Collector & District Magistrate, Gandhinagar (@collectorgnr) 's Twitter Profile
Collector & District Magistrate, Gandhinagar

@collectorgnr

Mehul K. Dave, Collector & District Magistrate, Gandhinagar

ID: 877450576505692161

calendar_today21-06-2017 08:58:14

4,4K Tweet

25,25K Followers

915 Following

Collector & District Magistrate, Gandhinagar (@collectorgnr) 's Twitter Profile Photo

મતદાનની મહત્તા સમજાવતો એક અનોખો કિસ્સો: ઉંમર અને બીમારીના કારણે પગ સો ટકા કામ નથી કરતા છતાં મતદાન કરવાનો રાજેશભાઈ મુનશીનો અનેરો ઉત્સાહ. "માતા પિતાને યાત્રા કરાવવા જેટલું જ જરૂરી છે મતદાન મથક સુધી તેમની મતદાન કરવાની પવિત્ર ફરજ પુર્ણ કરવા લઈ જવું" -ઋત્વી મુનશી Chief Electoral Officer, Gujarat