
District Panchayat Rajkot
@ddorajkot1
Official Account of District Panchayat, Rajkot
ID: 1409898667482312705
https://rajkotdp.gujarat.gov.in/ 29-06-2021 15:38:28
3,3K Tweet
4,4K Takipçi
248 Takip Edilen

આજ રોજ રાજકોટ તાલુકાની ખોખડદડ આંગણવાડી ની મુલાકાત લીધી. મુલાકાત દરમ્યાન આંગણવાડીની કામગીરી નુ નિરીક્ષણ અને ખુટતી સુવિધાઓની ચર્ચા કરી લગત અધિકારીશ્રી ને જરૂરી સુચના આપવામાં આવી. તેમજ આંગણવાડીમાંથી અપાતા નાસ્તાની ગુણવતાની જાત ચકાસણી દ્વારા ખાત્રી કરવામાં આવી.CMO Gujarat Women & Child Development, Govt of Gujarat
