
Collector & DM, Kachchh
@collectorkut
Official account of Collector & District Magistrate, Kachchh
ID: 1168833066871033856
https://kachchh.nic.in/ 03-09-2019 10:29:47
6,6K Tweet
30,30K Takipçi
126 Takip Edilen

માનનીય વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વર્ષ 2003માં શરુ થયેલ શિક્ષણ થકી બાળકોના જીવન ઘડતરનો પ્રયાસ એટલે ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ’. આ પહેલના આગામી તબક્કાનો 26 જૂનથી થશે રાજ્યવ્યાપી શુભારંભ. #ShalaPraveshotsav2025 CMO Gujarat
