
DDO Anand
@ddo_anand
Official Account of District Development Officer Anand
ID: 992709808183652352
05-05-2018 10:17:16
2,2K Tweet
2,2K Followers
9 Following


વિશ્વ વસ્તી દિવસ 2025 ની ઉજવણી તા.11/07/2025 થી 18/07/2025 દરમિયાન Healty timing & spacing between pregnancies for planned parenthood થીમ હેઠળ ઉજવણી કરવામાં આવશે.«માં બનવાની ઉંમર એ જ,જ્યારે શરીર અને મન તૈયાર હોય» Dr Purvi Nayak GujHFWDept NHM Gujarat








તા.૯ જુલાઈથી ગંભીરા પુલ પુનઃકાર્યરત ન થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ..... CMO Gujarat Gujarat Information Collector and DM Anand DDO Anand



#વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ગામ અને આણંદ જિલ્લાને જોડતો મહી નદી ઉપરનો બ્રિજ તુટેલ હોઇ, વૈકલ્પિક રસ્તાઓ અંગેનું જાહેરનામું. CMO Gujarat Revenue Dep. Gujarat Info Vadodara GoG #Vadodara #VadodaraBridge #vadodaraaccident





પાદરા પાસે મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં યુધ્ધના ધોરણે રાહત બચાવની કામગીરી,ઘટનામાં ૧૦ વ્યક્તિના મૃત્યુ અને ૦૫ વ્યક્તિ ઘાયલ થયા..... #informantion #govemrnt #accident #bridge #gambhirabridge CMO Gujarat Gujarat Information DDO Anand Collector and DM Anand Gujarat Police


યુવાનોએ પ્રસરાવી માનવતાની મહેક..... વડોદરામાં મુજપુર અને ગંભીરાને જોડતા બ્રિજનો એક ભાગ તૂટી પડવાની દુર્ઘટમાં રાહત બચાવ કામગીરીમાં વડોદરા અને આણંદ જિલ્લાના ૪ હજારથી વધુ યુવાનો જોડાઈ માનવતાનું શ્રેષ્ટ ઉદાહરણ પુરુ પાડ્યું હતું..... CMO Gujarat Gujarat Information Collector and DM Anand





👆 બોરસદ ભાદરણ કિંખલોડ ગંભીરા રોડ ઉપર માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખરાબ રસ્તાઓનું સમારકામ કરીને જનતાને પડતી તકલીફો દૂર કરવામાં આવી અને રસ્તો મોટરેબલ બનાવવામાં આવ્યો છે. Gujarat Information CMO Gujarat Collector and DM Anand DDO Anand #information #goverment #RoadReparing #margmakan
