
Journalist Vishnukumar
@vishnuk03408765
🎙️ Anchor 🎤
📝🎤 journalism and Mass communication📺(ગૂજરાત વિદ્યાપીઠ,અમદાવાદ)
ID: 1376918792232521733
https://www.instagram.com/anchor_vishnukumar?igsh=Njd0YmJjOTUxMmJ6 30-03-2021 15:26:59
1,1K Tweet
226 Takipçi
40 Takip Edilen








✍️આવી તુઘલકી ફિક્સ પે પ્રથા નાબૂદ કરો સરકાર. 🕹️ગુજરાતના કોંગ્રેસના અને વિપક્ષના નેતાઓ પણ આ સમર્થનમાં આવ્યા છે. 🕹️ફિક્સ પે માં સરકારી નોકરી કરતા કર્મચારીઓને પાંચ વર્ષ એક જ પગાર ધોરણમાં બંધાઈને રહેવું પડે છે. #Remove_Fixpay_in_gujarat CMO Gujarat Bhupendra Patel Harsh Sanghavi

✍️બીજા બધા રાજ્યોમાં આવું તો ગુજરાતમાં કેમ ૫ વર્ષ ફિક્સ પે પ્રથા? 🙏વિકસિત ગુજરાતના બણગા ફૂંકતી સરકાર સરકારી કર્મચારીઓના હિત વખતે કેમ પાણીમાં બેસી જાય છે? #Remove_FixPay_in_Gujrat #remove_fix_pay_gujarat Bhupendra Patel Harsh Sanghavi CMO Gujarat



