District Panchayat Rajkot (@ddorajkot1) 's Twitter Profile
District Panchayat Rajkot

@ddorajkot1

Official Account of District Panchayat, Rajkot

ID: 1409898667482312705

linkhttps://rajkotdp.gujarat.gov.in/ calendar_today29-06-2021 15:38:28

3,3K Tweet

4,4K Takipçi

248 Takip Edilen

RJT THO JETPUR (@jetpurtho) 's Twitter Profile Photo

આજરોજ CDHO Rajkot સાહેબની સૂચના અન્વયે જેતપુર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ના પ્રમુખશ્રી અને હોદ્દેદારો, સભ્યો ની મિટિંગ કરીને તેઓને વાહકજન્ય રોગચાળા અટકાયતી પગલાંઓ, ટીબી ની બીમારી અને સરકારશ્રીની વિવિધ યોજના વિશે માહિતગાર કરવામાં આવેલ. District Panchayat Rajkot NHM Gujarat GujHFWDept

આજરોજ CDHO Rajkot સાહેબની સૂચના અન્વયે જેતપુર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ના પ્રમુખશ્રી અને હોદ્દેદારો, સભ્યો ની મિટિંગ કરીને તેઓને વાહકજન્ય રોગચાળા અટકાયતી પગલાંઓ, ટીબી ની બીમારી અને સરકારશ્રીની વિવિધ યોજના વિશે માહિતગાર કરવામાં આવેલ.
District Panchayat Rajkot
NHM Gujarat
GujHFWDept
MGNREGA RAJKOT (@mgnregarajkot) 's Twitter Profile Photo

મનરેગા યોજના અંતર્ગત રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના બાળધોઈ ગામે ચાલુ કામ પર શ્રમીકોને છાશ વિતરણ કરવામાં આવ્યું District Panchayat Rajkot Gujarat MGNREGA Raghavji Patel

મનરેગા યોજના અંતર્ગત રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના બાળધોઈ ગામે ચાલુ કામ પર શ્રમીકોને છાશ વિતરણ કરવામાં આવ્યું
District Panchayat Rajkot Gujarat MGNREGA Raghavji Patel
Collector Rajkot (@collectorrjt) 's Twitter Profile Photo

On the occasion of #CivilServicesDay, Rajkot District received the #PMAwards for Excellence in Public Administration in the category of "Holistic Development of District," awarded by the Honorable Prime Minister. #ViksitBharat

Sbcc.Health.District Panchayat Rajkot (@sbcchealth) 's Twitter Profile Photo

Industrial Association (SVIA) સાથે THO શ્રી કોટડાસાંગાણી તથા MO શ્રી નવીમેંગણીની વાહક જન્ય રોગ અટકાયતી પગલાં તથા ડેન્ગ્યુ ચિકનગુનિયા, મેલેરિયા રોગના વાહક,લક્ષણો, અટકાયત,નિદાન અને સારવાર અંગે માર્ગદર્શન આપેલ મીટીંગ CDHO Rajkot District Panchayat Rajkot Collector Rajkot NHM Gujarat

Industrial Association (SVIA) સાથે THO શ્રી કોટડાસાંગાણી તથા MO શ્રી નવીમેંગણીની વાહક જન્ય રોગ અટકાયતી પગલાં તથા  ડેન્ગ્યુ ચિકનગુનિયા, મેલેરિયા  રોગના વાહક,લક્ષણો, અટકાયત,નિદાન અને સારવાર  અંગે માર્ગદર્શન આપેલ  મીટીંગ CDHO Rajkot
District Panchayat Rajkot Collector Rajkot NHM Gujarat
CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાના પગલે ત્યાં પ્રવાસ અર્થે ગયેલ ગુજરાતના પરિવારોની સુરક્ષા અને સલામતી માટે રાજ્ય સરકાર જમ્મુ કાશ્મીર તંત્ર સાથે સતત સંકલનમાં છે. ગુજરાતના પ્રવાસીઓ હેમખેમ વતનમાં પરત ફરે તે માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના

District Panchayat Rajkot (@ddorajkot1) 's Twitter Profile Photo

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાની ખંભાળા ગ્રામ પંચાયત ખાતે રાષ્ટ્રીય પંચાયત દિવસ અંતર્ગત ખાસ ગ્રામસભા યોજવામાં આવી અને માન. વડાપ્રધાન શ્રી Narendra Modi વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્યકક્ષા અને રાષ્ટ્રીયકક્ષાના કાર્યક્રમને નિહાળી પંચાયતી રાજ વ્યવસ્થાના મહત્વ અંગે માહિતગાર થયા.CMO Gujarat

