I ❤️ Amdavad (@amdavadnew9) 's Twitter Profile
I ❤️ Amdavad

@amdavadnew9

અમદાવાદનો અવાજ! શહેરની સમસ્યાઓ, ટ્રાફિક અને પાર્કિંગની ચિંતાઓને ઉજાગર કરું છું. અમારા વડીલોનું ગૌરવ, અમદાવાદની ભાવના. #AmdavadPride

ID: 1942069530672709632

calendar_today07-07-2025 03:54:14

224 Tweet

13 Takipçi

83 Takip Edilen

I ❤️ Amdavad (@amdavadnew9) 's Twitter Profile Photo

અત્યારે બધા સાહેબ આવવાના છે એના કામ માં વ્યસ્ત છે. એક વાર નિકોલ જઈને આવો. દિવસ રાત કામ કરે છે . રાતો રાત રસ્તા નવા થઇ ગયા જે કંપ્લેન કરવા છતાં નોતા થતા. સર્કલ પર સફેદ લોટસ પણ આવી ગયું. દિવાળી હોય એવું લાગે છે . #Ahmedabad #AhmedabadSchool #SeventhDaySchool #nikol