District panchayat Gir Somnath (@ddogirsomnath) 's Twitter Profile
District panchayat Gir Somnath

@ddogirsomnath

Official Twitter Account of District Development Officer(DDO), GirSomnath.

ID: 1406924687917998083

linkhttp://Girsomnathdp.gujarat.gov.in calendar_today21-06-2021 10:40:47

1,1K Tweet

3,3K Followers

83 Following

District panchayat Gir Somnath (@ddogirsomnath) 's Twitter Profile Photo

સુત્રાપાડા તાલુકાના ઉંબરી ગામના રહેવાસી વાજા જીવાભાઈનું કાર્ડિયાક ઓપરેશન વિમ્સ હોસ્પિટલ,વેરાવળ ખાતે વિનામૂલ્યે થયું. PMJAY કાર્ડના લાભથી સમયસર આરોગ્ય સુવિધા મળતા તેમનું જીવન બચતા તેમને જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો. #BenefitsOfScheme