
dabhadaammeh
@dabhadaammeh
ID: 1839950599951134720
28-09-2024 08:51:28
118 Tweet
13 Takipçi
15 Takip Edilen


મેલેરીયા વિરોધી જૂન માસ અંતર્ગત ફોકલ ગ્રુપ ડિસ્કશન થકી IEC કામગીરી. AAM DABHAD PHC CHANSOL DDO Mehsana Chief District Health Office (CDHO) MEHSANA Vinod Patel District Malaria Officer , Mehsana DPMCC Mehsana Iris IFD THOKheralu ChansolPHCMeh




વર્ષ 2003 માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી Narendra Modi જીએ ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ કાર્યક્રમ શરુ કરાવ્યો હતો. આ અભિયાનની સફળતાથી શિક્ષણમાં આમૂલ સુધારા આવ્યા છે અને ગુજરાત દેશનું રોલમોડલ બન્યું છે. #ShalaPraveshotsav2025



વરસાદની સિઝન અને સમય છે ત્યારે.... મચ્છર કે માખી કરડવાથી થઈ શકે છે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા કે ચાંદીપુરા જેવી વાહકજન્ય બીમારીઓ જો લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો. Chief District Health Office (CDHO) MEHSANA Collector Mehsana DDO Mehsana Dhananjay Dwivedi @GujHFWDept NHM Gujarat District Malaria Officer , Mehsana


ડેન્ગ્યુ વિરોધી જુલાઈ માસ ઉજવણી અંતર્ગત જુથ ચર્ચા કરી વાહક જન્ય રોગો વિશે સમજ આપવામાં આવેલ. AAM DABHAD PHC CHANSOL DDO Mehsana Chief District Health Office (CDHO) MEHSANA Vinod Patel District Malaria Officer , Mehsana IDSP MEHSANA DPMCC Mehsana THOKheralu ChansolPHCMeh


ઇમરજન્સીની રાહ ન જુવો...🚑🚑🚑 આજે જ તમારું #આયુષ્માનકાર્ડ બનાવડાવો અને મેળવો ₹10 લાખ સુધીની મફત સારવાર! #આયુષ્માનકાર્ડ બનાવવા આરોગ્ય કેન્દ્ર અથવા આરોગ્ય કર્મચારીશ્રીનો સંપર્ક કરો. #PmjaySpecialDrive #PMJAY #FreeTreatment #HealthForAll Collector Mehsana Chief District Health Office (CDHO) MEHSANA DDO Mehsana


વ્હાલી માતા / Very High Risk ANC AAM ડભાડ ગામ ડભાડ PHC ચાણસોલ ની અતિ જોખમી સગર્ભા માતા ની GMERS મેડિકલ કોલેજ વડનગર ખાતે ડિલેવરી કરાવવામાં આવી. ડિલેવરી સમયે ફી.હે.વ. અને આશા ત્યાં હાજર હતા. Collector Mehsana DDO Mehsana Chief District Health Office (CDHO) MEHSANA Vinod Patel District Malaria Officer , Mehsana ADHOMehsana THOKheralu


➡️ 11 જુલાઈ 2025 વિશ્વ વસ્તી દિવસ. ⬅️ ⏭️ આજ રોજ વિશ્વ વસ્તી દિવસ ની ઉજવણી અંતર્ગત ડભાડ ગામમાં સાસુ વહુ ની મિટીંગ અને લઘુશિબિર ભરવામાં આવી. ⏭️ થીમ "માં બનવાની ઉંમર એજ, જ્યારે શરીર અને મન તૈયાર હોય" 🏥 AAM DABHAD PHC CHANSOL 🏥 Collector Mehsana DDO Mehsana Chief District Health Office (CDHO) MEHSANA ADHOMehsana


The life of a pregnant mother with malaria, who was five months ANC, was saved through the efforts of the District Health Department, Mehsana, and the PHCChansol. CMO Gujarat Rushikesh Patel Dr Mansukh Mandaviya IEC: SBCC cell-Gujarat Chief District Health Office (CDHO) MEHSANA THOKheralu EMO Mehsana DPMCC Mehsana Sardarbhai Chaudhari


ઝેરી મલેરિયા પોઝીટીવ સગર્ભા મહિલાની સાફલ્યગાથા જિલ્લા તથા તાલુકા ખેરાલુ આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ ને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાણસોલ કર્મચારીશ્રીઓની સત્તત દેખરેખ અને સુપરવિઝન હેઠળ સગર્ભામાતા ને બચાવાઈ. Collector Mehsana DDO Mehsana Chief District Health Office (CDHO) MEHSANA ADHOMehsana Vinod Patel @GujHFWDept


મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ અને PHC ચાણસોલના પ્રયાસોથી પાંચ માસના ANC સાથે મલેરિયા પીડિત ગર્ભવતી માતાનું જીવન બચાવવામાં આવ્યું. 🙏👩⚕️ #HealthSuccess #Mehsana CMO Gujarat Revenue Dep. Gujarat Info Mahesana GoG


"જુલાઈ માસ ડેન્ગ્યુ વિરોધી માસ" અંતર્ગત આજે ડભાડ પ્રાથમિક શાળા ખાતે બાળકો અને શિક્ષકગણ ને હાલમાં ચાલી રહેલ વાહક જન્ય તથા પાણી જન્ય રોગો ચોમાસુ ઋતુ દરમિયાન ડેન્ગ્યુ-મેલેરીયા જેવા મચ્છરરોના ઉપદ્રવ તથા તકેદારી ના પગલાં વિશે વિસ્તૃત સમજ આપવામાં આવેલ. DDO Mehsana Chief District Health Office (CDHO) MEHSANA District Malaria Officer , Mehsana


"જુલાઈ માસ ડેન્ગ્યુ વિરોધી માસ" અંતર્ગત આજે ડભાડ હાઈસ્કૂલ ખાતે બાળકો અને શિક્ષકગણ ને હાલમાં ચાલી રહેલ વાહક જન્ય તથા પાણી જન્ય રોગો ચોમાસુ ઋતુ દરમિયાન ડેન્ગ્યુ-મેલેરીયા જેવા મચ્છરરોના ઉપદ્રવ તથા તકેદારી ના પગલાં વિશે વિસ્તૃત સમજ આપવામાં આવેલ. DDO Mehsana Chief District Health Office (CDHO) MEHSANA District Malaria Officer , Mehsana


"જુલાઈ મહિનો એટલે ડેન્ગ્યુ વિરોધી માસ"ડેન્ગ્યુ રોગ માદા એડીસ ઈજિપ્તી મચ્છર થી ફેલાય છે તેના થી બચવા માટે મચ્છર ઉત્પત્તિ અટકાવવાના પ્રયત્નો કરો. વધુ માહિતી માટે આપના નજીક ના આરોગ્ય કેન્દ્રઅથવા આરોગ્ય કર્મચારીઓ નો સંપર્ક કરો..#FightAgainstDengue, Chief District Health Office (CDHO) MEHSANA, District Malaria Officer , Mehsana, Health Department Gujarat


આજ રોજ AAM ડભાડ ગામ માં RKSK અંતર્ગત એડોલેસન્ટ હેલ્થ કલબ ની ઉજવણી કરવામાં આવી. કિશોર કિશોરી ને પોષણ, સ્વચ્છતા એનેમીયા,RTI & STI,સેનેટરી નેપકીન વિશે સમજ આપેલ. ⏩ ડેન્ગ્યુ વિરોધી જુલાઈ માસ અંતર્ગત આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ.Chief District Health Office (CDHO) MEHSANA Vinod Patel District Malaria Officer , Mehsana DPMCC Mehsana


➡️ આજ રોજ ડભાડ હાઈસ્કૂલ ખાતે ટાઈપ ટુ ડાયાબિટીસ જાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યો ⏩ જેમાં ચાણસોલ PHC AMO સાહેબ દ્વારા બાળકો અને શિક્ષક ગણને શુગર ફ્રી તથા બિન આરોગ્યપ્રદ ખોરાક,જંક ફૂડ વિશે આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ. 🏥 AAM DABHAD PHC CHANSOL 🏥 DDO Mehsana Chief District Health Office (CDHO) MEHSANA ADHOMehsana


ડભાડ માધ્યમિક શાળામાં "ખાંડનું સહ પ્રમાણ સેવન" ખાંડના વધુ પ્રમાણથી થતી સ્વાસ્થ્યને હાની વિશે ડો કમલેશ શ્રીમાળી આયુષ મેડિકલ ઓફિસર ચાણસોલ દ્વારા વર્કશોપ માં વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી Collector Mehsana DDO Mehsana Chief District Health Office (CDHO) MEHSANA THOKheralu Health Department Gujarat IEC: SBCC cell-Gujarat
