
Collector & District Magistrate, Arvalli
@collectorarv
Office of Collector and District Magistrate Aravalli District, HQ-Modasa
ID: 876990882175700995
http://www.arvalli.gujarat.gov.in 20-06-2017 02:31:34
10,10K Tweet
20,20K Takipçi
194 Takip Edilen

#સેવાસેતુતબક્કો-8 #ભિલોડાના તાલુકાના #ખોડંબા ખાતે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં 80વર્ષ થી વધુ ઉંમરના મતદારોને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું. #EVM #VVPAT નું નિર્દેશન કરી રહેલા લોકોને સમજણ આપી વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરવામાં આવી. Chief Electoral Officer, Gujarat Election Commission of India
