BJYM GUJARAT (@bjym4gujarat) 's Twitter Profile
BJYM GUJARAT

@bjym4gujarat

Official Twitter Account of Bharatiya Janata Yuva Morcha Gujarat State.

ID: 2221866066

linkhttp://www.gujarat.bjym.org calendar_today29-11-2013 18:38:14

56,56K Tweet

40,40K Takipçi

1,1K Takip Edilen

BJYM GUJARAT (@bjym4gujarat) 's Twitter Profile Photo

કોંગ્રેસ સરકારે ૨૬ જૂન,૧૯૭૫ના રોજ દેશમાં કટોકટી લાદીને લોકશાહી અને બંધારણની નિર્મમ હત્યા કરી.આ સમયમાં બંધારણની રક્ષા કરનાર નાયકોને યાદ રાખવા તથા કટોકટી દ્વારા થયેલી લોકતંત્રની હત્યા વિશે આજની પેઢી જાણે તે માટે મોદી સરકારે 25 જૂનને 'સંવિધાન હત્યા દિવસ' તરીકે મનાવવાનો નિર્ણય કર્યો.