
adv_Arvind Sinh Rao
@barotarvind
Educational Trainer & Teacher
ID: 2956636806
03-01-2015 01:48:56
31,31K Tweet
8,8K Takipçi
8,8K Takip Edilen







આદરણીય Collector & DM Banaskantha આપશ્રી ને જણાવવાનુ કે અમારા ગામ : લોદ્રાણી તાલુકા : વાવ (બનાસકાંઠા) માં ઉનાળા દરમિયાન પાણી ની બહુજ મોટી સમસ્યા રહે છે. આ બાબત માં જણાવવાનુ કે પિવાનુ પાણી મેળવવુ એ તો અમારો મુળભુત હક છે તો આપ શ્રી આપના સ્થાને થી આ સમસ્યા ને ધ્યાન પર લેશો એવી આશા રાખીએ છીએ….











