Vishal Kalani Vk (@vishal_kalani) 's Twitter Profile
Vishal Kalani Vk

@vishal_kalani

Journalist, X Anchor, Dy Producer, ABP News (Asmita), GSTV, Bureau Chief-Tv-9 Gujarati, E-tv Gujarati, Cartoonist-Naya Padkar Tweets r Personal

ID: 499081734

linkhttps://www.facebook.com/Vishal.Kalani26/ calendar_today21-02-2012 19:11:53

7,7K Tweet

659 Takipçi

215 Takip Edilen

Mukesh Mathur (@mukesh1275) 's Twitter Profile Photo

थोड़ा है, थोड़े की जरूरत है। ज़िन्दगी फिर भी बहुत खूबसूरत है। #viralvideo

Vishal Kalani Vk (@vishal_kalani) 's Twitter Profile Photo

BIG BREAKING: આવતીકાલે જાહેર થશે ધોરણ 12નું પરિણામ, રાજ્ય શિક્ષણ મંત્રીએ કરી જાહેરાત gujaratsamachar.com/news/gujarat/c…

Vishal Kalani Vk (@vishal_kalani) 's Twitter Profile Photo

PMJAY યોજના: રાજ્ય સરકારના અધિકારી-કર્મચારી અને પેન્શનર્સ માટે લાભ મેળવવાની માર્ગદર્શિકા જાહેર gujaratsamachar.com/news/gujarat/p…

Vishal Kalani Vk (@vishal_kalani) 's Twitter Profile Photo

‘મારે દક્ષિણામાં પીઓકે જોઈએ છે...’ જગદગુરુ રામભદ્રાચાર્યે આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીને આપી રામ મંત્રની દીક્ષા gujaratsamachar.com/news/national/…

Vishal Kalani Vk (@vishal_kalani) 's Twitter Profile Photo

વિસાવદર અને કડીમાં જાતિગત સમીકરણનો મોટો ખેલ: કડી બેઠક કોંગ્રેસ-ભાજપ બંને માટે માથાનો દુ:ખાવો gujaratsamachar.com/news/gujarat/v…

Vishal Kalani Vk (@vishal_kalani) 's Twitter Profile Photo

GPSCનો મોટો નિર્ણય: નાયબ ખેતી નિયામક વર્ગ-1ની પરીક્ષા રદ, મદદનીશ ખેતી નિયામક વર્ગ-2ની પરીક્ષા રાખી મુલતવી gujaratsamachar.com/news/gujarat/g…

Vishal Kalani Vk (@vishal_kalani) 's Twitter Profile Photo

ગૃહ વિભાગનો નિર્ણય: ગુજરાતના DySP કક્ષાના 17 અધિકારીઓની SP રેન્કમાં બઢતી, જુઓ યાદી gujaratsamachar.com/news/gujarat/g… Gujarat Police DGP Gujarat Ahmedabad Police અમદાવાદ પોલીસ

Vishal Kalani Vk (@vishal_kalani) 's Twitter Profile Photo

16 દિવસના સસ્પેન્સનો અંત, મેઘાલય હનીમૂન હત્યાકાંડમાં ચોંકાવનારો ખુલાસો, જાણો કોણે હત્યા કરી? gujaratsamachar.com/news/national/…

Vishal Kalani Vk (@vishal_kalani) 's Twitter Profile Photo

અમદાવાદ હજુ 10 દિવસ વરસાદની કોઈ સંભાવના નહીં, પારો 42 ડિગ્રી પહોંચે તેવી શક્યતા gujaratsamachar.com/news/gujarat/a…

Vishal Kalani Vk (@vishal_kalani) 's Twitter Profile Photo

ખૂદ CMO Gujarat મુખ્યમંત્રી Bhupendra Patel ના મત વિસ્તારમાં આવી ગંભીર સમસ્યા હોવા છતા કોઈ નિરાકરણ નથી આવતું, 8 જૂને Gujarat Police પર ફરિયાદ કરી હતી, પણ ફક્ત દિલાસો મળ્યો, સમસ્યા યથાવત જ છે, લોકો ખરેખર ભારે કંટાળ્યા છે, Harsh Sanghavi DGP Gujarat Ahmedabad Police અમદાવાદ પોલીસ

Vishal Kalani Vk (@vishal_kalani) 's Twitter Profile Photo

અમદાવાદ પ્લેન દુર્ઘટના: FSLના નિષ્ણાતોનું અદમ્ય સમર્પણ, અંગત મુશ્કેલીઓ છતાં DNA પરીક્ષણમાં દિવસ-રાત ખડે પગે gujaratsamachar.com/news/gujarat/a… #Ahmedabad #planecrash #DNA #FSL

Vishal Kalani Vk (@vishal_kalani) 's Twitter Profile Photo

અમદાવાદ પ્લેન ક્રેશ: બોઈંગ કંપની પણ તપાસમાં જોડાઈ, જાણો નિષ્ણાતોની ટીમ કેવી રીતે કરશે તપાસ gujaratsamachar.com/news/gujarat/a… #planecrash #Ahmedabad #boing787 #investigation

Vishal Kalani Vk (@vishal_kalani) 's Twitter Profile Photo

અમદાવાદ પ્લેન ક્રેશ: DNA પ્રોફાઈલિંગ દ્વારા મૃતદેહોની ઓળખ પ્રક્રિયા, જાણો શું હોય છે આ વૈજ્ઞાનિક પદ્ધતિ gujaratsamachar.com/news/gujarat/a… #AhmedabadPlaneCrash #planecrash #Ahmedabad #DNA #Gujarat #FSL

Vishal Kalani Vk (@vishal_kalani) 's Twitter Profile Photo

અમદાવાદ પ્લેન ક્રેશની જવાબદારી લેનારની ધરપકડ, 11 રાજ્યોની પોલીસ શોધતી હતી, ગુજરાત પોલીસે ઝડપી gujaratsamachar.com/news/gujarat/g… Gujarat Police DGP Gujarat Harsh Sanghavi Ahmedabad Police અમદાવાદ પોલીસ

Vishal Kalani Vk (@vishal_kalani) 's Twitter Profile Photo

પ્રેમમાં પાગલ 'ટેકનોક્રેટ' યુવતીની કરતૂત: ગુજરાત સહિત 11 રાજ્યમાં બોમ્બની ધમકીઓ આપી gujaratsamachar.com/news/gujarat/c… Harsh Sanghavi DGP Gujarat Gujarat Police Ahmedabad Police અમદાવાદ પોલીસ

Vishal Kalani Vk (@vishal_kalani) 's Twitter Profile Photo

VIDEO: અમદાવાદ પ્લેન ક્રેશ: પિતા ગુમાવનારી લંડનની બે દીકરી માટે 8 દિવસમાં ₹7.87 કરોડથી વધુનું ફંડ એકત્ર gujaratsamachar.com/news/gujarat/a… Narendra Modi CMO Gujarat Bhupendra Patel Harsh Sanghavi