BhalusanaPHCMeh (@bhalusanaphcmeh) 's Twitter Profile
BhalusanaPHCMeh

@bhalusanaphcmeh

HEALTH DEPATMENT

ID: 1851556219661762560

calendar_today30-10-2024 09:26:31

477 Tweet

23 Followers

101 Following

Collector Mehsana (@collectormeh) 's Twitter Profile Photo

મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આયોજીત "તિરંગા યાત્રા" : "હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા : સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ" માં માન. ધારાસભ્યશ્રી સાથે પદાધિકારીશ્રીઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, પોલીસના જવાનો, કર્મચારીઓ અને

"હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા : સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ" અભિયાન અંતર્ગત ખેરાલુ તાલુકાના ગઠામણ, ડાલીસણા, મલારપુરા , ચાણસોલ ગામે તિરંગા યાત્રા યોજાયી.જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નાગરિકો જોડાયા. #HarGharTiranga2025 #HarGharTiranga2025

"હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા : સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ" અભિયાન અંતર્ગત  ખેરાલુ તાલુકાના ગઠામણ, ડાલીસણા, મલારપુરા , ચાણસોલ ગામે તિરંગા યાત્રા યોજાયી.જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નાગરિકો જોડાયા.
#HarGharTiranga2025 #HarGharTiranga2025
Collector Mehsana (@collectormeh) 's Twitter Profile Photo

"હર ઘર તિરંગા" કાર્યક્રમ અંતર્ગત મહેસાણા જીલ્લાની PM SHRI શંખલપુર પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકો દ્વારા તિરંગા રેલીનું ઓયોજન કરવામાં આવ્યું. જેમાં બાળકો ઉત્સાહભેર જોડાયા . #HarGharTiranga2025 #HarGharTiranga2025 Info Mahesana GoG Revenue Dep. Gujarat Sports, Youth & Cultural Activities Dept. Gujarat Mulubhai Bera

"હર ઘર તિરંગા" કાર્યક્રમ અંતર્ગત મહેસાણા જીલ્લાની PM SHRI શંખલપુર પ્રાથમિક શાળાના બાળકો અને  શિક્ષકો દ્વારા  તિરંગા રેલીનું ઓયોજન કરવામાં આવ્યું. જેમાં બાળકો ઉત્સાહભેર જોડાયા .
#HarGharTiranga2025  #HarGharTiranga2025
Info Mahesana GoG
Revenue Dep. Gujarat
Sports, Youth & Cultural Activities Dept. Gujarat
Mulubhai Bera
Collector Mehsana (@collectormeh) 's Twitter Profile Photo

🇮🇳 માન. આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં તામ્રનગરી વિસનગર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ.🇮🇳 CMO Gujarat Revenue Dep. Gujarat Info Mahesana GoG

🇮🇳 માન. આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં તામ્રનગરી વિસનગર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ.🇮🇳
CMO Gujarat Revenue Dep. Gujarat Info Mahesana GoG
Collector Mehsana (@collectormeh) 's Twitter Profile Photo

🇮🇳 માન.ધારાસભ્યશ્રી બેચરાજી તથા અન્ય પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં બેચરાજી ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ.🇮🇳 CMO Gujarat Revenue Dep. Gujarat Info Mahesana GoG

🇮🇳 માન.ધારાસભ્યશ્રી બેચરાજી તથા અન્ય પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં બેચરાજી ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ.🇮🇳
CMO Gujarat Revenue Dep. Gujarat Info Mahesana GoG
Jagdish Vishwakarma (@mlajagdish) 's Twitter Profile Photo

"શહીદોની વીરતા, બલિદાન અને રાષ્ટ્રપ્રેમને સમર્પિત એટલે તિરંગા યાત્રા" "હર ઘર તિરંગા - હર ઘર સ્વચ્છતા" અભિયાન અંતર્ગત મહેસાણા મહાનગરપાલિકા તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત "તિરંગા યાત્રા"નું ઉમળકાભેર પ્રસ્થાન કરાવ્યું.

"શહીદોની વીરતા, બલિદાન અને રાષ્ટ્રપ્રેમને સમર્પિત એટલે તિરંગા યાત્રા"

"હર ઘર તિરંગા - હર ઘર સ્વચ્છતા" અભિયાન અંતર્ગત મહેસાણા મહાનગરપાલિકા તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત "તિરંગા યાત્રા"નું ઉમળકાભેર પ્રસ્થાન કરાવ્યું.
Rushikesh Patel (@irushikeshpatel) 's Twitter Profile Photo

🇮🇳દેશભક્તિ અને રાષ્ટ્ર ગૌરવની યાત્રા તિરંગાયાત્રા🇮🇳 હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા અભિયાન અભિયાન અંતર્ગત આજે મહેસાણા જિલ્લામાં ભવ્યાતિભવ્ય તિરંગાયાત્રામાં સૌ નાગરિકો સાથે સહભાગી થવાનો અવસર મળ્યો. માનનીય વડાપ્રધાનશ્રી Narendra Modi સાહેબના નેતૃત્વમાં દેશભરમાં તિરંગાયાત્રા નીકળી

🇮🇳દેશભક્તિ અને રાષ્ટ્ર ગૌરવની યાત્રા તિરંગાયાત્રા🇮🇳

હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા અભિયાન અભિયાન અંતર્ગત આજે મહેસાણા જિલ્લામાં ભવ્યાતિભવ્ય તિરંગાયાત્રામાં સૌ નાગરિકો સાથે સહભાગી થવાનો અવસર મળ્યો.

