Controller Legal Metrology Dir Consumer Protection (@tolmap_guj) 's Twitter Profile
Controller Legal Metrology Dir Consumer Protection

@tolmap_guj

Controller, Legal Metrology & Director Consumer Affairs Office , @chandresh_kotak “Ensure Weight and measures to every citizen and Consumer Awareness”

ID: 1477236199710355458

calendar_today01-01-2022 11:13:28

120 Tweet

2,2K Takipçi

15 Takip Edilen

Chandresh Kotak (@chandresh_kotak) 's Twitter Profile Photo

Hotel Plus Restaurant and banquet, Kudasan (Gandhinagar) દ્વારા પાણી ની બોટલ માં દર્શાવેલ ૨૦/- ના બદલે ૭૪/-, એમઆરપી કરતા વધારે ભાવ લેવાની ફરિયાદ મળેલ હતી જેની આજ રોજ તપાસ કરતા ફરિયાદ મા તથ્ય જણાતા હોટેલ વિરુધ કાયદેસર ની કાર્યવાહી કરી દંડ વસુલ કરેલ છે.

Bhupendra Patel (@bhupendrapbjp) 's Twitter Profile Photo

Live: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વનબંધુઓને વિનામૂલ્યે વાંસનું વિતરણ તેમજ વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્રોનું લોકાર્પણ #Dediyapada #KaushalyaVardhanKendras #TribalDevelopmentDepartment x.com/i/broadcasts/1…

Controller Legal Metrology Dir Consumer Protection (@tolmap_guj) 's Twitter Profile Photo

શ્રી કષ્ટભંજનદેવ સારંગપુર હનુમાનજી મંદિર ,જી:બોટાદ ની નજીક ના દુકાનદારો દ્વારા એમઆરપી કરતા વધારે ભાવ લેવાની ફરિયાદ મળેલ હતી જેની આજ રોજ તપાસ કરતા ફરિયાદ મા તથ્ય જણાતા ત્રણ એકમોં વિરુધ કાયદેસર ની કાર્યવાહી કરી દંડ વસુલ કરેલ છે.

Chandresh Kotak (@chandresh_kotak) 's Twitter Profile Photo

શ્રી કષ્ટભંજનદેવ સારંગપુર હનુમાનજી મંદિર ,જી:બોટાદ ની નજીક ના દુકાનદારો દ્વારા એમઆરપી કરતા વધારે ભાવ લેવાની ફરિયાદ મળેલ હતી જેની આજ રોજ તપાસ કરતા ફરિયાદ મા તથ્ય જણાતા ત્રણ એકમોં વિરુધ કાયદેસર ની કાર્યવાહી કરી દંડ વસુલ કરેલ છે. @Tolmaap_Guj

Controller Legal Metrology Dir Consumer Protection (@tolmap_guj) 's Twitter Profile Photo

કાનુનીમાપવિજ્ઞાન તંત્ર દ્વારા દૈનિક આશરે૬૦૦ જેટલા એકમો જેવા કે,હોટલો/રેસ્ટોરન્ટ,મલ્ટીપ્લેક્ષ,મોલ,ઔદ્યોગિક એકમ, પેટ્રોલપંપ તથા અન્ય એકમો પર તપાસ હાથ ધરવામાં આવે છે તેમજ કસુરવાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી નિયમોના ભંગ બદલ દૈનિક આશરે રૂ.૪૮,૦૦૦ની ફીની રકમની વસુલાત કરવામાંઆવે છે.

Controller Legal Metrology Dir Consumer Protection (@tolmap_guj) 's Twitter Profile Photo

શ્રી કષ્ટભંજનદેવ સારંગપુર હનુમાનજી મંદિર ,જી:બોટાદ ખાતે મંદિરમાં આવેલ દુકાનદારો નહી પરંતુ સારંગપુર ખાતેના દુકાનદારો દ્વારા એમઆરપી કરતા વધારે ભાવ લેવાની ફરિયાદ મળેલ હતી જેની તપાસ કરતા ફરિયાદમાં તથ્ય જણાતા ત્રણ એકમોં વિરુધ કાયદેસર ની કાર્યવાહી કરી દંડ વસુલ કરેલ છે.

Controller Legal Metrology Dir Consumer Protection (@tolmap_guj) 's Twitter Profile Photo

ફલીપકાર્ટ પર Gurugram, Haryana ની IDAM Natural wellness Pvt Ltd નામની કંપની બેલા વીટા ઓર્ગેનિકના નામથી એરોમા પરફ્યુમના કોમ્બો પેકનું વેચાણ કરે છે. તેની પર નિયમોનુસાર મેન્યુફેક્ચરરનું પુરુ સરનામું દર્શાવેલ ન હોઈ કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરી રૂ.૧,૨૫,૦૦૦/- દંડ વસૂલ કરેલ છે.

