Ashvin Patel Mahisagar (@ashvinmahisagar) 's Twitter Profile
Ashvin Patel Mahisagar

@ashvinmahisagar

ID: 1474247586944937989

calendar_today24-12-2021 05:16:41

7,7K Tweet

124 Followers

480 Following

SATISH PATEL (@satishpate74349) 's Twitter Profile Photo

2જીઓક્ટોબર મોદીસરકારનો નારો સ્વચ્છગામ તેપાલન ન કરતુ મારુ ગામ ઉમરુતા-સિદ્ધપુર ગામની પાઈપલાઈનનુ લીકેજનેકારણે પાણીનોબગાડ પાણીનાખાડાઓ ભરેલા છેતેમા રોગચાળો ફેલાય તેવામચ્છરો પણછે.દુધની ડેરીમા આવતા લોકોનેઅને આવતાજતા વિદ્યાર્થીઓ કરડે છેDDO PATAN TDO Sidhpur Collector Patan CMO Gujarat

2જીઓક્ટોબર મોદીસરકારનો નારો સ્વચ્છગામ તેપાલન ન કરતુ મારુ ગામ ઉમરુતા-સિદ્ધપુર
ગામની પાઈપલાઈનનુ લીકેજનેકારણે પાણીનોબગાડ પાણીનાખાડાઓ ભરેલા છેતેમા રોગચાળો ફેલાય તેવામચ્છરો પણછે.દુધની ડેરીમા આવતા લોકોનેઅને આવતાજતા વિદ્યાર્થીઓ કરડે છેDDO PATAN TDO Sidhpur Collector Patan CMO Gujarat
Sandeep Chaudhary commentary (@newsschaudhry) 's Twitter Profile Photo

CJI साहब EVM बंद करवा दिजिए भारत के इतिहास में आपका नाम सुनहरे अक्षरों में लिख समस्त देशवासी जिंदगीभर आपका आभार मानेंगे!

CJI साहब EVM बंद करवा दिजिए भारत के इतिहास में आपका नाम सुनहरे अक्षरों में लिख समस्त देशवासी जिंदगीभर आपका आभार मानेंगे!
Ashvin Patel Mahisagar (@ashvinmahisagar) 's Twitter Profile Photo

ગીતા જયંતી ના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ #જયશ્રીકૃષ્ણ

ગીતા જયંતી ના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ
#જયશ્રીકૃષ્ણ
Ashvin Patel Mahisagar (@ashvinmahisagar) 's Twitter Profile Photo

सभी देशवासियों को महाशिवरात्रि के पावन पर्व की हार्दिक शुभकामनाएं। हर-हर महादेव 🙏 #HarHarMahadevॐ

सभी देशवासियों को महाशिवरात्रि के पावन पर्व की हार्दिक शुभकामनाएं।

हर-हर महादेव 🙏
#HarHarMahadevॐ
Ashvin Patel Mahisagar (@ashvinmahisagar) 's Twitter Profile Photo

Media News:- સોશિયલ મીડિયામાં રોફ જમાવતા અસામાજિક તત્વને મહીસાગર પોલીસે ભણાવ્યો પાઠ. #dgpgujarat #gujaratpolice District Magistrate & Collector Mahisagar Gujarat Police

Ashvin Patel Mahisagar (@ashvinmahisagar) 's Twitter Profile Photo

મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના નાના ધરોળા ગામના કુવામાં એક નીલગાય છેલ્લા 3 દીવસ થી પડી છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ને જાણ કરતા તપાસ કરી જતા રહ્યા પણ કોઈ આ મુગા જીવને બચાવવા માગતું નહિ. કોઈ બચાવશે આ જીવને JivDayaFoundation District Magistrate & Collector Mahisagar GujaratForestDept Gujarat Police @mamaltdarkadana

श्री हनुमान जन्मोत्सव की सभी को हार्दिक शुभकामनाएं #जय_बजरंगबली #जय_श्री_राम

श्री हनुमान जन्मोत्सव की सभी को हार्दिक शुभकामनाएं  #जय_बजरंगबली #जय_श्री_राम
Ashvin Patel Mahisagar (@ashvinmahisagar) 's Twitter Profile Photo

મહીસાગર જિલ્લામાં નવનિયુક્ત કલેક્ટરશ્રી અર્પિત સાગરે ચાર્જ સંભાળ્યો. District Magistrate & Collector Mahisagar

મહીસાગર જિલ્લામાં નવનિયુક્ત કલેક્ટરશ્રી અર્પિત સાગરે ચાર્જ સંભાળ્યો.
District Magistrate & Collector Mahisagar
Ashvin Patel Mahisagar (@ashvinmahisagar) 's Twitter Profile Photo

મહિસાગર જિલ્લાના કડાણા સબ ડિવિઝન વિસ્તારમાં AG ની LT લાઇન ના વાયર ચોરી થઈ ગયા છે. ઓફિસમાં કેમ્પલેન કરી પણ હજૂ કઈ કર્યું નહી.ખેડૂતોનો પાક સુકાઈ રહયો છે આજે 10 દીવસ થયા પણ હજૂ કોઈ રિસ્પોન્સ નહી મળતો ખેડૂતો નો પાક સુકાઈ રહયો છે.ખેડૂત લાચાર છે. SE (GODHRA) MGVCL MD mgvcl MGVCL

Ashvin Patel Mahisagar (@ashvinmahisagar) 's Twitter Profile Photo

લેખિત માં અરજી આપી છતા કોઈના પેટ નું પાણી પણ હલતું નહીં. ખેડૂત બિચારો લાચાર છે. ક્યાં જાય ફરિયાદ કરવા. કડાણા સબ ડિવિઝન ના De. Garval સાહેબ તથા Je.Prajapati સાહેબ ને મળી વાત કરી પણ કોઈ રિસ્પોન્સ નહી મળતો SE (GODHRA) MGVCL MGVCL MD mgvcl Chief Engineer (Project) Devanshi Joshi

Ashvin Patel Mahisagar (@ashvinmahisagar) 's Twitter Profile Photo

भारतके महान उद्योगपति, समाजसेवी और दूरदर्शी नेता रतन टाटा जी की पुण्यतिथि पर उन्हें विनम्र श्रद्धांजलि उनका जीवन केवल व्यापार तक सीमित नहीं रहा, बल्कि लाखों भारतीयों के सपनों और आकांक्षाओं को पंख देने वाला रहा उनकी सादगी, निष्ठा और राष्ट्र के प्रति समर्पण हम सभी के लिए प्रेरणाहे

भारतके महान उद्योगपति, समाजसेवी और दूरदर्शी नेता रतन टाटा जी की पुण्यतिथि पर उन्हें विनम्र श्रद्धांजलि
उनका जीवन केवल व्यापार तक सीमित नहीं रहा, बल्कि लाखों भारतीयों के सपनों और आकांक्षाओं को पंख देने वाला रहा
उनकी सादगी, निष्ठा और राष्ट्र के प्रति समर्पण हम सभी के लिए प्रेरणाहे