

ID: 1942069530672709632

calendar_today07-07-2025 03:54:14

224 Tweet

13 Followers

83 Following

I ❤️ Amdavad (@amdavadnew9) 's Twitter Profile Photo

અંબાલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા #gujarat #ambalalpatel #weather #weatherupdate #rain #gujaratrain

I ❤️ Amdavad (@amdavadnew9) 's Twitter Profile Photo

અત્યારે બધા સાહેબ આવવાના છે એના કામ માં વ્યસ્ત છે. એક વાર નિકોલ જઈને આવો. દિવસ રાત કામ કરે છે . રાતો રાત રસ્તા નવા થઇ ગયા જે કંપ્લેન કરવા છતાં નોતા થતા. સર્કલ પર સફેદ લોટસ પણ આવી ગયું. દિવાળી હોય એવું લાગે છે . #Ahmedabad #AhmedabadSchool #SeventhDaySchool #nikol

Pranav Vasavada 🇮🇳 (@pmvasavada) 's Twitter Profile Photo

ઘણી વાર ડૉ. પાસેથી સાંભળીએ છીએ કે "અમુક મિનિટ મોડું થયું હોત તો જીવનું જોખમ હતું. . ." સ્કૂલવાળા કેવા નઘરોળ* અને નઠારાં* કહેવાય કે 30 મિનિટ સુધી વિદ્યાર્થી બાળક તરફડતો રહ્યો પણ એમ્બ્યુલન્સ પણ ન બોલાવી. (*નઘરોળ = બેદરકાર, નઠારું = દુષ્ટ)

I ❤️ Amdavad (@amdavadnew9) 's Twitter Profile Photo

સર સેવેન્થ ડે સ્કૂલ નું સુ જ્યાં કોઈ નિર્દોસ નું મોત થયું છે

Pranav Vasavada 🇮🇳 (@pmvasavada) 's Twitter Profile Photo

બધા ને બધી જ ખબર છે . . . કોઈ બોલવાના પૈસા લે, કોઈ ચૂપ રહેવાના, કોઈ પર્દાફાશ કરવાના અને કોઈ છાનું રાખવાના !! હેરાન તો એમણે જ થવાનું છે જેને નથી કોઈ છેડા અડતા કે નથી પૈસે ટકે સુખી.

Pranav Vasavada 🇮🇳 (@pmvasavada) 's Twitter Profile Photo

ચૂંટણીઓ વખતે કહેવાય છે કે "એક એક મત ની તાકાત હોય છે" પછી એજ તાકાતવર મતદાર લાચાર બની જાય તો પણ શાસકોના પેટનું પાણી નથી હલતું.

Gujarat Plus (@gujarat_plus_) 's Twitter Profile Photo

🌱 Reimagining cities, one waterbody at a time. Rajkot Smart City is turning natural low-lying areas into vibrant urban assets. 🔹 3 natural low-lying areas transformed 🔹 930-acre greenfield site #SmartCities #Rajkot #UrbanDevelopment #WaterConservation #Sustainability

🌱 Reimagining cities, one waterbody at a time. Rajkot Smart City is turning natural low-lying areas into vibrant urban assets.

🔹 3 natural low-lying areas transformed

🔹 930-acre greenfield site

#SmartCities #Rajkot #UrbanDevelopment #WaterConservation #Sustainability
I ❤️ Amdavad (@amdavadnew9) 's Twitter Profile Photo

જો છોકરાઓ સાથે સ્કૂલમાં આવું થાય, તો છોકરીઓનું શું? મને તેની ખૂબ ચિંતા છે. #AhmedabadSchool #seventhday #crime #saheb

I ❤️ Amdavad (@amdavadnew9) 's Twitter Profile Photo

અમદાવાદ બાદ ભૂજમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી. #SeventhDaySchool #Ahmedabad #Bhuj #SchoolStudent #Gujarat

Gujarat Samachar (@gujratsamachar) 's Twitter Profile Photo

ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં 'ઓનલાઇન ગેમિંગ બિલ' પસાર | Gujarat Samachar #RajyaSabha #OnlineGaming #OnlineGamingBill #OnlineBetting #GujaratSamachar

ABP Asmita (@abpasmitatv) 's Twitter Profile Photo

Ranpur Closed | તલાટી મંત્રી સાથે સફાઈ કામદારના ગેરવર્તનને લઈ રાણપુર શહેર સજ્જડ બંધ, જુઓઓ અહેવાલ #botad #ranpurclosed #botodnews #abpasmita

Let's talk Amdavad! (@letstalkamdavad) 's Twitter Profile Photo

#AMC plan to widen road connecting #OldVadaj to #NaranpuraSportsComplex Amdavad Municipal Corporation #LetsTalkCity #Ahmedabad #Amdavad #Gujarat #Infrastructure shorturl.at/FlW3S Via deshgujarat.com

#AMC plan to widen road connecting #OldVadaj to #NaranpuraSportsComplex 
<a href="/AmdavadAMC/">Amdavad Municipal Corporation</a>
#LetsTalkCity
#Ahmedabad #Amdavad #Gujarat #Infrastructure

shorturl.at/FlW3S
Via deshgujarat.com
Krishna Patel (@kisu_patel_15) 's Twitter Profile Photo

એક છોકરો સ્કૂલ ગયો હતો ભણવા… પણ પાછો ફર્યો કફનમાં. કારણ??? ફક્ત તે હિંદુ હતો.