Tr Nirmal Prajapati (@tr_nirmal23) 's Twitter Profile
Tr Nirmal Prajapati

@tr_nirmal23

शीलं परम भूषणम् 🇮🇳 Proud to be a Teacher 😍

The goal is to take the best teacher award🏆

Aim - Be a Good Teacher📚

ID: 1748636087352745984

calendar_today20-01-2024 09:18:44

1,1K Tweet

127 Takipçi

191 Takip Edilen

Deepak Meghani (@deepakmeghani) 's Twitter Profile Photo

ક્યારેક પપ્પાના જૂતાં પહેરી જોજો. પરિસ્થિતિ મહદ્અંશે સમજાઈ જશે. – દીપક મેઘાણી ('પર્ણકિનારી'માંથી)

તેજસ મજીઠીયા (@tejasmajithiya5) 's Twitter Profile Photo

જુના શિક્ષક ભરતી સંદર્ભે અગત્યની સૂચના જુના શિક્ષક તરીકે અરજી કરવા માટેની તારીખ:૨૯/૯/૨૦૨૪ સુધી લંબાવવામાં આવે છે. જિલ્લા કક્ષાએ થનાર વેરિફિકેશન અને અરજી પત્રક જમા કરાવવાની તારીખમાં ફેરફાર કરવામાં આવે છે. ઉમેદવારોએ જુના શિક્ષક તરીકે કરેલ અરજી સહિતના દસ્તાવેજો જિલ્લા કક્ષાએ

જુના શિક્ષક ભરતી સંદર્ભે અગત્યની સૂચના   જુના શિક્ષક તરીકે અરજી કરવા માટેની તારીખ:૨૯/૯/૨૦૨૪ સુધી લંબાવવામાં આવે છે.  જિલ્લા કક્ષાએ થનાર વેરિફિકેશન અને અરજી પત્રક જમા કરાવવાની તારીખમાં ફેરફાર કરવામાં આવે છે. ઉમેદવારોએ જુના શિક્ષક તરીકે કરેલ અરજી સહિતના દસ્તાવેજો જિલ્લા કક્ષાએ
Deepak Meghani (@deepakmeghani) 's Twitter Profile Photo

ઢસરડાં કરનારને એટલું જ મળે છે જેટલું આયોજનબદ્ધ અને શિસ્તબદ્ધ કાર્ય કરનારથી બાકી રહે છે. – દીપક મેઘાણી ('ક્ષણતીર'માંથી)

Abhay Pandya (@abhaypandya1512) 's Twitter Profile Photo

मकसद जीवन को बेहतर करने का हो तो, छोटी-छोटी बातों में मत उलझो !

Tr Nirmal Prajapati (@tr_nirmal23) 's Twitter Profile Photo

કોઈ એક જગ્યાએ લાંબો સમય રહ્યા બાદ ત્યાંથી નીકળવું ખૂબ જ અઘરું હોય છે. જીવનની દરેક ક્ષણ એક બદલાવ ની અપેક્ષા રાખીએ બેઠેલ હોય છે. પણ એ આદર , સત્કાર અને લાગણીઓ આપણને ત્યાંથી નીકળવા નથી દેતી.

Hiren (@hdraval93) 's Twitter Profile Photo

#Gujarat #CCE #Update મેરીટ બાબતે આજે ચેરમેન સાથે ઉમેદવારો વતી આગેવાનો રજુઆત કરવા જશે કમલ દયાની સાથે કરશે મુલકાત

Sagar Patoliya (@kathiyawadiii) 's Twitter Profile Photo

એક શિક્ષકના જીવનની સુખદ અને દુ:ખદ પળ એકસાથે!! રઘુ રમકડું તરીકે પ્રચલિત શિક્ષક રાઘવભાઈની શાળા-વિદાયના ભાવુક દ્રશ્યો, જેમાં બાળકો એના ગમતા શિક્ષકને 'આવજો' કહેવા માટે આંસુનો સહારો લઈ રહ્યા છે..!! આવા દ્રશ્યો જ એક શિક્ષકના જીવનનું, કરેલા કામો અને વહેવડાવેલ લાગણીઓનું પરિણામ છે..

Deepak Meghani (@deepakmeghani) 's Twitter Profile Photo

કડવું લાગશે પણ આફતના સમયે તમે જેને બુદ્ધિશાળી માનતા આવ્યા હતા એ સલાહ આપતા હોય છે, જેને બુદ્ધુ માનતા આવ્યા હતા એ સહકાર આપતા હોય છે. — 'પર્ણકિનારી'માંથી

Amygdala (@sunnysweet201) 's Twitter Profile Photo

જે દિવસે શાળા મા પ્રથમ દિવસ હતો ત્યારે ઘણા બધા ગોલ, માઈલ સ્ટોન નક્કી કર્યાં હતાં કે શાળા માં આટલુ આટલુ કામ તો કરવુ જ છે. એમાનુ એક હતું કે બાળકો ને વાંચન ની લત લગાડવી છે. ધીમે ધીમે ધીમે હવે એ ગોલ અચિવ થયો હોય એવું મને લાગી રહ્યું છે. ફ્રી તાસ દરમિયાન અમિત મહાનાયક (સુભાષચંદ્ર

જે દિવસે શાળા મા પ્રથમ દિવસ હતો ત્યારે ઘણા બધા ગોલ, માઈલ સ્ટોન નક્કી કર્યાં હતાં કે શાળા માં આટલુ આટલુ કામ તો કરવુ જ છે.

