ATMA (@atmagujarat) 's Twitter Profile
ATMA

@atmagujarat

‘આત્મા’ યોજના હેઠળ ખેડૂતોલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેવી કે તાલીમ, નિદર્શન, પ્રેરણા પ્રવાસ, કિસાન ગોષ્ઠિ વગેરે...

ID: 796320087087034368

calendar_today09-11-2016 11:54:38

1,1K Tweet

1,1K Takipçi

51 Takip Edilen

ATMA (@atmagujarat) 's Twitter Profile Photo

બીજને બીજામૃત આપવાથી છોડને લાંબા સમય સુધી રોગ જીવાત સામે રક્ષણ મળે છે. #AcharyaDevvrat #PMOIndia #cmogujarat #gujaratinformation

બીજને બીજામૃત આપવાથી છોડને લાંબા સમય સુધી રોગ જીવાત સામે રક્ષણ મળે છે.
#AcharyaDevvrat 
#PMOIndia 
 #cmogujarat 
#gujaratinformation
ATMA (@atmagujarat) 's Twitter Profile Photo

પ્રાકૃતિક કૃષિમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટતાં છોડની રોગ-જીવાત સામે પ્રતિકાર શક્તિમાં વધારો થાય છે. #AcharyaDevvrat #PMOIndia #cmogujarat #gujaratinformation

પ્રાકૃતિક કૃષિમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટતાં છોડની રોગ-જીવાત સામે પ્રતિકાર શક્તિમાં વધારો થાય છે.
#AcharyaDevvrat 
#PMOIndia 
 #cmogujarat 
#gujaratinformation
ATMA (@atmagujarat) 's Twitter Profile Photo

બીજને બીજામૂત આપવાથી છોડને લાંબા સમય સુધી રોગ જીવાત સામે રક્ષણ મળે છે. #AcharyaDevvrat #PMOIndia #cmogujarat #gujaratinformation

બીજને બીજામૂત આપવાથી છોડને લાંબા સમય સુધી રોગ જીવાત સામે રક્ષણ મળે છે.
#AcharyaDevvrat 
#PMOIndia 
 #cmogujarat 
#gujaratinformation
ATMA (@atmagujarat) 's Twitter Profile Photo

ક્લસ્ટર તાલીમ જિલ્લો અમદાવાદ #AcharyaDevvrat #PMOIndia #cmogujarat #gujaratinformation

ક્લસ્ટર તાલીમ જિલ્લો અમદાવાદ
#AcharyaDevvrat 
#PMOIndia 
 #cmogujarat 
#gujaratinformation
ATMA (@atmagujarat) 's Twitter Profile Photo

નિદર્શન મગફળી કીટ વિતરણ અંતર્ગત ગામ.દડિયા..તા..જામનગર.. ખેડૂત નું નામ ભાવેશભાઈ નંદા ફાર્મ નું નામ.ભૂમિ પ્રાકૃતિક ફાર્મ ખાતે બિજામૃત મહોત્સવ ઉજવવામાં આવ્યો. #AcharyaDevvrat #PMOIndia #cmogujarat #gujaratinformation

નિદર્શન મગફળી કીટ વિતરણ અંતર્ગત ગામ.દડિયા..તા..જામનગર.. ખેડૂત નું નામ ભાવેશભાઈ નંદા ફાર્મ નું નામ.ભૂમિ પ્રાકૃતિક ફાર્મ ખાતે બિજામૃત મહોત્સવ ઉજવવામાં આવ્યો.

#AcharyaDevvrat 
#PMOIndia 
 #cmogujarat 
#gujaratinformation
ATMA (@atmagujarat) 's Twitter Profile Photo

પ્રાકૃતિક કૃષિ અન્વયે પાયાના ખાતર તરીકે ઘનજીવામૃત નો ઉપયોગ કરતા ગીર સોમનાથ જિલ્લા ના ખેડૂતો. #AcharyaDevvrat #PMOIndia #cmogujarat #gujaratinformation

પ્રાકૃતિક કૃષિ અન્વયે પાયાના ખાતર તરીકે ઘનજીવામૃત નો ઉપયોગ કરતા ગીર સોમનાથ જિલ્લા ના ખેડૂતો.

#AcharyaDevvrat 
#PMOIndia 
 #cmogujarat 
#gujaratinformation
ATMA (@atmagujarat) 's Twitter Profile Photo

પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી થતા ફાયદાઓ. #AcharyaDevvrat #PMOIndia #cmogujarat #gujaratinformation

પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી થતા ફાયદાઓ.
#AcharyaDevvrat 
#PMOIndia 
 #cmogujarat 
#gujaratinformation
ATMA (@atmagujarat) 's Twitter Profile Photo

ગીર સોમનાથ જિલ્લામાં પ્રોજેક્ટ ડાયરેક્ટર સાહેબ ની ઉપસ્થિતિ માં ક્લસ્ટર બેઇઝ તાલીમ નું આયોજન કરવા માં આવેલ.. ખેડૂતો ને પ્રાકૃતિક કૃષિના ફાયદા અને આયામો વિશે માર્ગદર્શન આપવા માં આવેલ.. #NaturalFarming

ગીર સોમનાથ જિલ્લામાં પ્રોજેક્ટ ડાયરેક્ટર સાહેબ ની ઉપસ્થિતિ માં ક્લસ્ટર બેઇઝ તાલીમ નું આયોજન કરવા માં આવેલ.. ખેડૂતો ને પ્રાકૃતિક કૃષિના ફાયદા અને આયામો વિશે માર્ગદર્શન આપવા માં આવેલ..
#NaturalFarming
ATMA (@atmagujarat) 's Twitter Profile Photo

ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ તાલુકા ના ગ્રામ પંચાયતો માં પ્રાકૃતિક કૃષિ ની ક્લસ્ટર બેઇઝ તાલીમ નું આયોજન કરવા માં આવેલ.. જે અંતર્ગત સુત્રાપાડા તાલુકા ના પ્રશ્નાવાળા ગામે પ્રોજેક્ટ ડારેક્ટર શ્રી ઉપસ્થિત રહી ખેડૂતો ને પ્રાકૃતિક કૃષિ ના ફાયદા અને આયામો વિશે માર્ગદર્શન આપવામાં આવેલ.