માનનીય વડાપ્રધાનશ્રી Narendra Modi સાહેબના નેતૃત્વમાં દેશભરમાં તિરંગાયાત્રા નીકળી
Chief District Health Office (CDHO) MEHSANA (@cdhomeh) 's Twitter Profile Photo

૧૨ મી ઓગષ્ટ ૨૦૨૫ “યુવા દિન”નિમિત્તે દિશા યુનિટ,મહેસાણા દ્વારા“ઈન્ટેન્સીફાઈડ આઈ.ઈ.સી. કેમ્પેઈન ૨૦૨૫”નું લોન્ચીગ કાર્યકમ જીલ્લા ટી.બી.સેન્ટર,મહેસાણા ખાતે યોજાયો. National AIDS Control Organisation #aidsawareness #preventionandcontrol #HIVAwareness #intensifiedieccampaign Collector Mehsana DDO Mehsana

૧૨ મી ઓગષ્ટ ૨૦૨૫ “યુવા દિન”નિમિત્તે દિશા યુનિટ,મહેસાણા દ્વારા“ઈન્ટેન્સીફાઈડ આઈ.ઈ.સી. કેમ્પેઈન ૨૦૨૫”નું લોન્ચીગ કાર્યકમ જીલ્લા ટી.બી.સેન્ટર,મહેસાણા ખાતે યોજાયો. National AIDS Control Organisation #aidsawareness #preventionandcontrol
#HIVAwareness   #intensifiedieccampaign Collector Mehsana DDO Mehsana
MumanvasAAMMeh (@mumanvasaammeh) 's Twitter Profile Photo

આજરોજ મુમનવાસ આયુષ્યમાન આરોગ્ય મંદિર ના વજાપુર ગામે મમતા દિવસ તથા ગૌરવી દિવસની ઉજવણી કરવામાં આવી.જેમા નીચે મુજબની કામગીરી કરેલ ➡️ANC તપાસ ➡️ PNC તપાસ ➡️ KMC કેવીરીતે અપાય તેના ફાયદા ➡️ immunization ફાયદાઓ ➡️t.b વિશે ચર્ચા ➡️pmvvy વિશે ચર્ચા

આજરોજ મુમનવાસ આયુષ્યમાન આરોગ્ય મંદિર ના વજાપુર ગામે મમતા દિવસ તથા ગૌરવી દિવસની ઉજવણી કરવામાં આવી.જેમા નીચે મુજબની કામગીરી કરેલ
➡️ANC તપાસ
➡️ PNC તપાસ
➡️ KMC કેવીરીતે અપાય તેના ફાયદા
➡️ immunization ફાયદાઓ
➡️t.b વિશે ચર્ચા
➡️pmvvy વિશે ચર્ચા
MumanvasAAMMeh (@mumanvasaammeh) 's Twitter Profile Photo

આજ રોજ AAM મુમનવાસ ના કુબડા અને વાસડા ગામમાં થી શંકાસ્પદ TB ના 8 પેશન્ટોને X Ray માટે સતલાસણા સિવીલ હોસ્પિટલ ખાતે લઈ ગયેલ...

આજ રોજ AAM મુમનવાસ ના કુબડા અને વાસડા ગામમાં થી શંકાસ્પદ TB ના 8  પેશન્ટોને X Ray માટે સતલાસણા સિવીલ હોસ્પિટલ ખાતે લઈ ગયેલ...
Chief District Health Office (CDHO) MEHSANA (@cdhomeh) 's Twitter Profile Photo

માન. વિધાનસભા અધ્યક્ષશ્રી Shankar Chaudhary ના વરદ હસ્તે મહેસાણા જિલ્લાના જોટાણા ખાતે ધ્વજ વંદન કરી ૭૯ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે આરોગ્ય વિભાગ ના અધિકારીશ્રી અને કર્મચારીશ્રી નું સર્ટિફિકેટ આપી સન્માન.. #mediacoverge #news #mehsananews #healthbulletin

આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY MA) કાર્ડ

BhalusanaPHCMeh (@bhalusanaphcmeh) 's Twitter Profile Photo

આજે બુધવાર છે અને આજે આપણા ગામના ખાતે મમતા દિવસ ખાતે આપના 0 થી 5 વર્ષેના તમામ બાળકો તથા તમામ સગર્ભા માતાઓને રસીકરણ થી સુરક્ષિત કરો...

આજે બુધવાર છે અને આજે આપણા ગામના ખાતે મમતા દિવસ ખાતે આપના 0 થી 5 વર્ષેના તમામ બાળકો તથા તમામ સગર્ભા માતાઓને રસીકરણ થી સુરક્ષિત કરો...
Chief District Health Office (CDHO) MEHSANA (@cdhomeh) 's Twitter Profile Photo

મચ્છર નાના છે, પણ તેમના કારણે થતી બિમારીઓ મોટી છે! મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકુનગુનિયા જેવી બિમારીઓથી બચો અને સાવચેત રહો. ઘરની આસપાસ મચ્છર ઉત્પત્તિ જાગૃતપણે અટકાવી વાહકજન્ય રોગોથી પોતાને તથા પોતાના પરિવારને બચાવો. #WorldMosquitoDay Collector Mehsana DDO Mehsana Health Department Gujarat

મચ્છર નાના છે, પણ તેમના કારણે થતી બિમારીઓ મોટી છે! મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકુનગુનિયા જેવી બિમારીઓથી બચો અને સાવચેત રહો.  ઘરની આસપાસ મચ્છર ઉત્પત્તિ જાગૃતપણે અટકાવી વાહકજન્ય રોગોથી પોતાને તથા પોતાના પરિવારને બચાવો.  #WorldMosquitoDay
Collector Mehsana DDO Mehsana Health Department Gujarat