Hiren (@hdraval93) 's Twitter Profile Photo

#Gujarat #Banaskantha બનાસકાંઠાના દાંતા ખાતેના ફેરસૂક સુપર માર્કેટ મોલ પર તોલમાપ વિભાગની તપાસ મોલમાં મસાલાના સીલબંધ પેકેજો પર નિયમોનુસારના નિર્દેશન ન કરેલ હોવાનુ સામે આવ્યુ પેકર તરીકે રજીસ્ટ્રેશન કરાવેલ ના હોવાથી આ મોલ સામે કાયદેસર કાર્યવાહી કરાઈ Chandresh Kotak

#Gujarat #Banaskantha

બનાસકાંઠાના દાંતા ખાતેના ફેરસૂક સુપર માર્કેટ મોલ પર તોલમાપ વિભાગની તપાસ 

મોલમાં મસાલાના સીલબંધ પેકેજો પર નિયમોનુસારના નિર્દેશન ન કરેલ હોવાનુ સામે આવ્યુ 

 પેકર તરીકે રજીસ્ટ્રેશન કરાવેલ ના હોવાથી આ મોલ સામે કાયદેસર કાર્યવાહી કરાઈ
<a href="/chandresh_kotak/">Chandresh Kotak</a>
Controller Legal Metrology Dir Consumer Protection (@tolmap_guj) 's Twitter Profile Photo

IPL મેચ દરમ્યાન વધુ ભાવ વસુલવા બાબતે તોલમાપ તંત્રનું ધ્યાન દોરવા/ટકોર કરવા બદલ આપ સૌનો ખુબ આભાર. ભવિષ્યમાં આ બાબતે ચોકકસ યોગ્ય આયોજન કરવામાં આવશે. Arpan Kaydawala

Controller Legal Metrology Dir Consumer Protection (@tolmap_guj) 's Twitter Profile Photo

રાજ્યમાં સ્ત્રી સશક્તિકરણ માટે યોજાયેલ શક્તિમેળામાં તા.૧૨/૦૬/૨૨ ના રોજ ભાવનગર ખાતે તથા તા.૦૮/૦૬ થી તા.૧૬/૦૬ સુધી અમદાવાદ ખાતે જિલ્લાના મદદનીશ નિયંત્રક કાનૂનીમાપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી દ્વારા સ્ટોલ ઉભો કરી લોકોમાં ગ્રાહક જાગૃત્તિ ફેલાય તે અર્થે પ્રયાસ હાથ ધરવામાં આવેલ.

રાજકોટ ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટી-ર૦ મેચ દરમ્યાન ઓચિંતી તપાસ ઝુંબેશ હાથ ધરતા ખાણીપીણીના સ્ટોલના પરથી પીવાના પાણીની મીનરલ વોટર ની બોટલ તેમજ પેકેજડ ખાદ્ય ચીજ વસ્તુઓ પર MRP થી વધુ ભાવ લેવા બદલ તોલમાપ તંત્ર દ્વારા ૧૧ સ્ટોલ પાસેથી દંડ વસુલ કરવામાં આવ્યો.

Teamex Retail Limited અમદાવાદ કંપની પર ઈ -કોમર્સ (એમેઝોન) સાઈટ પર ધી પી.સી.આર. રૂલ્સ -૨૦૧૧ ના નિયમ ૬(૧૦)મુજબ મેન્યુફેક્ચર પુરૂ સરનામું દર્શાવેલ ના હોઈ ધી લીગલ મેટ્રોલૉજી એક્ટ ૨૦૦૯ ના કલમ ૧૮(૧) /૩૬(૧) ના ભંગ સબબ કાર્યવાહી કરી રૂ ૧ લાખ માંડવાળ ફી પેટે વસૂલ કરવામાં આવેલ છે

Controller Legal Metrology Dir Consumer Protection (@tolmap_guj) 's Twitter Profile Photo

વંદે ગુજરાત વિકાસ યાત્રાના ભાગ રૂપે નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક સુરક્ષા કચેરી દ્વારા સમગ્ર રાજ્યમાં ગ્રાહકોમાં જાગૃતિ વધે તેમજ છેવાડાના ગામડાના માણસ સુધી ગ્રાહકોના હક્ક વિષે જાગૃતિ ફેલાય તે અર્થે દસ લાખ ગ્રાહક જાગૃતિ પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.