હિતેન્દ્રભાઇ સેંધાભાઇ પટેલ (દાદા ટ્રાવેલ્સ), નારદીપુર મુકામે પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની માન. કલેક્ટર સાહેબશ્રીની મુલાકાત દરમ્યાન ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ વિષે વાર્તલાપ કર્યો. ભારતીય સંસ્કૃતિમાં પ્રાકૃતિક કૃષિનું મહત્વ સમજાવ્યું.!!

દહેગામ તાલુકાના સામેત્રી ગામમાં આવેલા પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લીધી. જે અંતર્ગત ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ વિષે પરીસંવાદ કરવામાં આવ્યો તથા વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરવા પ્રેરાય તે માટે પ્રયત્નો હાથ ધરવા માર્ગદર્શન આપ્યું. #NaturalFarming #AcharyaDevvrat

દહેગામ તાલુકાના સામેત્રી ગામમાં આવેલા પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લીધી.  જે અંતર્ગત ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ વિષે પરીસંવાદ કરવામાં આવ્યો તથા વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરવા પ્રેરાય તે માટે પ્રયત્નો હાથ ધરવા માર્ગદર્શન આપ્યું.
#NaturalFarming 
#AcharyaDevvrat
ATMA (@atmagujarat) 's Twitter Profile Photo

સારંગપુર, જી. બોટાદ ખાતે પ્રાકૃતિક કૃષિ સ્ટોલની મિલાકાત લેતા માન. કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી Dr Mansukh Mandaviya જી. #NaturalFarming #AcharyaDevvrat

સારંગપુર, જી. બોટાદ ખાતે પ્રાકૃતિક કૃષિ સ્ટોલની મિલાકાત લેતા માન. કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી <a href="/mansukhmandviya/">Dr Mansukh Mandaviya</a> જી.
#NaturalFarming
#AcharyaDevvrat
Agriculture INDIA (@agrigoi) 's Twitter Profile Photo

आत्मा योजना के अंतर्गत किसानों के लिए जिला स्तर पर नवीनतम तकनीक, फसल प्रबंधन एवं अन्य कृषि पद्धतियों का प्रशिक्षण व जागरूकता कार्यक्रमों का आयोजन किया जाता है। इसका मुख्य उद्देश्य कृषि में उत्पादकता को बढ़ाकर किसानों की आय में सुधार करना और उन्हें आत्मनिर्भर बनाना है। #agrigoi

आत्मा योजना के अंतर्गत किसानों के लिए जिला स्तर पर नवीनतम तकनीक, फसल प्रबंधन एवं अन्य कृषि पद्धतियों का प्रशिक्षण व जागरूकता कार्यक्रमों का आयोजन किया जाता है। इसका मुख्य उद्देश्य कृषि में उत्पादकता को बढ़ाकर किसानों की आय में सुधार करना और उन्हें आत्मनिर्भर बनाना है।

#agrigoi
Acharya Devvrat (@adevvrat) 's Twitter Profile Photo

विश्व नवकार महामंत्र दिवस के अवसर पर यशस्वी प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी ने नौ संकल्प दिलवाए, जिनमें से एक संकल्प प्राकृतिक कृषि को प्राथमिकता देने का भी था। प्राकृतिक कृषि के प्रति संवेदनशीलता के लिए मैं प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी का हृदय से आभार व्यक्त करता हूं।

Acharya Devvrat (@adevvrat) 's Twitter Profile Photo

राजभवन गांधीनगर में राष्ट्रीय प्राकृतिक कृषि मिशन की समीक्षा बैठक की अध्यक्षता की। गुजरात में 4854 क्लस्टर्स बनाए गए—हर 3 गांव पर 2 प्रशिक्षित व्यक्ति किसानों को मार्गदर्शन देंगे। प्राकृतिक कृषि मानवता की सेवा है, इसके लिए प्रमाणिकता व तालिम जरूरी है।

राजभवन गांधीनगर में राष्ट्रीय प्राकृतिक कृषि मिशन की समीक्षा बैठक की अध्यक्षता की।
गुजरात में 4854 क्लस्टर्स बनाए गए—हर 3 गांव पर 2 प्रशिक्षित व्यक्ति किसानों को मार्गदर्शन देंगे।
प्राकृतिक कृषि मानवता की सेवा है, इसके लिए प्रमाणिकता व तालिम जरूरी है।
Acharya Devvrat (@adevvrat) 's Twitter Profile Photo

राज्य में प्राकृतिक खेती का दायरा बढ़ाने के लिए राज्य के सभी म्युनिसिपल कमिश्नर, जिला कलेक्टर तथा जिला विकास अधिकारियों की सीएम डैशबोर्ड के माध्यम से आयोजित वर्चुअल बैठक में कहा कि ऑर्गेनिक खेती और प्राकृतिक खेती पूरी तरह से अलग है, किसानों को सही मार्गदर्शन देना आवश्यक है।