@criccrazy7
ID: 1305081642399092737
calendar_today13-09-2020 09:51:42
20 Tweet
5 Followers
36 Following
5 years ago
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ટેસ્ટ સુકાની ઇયાન ચેપલની 26 સપ્ટેમ્બરના 77મી વર્ષગાંઠ છે. તેમણે 75 ટેસ્ટમાં 14 સદી સાથે 5345 રન કર્યા હતા. આ ઉપરાંત તેમના સુકાન હેઠળ ઓસ્ટ્રેલિયા 1975 વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશવામા સફળ રહ્યું હતું.