HARDIK (@hardik90parekh) 's Twitter Profile
HARDIK

@hardik90parekh

ID: 1026396425280663552

calendar_today06-08-2018 09:15:52

104 Tweet

4 Followers

170 Following

HARDIK (@hardik90parekh) 's Twitter Profile Photo

માનનીય પ્રધાનમંત્રીના મત આપ્યા ના 1 કલ્લાક ની સ્થિતિ #AMC_in_Action #AMC

रोहित सरदाना (@sardanarohit) 's Twitter Profile Photo

जान हथेली लेकर चलना, जिसका कर्म ये दैनिक है... कोई पांव पूजे या पत्थर मारे, नि:स्वार्थ डटा वो सैनिक है!

HARDIK (@hardik90parekh) 's Twitter Profile Photo

વ્યસવાડી થી રાણીપ જતા મેટ્રો ના કાર્યના બોર્ડ માં એજ નથી ખબર પડતી કે અખબારનગર થી કયું સાધન ક્યારે આવશે. સામે પણ એજ પરિસ્થિતી છે. રોજે રોજ નાના મોટા એક્સિડન્ટ થાય છે. કોઈનો ભોગ લેવાય એ પહેલાં મહેરબાની કરીને કૈક રસ્તો લાવો

PMO India Vijay Rupani #cmogujrat અમારી મૂડી અમારી હેર કટિંગ સલૂન ની દુકાન છે બીજું કાંઈ ભરણ પોષણ નું અમારે સાધન નથી તો હે સાહેબ શ્રી આપ શ્રી આપના ફંડ માંથી કે પ્રધાનમંત્રી સાહેબ શ્રી ના ફંડ માં થી અમારા સમાજ માટે દૈનિક રાહત ફંડ મળી રહે તેવી જોગવાઈ કરશો આ કોરોના મહામારી બીમારી

HARDIK (@hardik90parekh) 's Twitter Profile Photo

. 😡😡😡 કા તો લોકડાઉન ખોલી દો, કા તો ૧૫ દિવસ સુધી ૧૦૦% કડકાઈ થી કરફ્યુ નો અમલ કરાવવો. કેમકે આ મજાકીયુ લોકડાઉન મધ્યમ વર્ગના લોકો ને બઉ ભારે પડે છે.Amdavad Municipal Corporation Gujarat Samachar VTV Gujarati News and Beyond Divya Bhaskar Gujarat Samachar Lagharvagharamdavadi

HARDIK (@hardik90parekh) 's Twitter Profile Photo

બજેટમાં મોબાઈલમાં મોંઘા થતા હિના MI ફોનથી સંતુષ્ટ, હિનાની બેને બજેટને આવકાર્યું. #Budget2021 #Hina #mimobile

HARDIK (@hardik90parekh) 's Twitter Profile Photo

જ્યારે ગામડાના લોકો સ્કૂલને ઈસ્કૂલ કહેતા ત્યારે લોકો તેની મજાક ઉડાવતા... આજે વિદ્યાર્થીઓ ખરેખર E - school માં ભણે છે!! 😅😅😂 #Ahmedabad #eschool

HARDIK (@hardik90parekh) 's Twitter Profile Photo

માનનીય શ્રી Gujrat Police Official #ગુજરાત પોલીસ Vijay Rupani Vijay Nehra ગુજરાત ના દરેક વેપારી,દુકાન દાર, ફેરી, લારી વાળા ને ગુનેગાર થતા બચાવો. આ 3 વાગ્યા ને 5 મિનિટ માં તો આ પોલીસ ના જવાનો આવીને કલમ188 ને આમ રીઢા ગુનેગારો જેમ વર્તે છે મહેરબાની કરીને બચાવો