
Chief District Health Office (CDHO) MEHSANA
@cdhomeh
सर्वे सुखिन: शंतु, सर्वे शंतु निरामया||
ID: 1551919958820536322
26-07-2022 13:19:28
3,3K Tweet
867 Followers
952 Following

The life of a pregnant mother with malaria, who was five months ANC, was saved through the efforts of the District Health Department, Mehsana, and the PHCChansol. CMO Gujarat Rushikesh Patel Dr Mansukh Mandaviya IEC: SBCC cell-Gujarat Chief District Health Office (CDHO) MEHSANA THOKheralu EMO Mehsana DPMCC Mehsana Sardarbhai Chaudhari


દર રવિવારે ૧૦.૦૦ વાગે ૧૦ મિનીટ ફાળવવી. માત્ર ૧૦ મિનિટ આપણને તેમજ આપના પરીવારને વાહકજન્ય રોગોથી બચાવશે. જિલ્લા આરોગ્યતંત્ર,જિલ્લા પંચાયત,મહેસાણા #HealthCare #Dengue #Chikungunya #Precaution Collector Mehsana DDO Mehsana GujHFWDept NHM Gujarat District Malaria Officer , Mehsana Dhananjay Dwivedi



"Great job.. The team’s doing really well!".. very good team health.. very good ... PHC chansol Info Mahesana GoG Gujarat Information DDO Mehsana Collector Mehsana NHM Gujarat GujHFWDept Rushikesh Patel CMO Gujarat

મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ અને PHC ચાણસોલના પ્રયાસોથી પાંચ માસના ANC સાથે મલેરિયા પીડિત ગર્ભવતી માતાનું જીવન બચાવવામાં આવ્યું. 🙏👩⚕️ #HealthSuccess #Mehsana CMO Gujarat Revenue Dep. Gujarat Info Mahesana GoG


રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ 🦟ડેન્ગ્યુ તાવ "અટકાયત અને નિયંત્રણમાં જન સમુદાયની અસરકારક ભાગીદારી અને સામેલગીરી" 👉ડેન્ગ્યુ અટકાયત અને નિયંત્રણ માટેના મુખ્ય ઉપાયો અને પદ્ધતિઓ જાણીને તેને અમલ માં લાવીએ. 🦟🚫🤒 ડેન્ગ્યુ નિયંત્રણ એ સૌની જવાબદારી GujHFWDept NHM Gujarat


ચોમાસામાં પાણીજન્ય, વાહકજન્ય અને સિઝનલ ફ્લૂ જેવી બીમારીઓથી બચવા સાવચેત રહો. સાવચેતી અપનાવો, સમયસર સારવાર લો – આરોગ્યનું રક્ષણ કરો! Collector Mehsana DDO Mehsana District Malaria Officer , Mehsana GujHFWDept NHM Gujarat MIHIL PATEL Rushikesh Patel


એનીમિયા શું છે ? #Anemia #Symptoms #CausesandTreatment Collector Mehsana DDO Mehsana GujHFWDept NHM Gujarat



આજ રોજ ખેરાલુ તાલુકાના પ્રા.આ.કે. પાન્છાના આયુષ્માન આરોગ્ય મંદિર, મંડાલી ખાતે NHSRC,દિલ્હી ટીમ ડો.રોહિત શોકીન અને ડો.નીતી શર્મા દ્રારા #NQAS નેશનલ એસેસમેન્ટ કરવામાં આવ્યું. જેમાં CDHOશ્રી,THOશ્રી અને આરોગ્ય ટીમએ હાજરી આપેલ. Collector Mehsana DDO Mehsana #HealthcareForAll
