
Collector & District Magistrate, Arvalli
@collectorarv
Office of Collector and District Magistrate Aravalli District, HQ-Modasa
ID: 876990882175700995
http://www.arvalli.gujarat.gov.in 20-06-2017 02:31:34
10,10K Tweet
20,20K Takipçi
194 Takip Edilen

"અવસર, અનોખો ગુજરાતનો અવસર, આપણાં સૌનો", "અમે વોટ કરીશું, હું વોટ કરીશ" ના સંકલ્પ સાથે મતદાન અંગે લોકોમાં જાગૃતિ આવે તે હેતુ મોડાસા વિધાનસભા મતદાર વિસ્તારમાં આજરોજ અવસર રથનું પ્રસ્થાન કરાવ્યું. #અવસર_લોકશાહીનો #avsarrath #AVSAR Chief Electoral Officer, Gujarat Election Commission of India
