Collector Narmada (@collectornar) 's Twitter Profile
Collector Narmada

@collectornar

Official Account of Collector and DM Narmada.

ID: 877837726728437760

linkhttp://narmada.gujarat.gov.in calendar_today22-06-2017 10:36:38

3,3K Tweet

16,16K Takipçi

199 Takip Edilen

Collector Narmada (@collectornar) 's Twitter Profile Photo

નર્મદા જિલ્લાના માર્ગો, આરોગ્ય અને શૈક્ષણિક માળખાં-મકાનો અંગે ઉંડાણપૂર્વક સમીક્ષા કરતા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ભિખુસિંહજી પરમાર. રાજ્ય સરકારના દિશા નિર્દેશોને ધ્યાને લઈ પ્રભારી મંત્રીશ્રી સાથે પ્રભારી સચિવશ્રી સંદિપ સાંગલેએ પણ બેઠકમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન પુરૂં પાડ્યું.

નર્મદા જિલ્લાના માર્ગો, આરોગ્ય અને શૈક્ષણિક માળખાં-મકાનો અંગે ઉંડાણપૂર્વક સમીક્ષા કરતા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ભિખુસિંહજી પરમાર.
રાજ્ય સરકારના દિશા નિર્દેશોને ધ્યાને લઈ પ્રભારી મંત્રીશ્રી સાથે પ્રભારી સચિવશ્રી સંદિપ સાંગલેએ પણ બેઠકમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન પુરૂં પાડ્યું.