
Collector Junagadh
@collectorjunag
Anil Ranavasiya, IAS. Official Account of The Collector & District Magistrate, Junagadh.
ID: 876712534799138816
http://junagadh.nic.in 19-06-2017 08:05:31
6,6K Tweet
46,46K Followers
188 Following

વિસાવદર પેટા ચૂંટણી અન્વયે આજરોજ ભારત ચૂંટણી પંચના સેક્રેટરીશ્રી સંજીવકુમાર પ્રસાદની સાથે કલેકટર કચેરી ખાતે કાર્યરત MCMC સેલ,ખર્ચ નિયંત્રણ કંટ્રોલ રૂમ,C vigil કંટ્રોલ રૂમની મુલાકાત લીધી. Chief Electoral Officer, Gujarat Election Commission of India Spokesperson ECI
