
Dr.Vaibhav
@vaibhav42090269
RBSK MO LIMBDI
🙏સ્વાભિમાની માણસ છું સંઘર્ષ કરતા આવડશે સહન કરતા નઈ🙏
ID: 1170209994488217600
07-09-2019 05:40:07
217 Tweet
117 Takipçi
148 Takip Edilen

ગઈકાલ ગાંધીનગર ખાતે તમામ RBSK Staff દ્વારાRushikesh Patelસાહેબશ્રીને NHM પગાર વધારાના સુધારાનો પરિપત્ર જે થવાનો છે તેમાં અન્યાય ના થાય અને RBSK તમામ કેડરનો પગાર વધારાના રીવાયઝ પરિપત્રમાં સમાવેશ કરવામાં ના આવે ત્યાં સુધી પરિપત્ર ના કરવા વિનંતી કરીCMO Gujarat ABP Asmita Zee News


FHW અને ASHA ની RCH 7.1.0 અંતર્ગત AMB એનીમીયા મુક્ત ભારત ની તાલીમ લીંબડી RBSK GUJARAT🇮🇳🇮🇳🇮🇳 CDHO SURENDRANAGAR District IEC Officer Surendranagar IEC: SBCC cell-Gujarat urbanhealthcentrelimbdi @GujHFWDept NHM Gujarat






Home visit for premature child and LBW By MO LIMBDI URBAN & MO RBSK guide for #KMC & reffer CMTC urbanhealthcentrelimbdi CDHO SURENDRANAGAR Taluka Health Officer Limbdi District IEC Officer Surendranagar


પિયર એજ્યુકેટરને આજરોજ લીંબડી અર્બન ખાતે યોગા મેટ નું વિતરણ કરવામાં આવ્યું. યોગા વડે બાળકો નું બૌદ્ધિક અને શારીરિક રીતે સક્ષમ રહેવા માટે ખૂબ અગત્યનુ છે. સાથે દીકરીઓને સેનેટરી પેડ નુ વિતરણ અને મેનસ્ટુઅર હાઈજીન વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ.CDHO SURENDRANAGAR Taluka Health Officer Limbdi District IEC Officer Surendranagar




#VVHRPW અતિ જોખમી સગર્ભા ની ગૃહ મુલાકાત લીંબડી અર્બન મેડિકલ ઓફિસર,RBSK MO, સ્ત્રી આરોગ્ય કાર્યકર અને આશા #counselling for High risk factor & Referral services at District level Taluka Health Officer Limbdi District IEC Officer Surendranagar urbanhealthcentrelimbdi RBSK GUJARAT🇮🇳🇮🇳🇮🇳 SDM, Limbdi CDHO SURENDRANAGAR


#NDD "રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ" અંતર્ગત લીંબડી ની વિવિધ શાળાઓમાં #RBSK ટીમ અને અર્બન હેલ્થ ઓફિસના સ્ટાફ દ્વારા NDD અંગે માર્ગદર્શન તેમજ રૂબરૂમાં દવા આપવામાં આવી . જેમાં શાળાના સ્ટાફ દ્વારા સુંદર સાથ સહકાર આપ્યો હતોDistrict Panchayat Surendranagar CDHO SURENDRANAGAR Taluka Health Officer Limbdi SDM, Limbdi RBSK GUJARAT🇮🇳🇮🇳🇮🇳


#ICDS LIMBDI દ્વારા આયોજિત"નારી સંમેલન લીંબડી-૨૦૨૫" માં #RBSK MO ડૉ. વૈભવ બેલાણી દ્વારા મહિલાઓ ના આરોગ્ય વિષય વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી. THR,C-MAM,CMTC & AMB વગેરે યોજનામાં મહિલાઓની લોક ભાગીદારી મળી રહે તે હેતુથી માહિતગાર કર્યા હતા.RBSK GUJARAT🇮🇳🇮🇳🇮🇳 CDHO SURENDRANAGAR District IEC Officer Surendranagar



Menstrual hygiene day celebration at Limbdi Urban Dr Vaibhav Belani(MO SH-RBSK)& Rathod Urmilaben (RMNCH+A counsellor) District IEC Officer Surendranagar District Panchayat Surendranagar CDHO SURENDRANAGAR SDM, Limbdi Taluka Health Officer Limbdi RBSK GUJARAT🇮🇳🇮🇳🇮🇳 NHM Gujarat


શાળા પ્રવેશ ઉત્સવ/ કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૫ #લીંબડી #RBSK બાળકોની આરોગ્ય તપાસ, Td રસીકરણ,Hb પરીક્ષણ, સારવાર અને સંદર્ભ સેવા CDHO SURENDRANAGAR District IEC Officer Surendranagar SDM, Limbdi Taluka Health Officer Limbdi RBSK GUJARAT🇮🇳🇮🇳🇮🇳 Women & Child Development, Govt of Gujarat District Panchayat Surendranagar NHM Gujarat CMO Gujarat


ડો.કે.એલ.એન રાવ સાહેબ પોલીસ મહાનિદેશક શ્રી ના આદેશ અનુસાર અત્રેની લીંબડી સબજેલ ખાતે આજરોજ ડો.ચેતન આચાર્ય, આર.બી.એસ.કે ડો.વૈભવ બેલાણી, ઘનશ્યામ ભટ્ટી, અક્ષતભાઇ ભટ્ટ તથા તેઓની ટીમ દ્વારા લીંબડી સબ જેલ માં મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ CDHO SURENDRANAGAR SDM, Limbdi RBSK GUJARAT🇮🇳🇮🇳🇮🇳


#Td Vaccination at Limbdi Urban School,Hb Testing, Health screening for 4D & On spot treatment by MHT #RBSK Women & Child Development, Govt of Gujarat CDHO SURENDRANAGAR Taluka Health Officer Limbdi SDM, Limbdi District Panchayat Surendranagar CMO Gujarat RBSK GUJARAT🇮🇳🇮🇳🇮🇳


SH-RBSK MHT LIMBDI Doing Td Vaccination,Hb Testing, Health Screening & On spot treatment with Tertiary Higher Center Reffer CDHO SURENDRANAGAR SDM, Limbdi Taluka Health Officer Limbdi RBSK GUJARAT🇮🇳🇮🇳🇮🇳 Gujarat SH (RBSK) Rashtriya Bal Swasthya Karyakram NHM Gujarat CMO Gujarat World Health Organization (WHO) District IEC Officer Surendranagar
