@criccrazy7
ID: 1305081642399092737
calendar_today13-09-2020 09:51:42
20 Tweet
5 Followers
36 Following
5 years ago
ભારતના પૂર્વ ટેસ્ટ કેપ્ટન બિશન સિંહ બેદીની 25 સપ્ટેમ્બરના 74મી વર્ષગાંઠ છે. તેમણે 67 ટેસ્ટમાં 266 અને 10 વન ડે માં 7 વિકેટ ખેરવી હતી. જાણીતી અભિનેત્રી નેહા ધૂપિયાએ બિશન સિંહના પુત્ર અંગદ બેદી સાથે લગ્ન કરેલા છે.