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાની ખંભાળા ગ્રામ પંચાયત ખાતે   રાષ્ટ્રીય પંચાયત દિવસ અંતર્ગત ખાસ ગ્રામસભા યોજવામાં આવી અને માન. વડાપ્રધાન શ્રી Narendra Modi  વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્યકક્ષા અને રાષ્ટ્રીયકક્ષાના કાર્યક્રમને નિહાળી પંચાયતી રાજ વ્યવસ્થાના મહત્વ અંગે માહિતગાર થયા.CMO Gujarat
Sbcc.Health.District Panchayat Rajkot (@sbcchealth) 's Twitter Profile Photo

આજ રોજ તા 26.02.25 ના પડધરી તાલુકાના PHC સરપદડ ખાતે આશા મીટીંગ યોજાયેલ જેમાં રસીકારક, હાઇરિક ANC સંસ્થાગત ડિલેવરી,નમોશ્રી યોજના,HBNC વિઝિટ PMJAY,આભા , કાર્ડ, ટીબી સ્કિનિંગ વગેરે રીવ્યુ અને માર્ગદશન આપેલ CDHO Kutch District Panchayat Rajkot Collector Rajkot NHM Gujarat GujHFWDept

આજ રોજતા 26.02.25 ના લોધિકા તાલુકાના તાલુકાના PHC પારડી ખાતે આશા મીટીંગ યોજાયેલ જેમાં રસીકારક, હાઇરિક ANC સંસ્થાગત ડિલેવરી,નમોશ્રી યોજના,HBNC વિઝિટ PMJAY,આભા , કાર્ડ, ટીબી સ્કિનિંગ વગેરે રીવ્યુ અને માર્ગદશન આપેલ CDHO Rajkot District Panchayat Rajkot Collector Rajkot NHM Gujarat GujHFWDept

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત લોધિકા તાલુકાના કાંગશિયાળી ગામની બે વર્ષની શ્રી બારડની જન્મજાત મૂકબધિરતાની ખામી કોકલેયર ઇનપ્લાન્ટ કરી તેમજ સ્માઈલ થેરાપી વિના મૂલ્યે કરી મળ્યું નવું જીવન CDHO Rajkot District Panchayat Rajkot Collector Rajkot NHM Gujarat GujHFWDept

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત લોધિકા તાલુકાના કાંગશિયાળી ગામની બે વર્ષની શ્રી બારડની જન્મજાત  મૂકબધિરતાની ખામી કોકલેયર ઇનપ્લાન્ટ કરી તેમજ સ્માઈલ થેરાપી વિના મૂલ્યે  કરી મળ્યું નવું જીવન CDHO Rajkot District Panchayat Rajkot Collector Rajkot NHM Gujarat GujHFWDept
District Panchayat Rajkot (@ddorajkot1) 's Twitter Profile Photo

આજ રોજ રાજકોટ તાલુકાની ખોખડદડ આંગણવાડી ની મુલાકાત લીધી. મુલાકાત દરમ્યાન આંગણવાડીની કામગીરી નુ નિરીક્ષણ અને ખુટતી સુવિધાઓની ચર્ચા કરી લગત અધિકારીશ્રી ને જરૂરી સુચના આપવામાં આવી. તેમજ આંગણવાડીમાંથી અપાતા નાસ્તાની ગુણવતાની જાત ચકાસણી દ્વારા ખાત્રી કરવામાં આવી.CMO Gujarat Women & Child Development, Govt of Gujarat

આજ રોજ રાજકોટ તાલુકાના ગઢકા પ્રા.આ.કેન્દ્ર ની મુકાત લીધી. જેમાં પ્રા.આ.કેન્દ્ર ખાતે આપવામાં આવતી સેવાઓ અને કામગીરી ની ચકાસણી કરી, સગર્ભા માતાઓ તથા નવજાત શિશુઓને હોમ બેઇઝ સંભાળ(HBNC) વ્યવસ્થિત રીતે મળી રહે તે બાબતે જરૂરી સુચનાઓ આપવામાં આવી.CMO Gujarat Ministry of Health Info Rajkot GoG

આજ રોજ રાજકોટ તાલુકાના ગઢકા પ્રા.આ.કેન્દ્ર ની મુકાત લીધી. જેમાં પ્રા.આ.કેન્દ્ર ખાતે આપવામાં આવતી સેવાઓ અને કામગીરી ની ચકાસણી કરી, સગર્ભા માતાઓ તથા નવજાત શિશુઓને હોમ બેઇઝ સંભાળ(HBNC) વ્યવસ્થિત રીતે મળી રહે તે બાબતે જરૂરી સુચનાઓ આપવામાં આવી.CMO Gujarat Ministry of Health Info Rajkot GoG
Sbcc.Health.District Panchayat Rajkot (@sbcchealth) 's Twitter Profile Photo

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત લોધિકા તાલુકાના કાંગશિયાળી ગામની બે વર્ષની શ્રી બારડની જન્મજાત મૂકબધિરતાની ખામી કોકલેયર ઇનપ્લાન્ટ તેમજ સ્માઈલ થેરાપી વિના મૂલ્યે કરી મળ્યું નવું જીવન CDHO Rajkot District Panchayat Rajkot Collector Rajkot NHM Gujarat GujHFWDept