એમાનુ એક હતું કે બાળકો ને વાંચન ની લત લગાડવી છે.
ધીમે ધીમે ધીમે હવે એ ગોલ અચિવ થયો હોય એવું મને લાગી રહ્યું છે.

ફ્રી તાસ દરમિયાન  અમિત
મહાનાયક (સુભાષચંદ્ર
Praful Pansheriya (@prafulpbjp) 's Twitter Profile Photo

બાળકોના પ્રિય શિક્ષકની ભાવનાત્મક વિદાય... શિક્ષકની બદલી થતાં વિદ્યાર્થીઓ, સહકર્મચારીઓ અને સમાજ પર તેની અસર ગાઢ હોય છે. શિક્ષક માત્ર શિક્ષણ આપનાર જ નથી, પરંતુ વિદ્યાર્થીઓના જીવનમાં માર્ગદર્શક, પ્રેરણાસ્ત્રોત અને મજબૂત આધારનું કાર્ય પણ કરે છે. તેમની બુદ્ધિ, પ્રતિબદ્ધતા અને

Hardev Vala (@hardev_vala) 's Twitter Profile Photo

રાજ્ય સરકારે આપેલ તારીખ મુજબ સરકારી ઉચ્ચતર માધ્યમિક અને અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયક માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી. અરજી સમય-10/10/2024 થી 21/10/2024 સુધી. (માત્ર-દ્વિસ્તરીય tat પરીક્ષા પાસ માન્ય) Hiren Janak sutariya Tr Dipaksinh Vaghela Divu Ahir

રાજ્ય સરકારે આપેલ તારીખ મુજબ સરકારી ઉચ્ચતર માધ્યમિક અને અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયક માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી.
અરજી સમય-10/10/2024 થી 21/10/2024 સુધી.
(માત્ર-દ્વિસ્તરીય tat પરીક્ષા પાસ માન્ય)
Hiren
Janak sutariya
Tr Dipaksinh Vaghela
Divu Ahir
Tr Nirmal Prajapati (@tr_nirmal23) 's Twitter Profile Photo

#Gujarat #Gandhinagar સરકારી તેમજ બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકની ભરતી જાહેર. નિયત લાયકાત ધરાવતા ઉમેદવાર તા.10/10/2024 થી તા.21/10/2024 સુધી ઓનલાઇન અરજી કરી શકશે.

તેજસ મજીઠીયા (@tejasmajithiya5) 's Twitter Profile Photo

હાયર સેકન્ડરી ભરતી અન્વયે ⤵️⤵️⤵️ રાજ્ય સરકારે આપેલ તારીખ મુજબ સરકારી ઉચ્ચતર માધ્યમિક અને અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયક માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી. અરજી સમય-10/10/2024 થી 21/10/2024 સુધી. (માત્ર-દ્વિસ્તરીય tat પરીક્ષા પાસ માન્ય) Yuvrajsinh Jadeja

હાયર સેકન્ડરી ભરતી અન્વયે ⤵️⤵️⤵️
રાજ્ય સરકારે આપેલ તારીખ મુજબ સરકારી ઉચ્ચતર માધ્યમિક અને અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયક માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી.
અરજી સમય-10/10/2024 થી 21/10/2024 સુધી.
(માત્ર-દ્વિસ્તરીય tat પરીક્ષા પાસ માન્ય)
Yuvrajsinh Jadeja
Hiren (@hdraval93) 's Twitter Profile Photo

#Gujarat સરકારી અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી જાહેર

#Gujarat

સરકારી અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી જાહેર
Amygdala (@sunnysweet201) 's Twitter Profile Photo

ફાઈનલી જીઓને સબક શીખવાડવાનો સમય આવી ગયો છે તમામ મિત્રો #jiodown સાથે પોસ્ટ કરશે . સાથે સાથે Reliance Jio JioCare ને મેન્શન કરવાનું ભૂલશો નહિ . I’m reaching out to all my Twitter/X friends to join me in raising awareness about the slow internet speeds with Jio. Let's make our

Dr. Kuber Dindor (@kuberdindor) 's Twitter Profile Photo

એક શિક્ષક માટે આનાથી મોટું સન્માન શું હોઇ શકે, શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો અદભુત સમન્વય જોવા મળ્યો જે ખૂબ ભાગ્યે જ જોવા મળે.. વ્હાલા શિક્ષકની બદલી થતાં ચોંધાર આંસુએ રડતા બાળકો સાથે શિક્ષક પોતે હિબકે ચઢ્યા...