Info Girsomnath GoG (@infogirsomnath) 's Twitter Profile
Info Girsomnath GoG

@infogirsomnath

X (Twitter) handle of District Information Office, Gir somnath, Government of Gujarat

ID: 1422205839448870912

linkhttps://gujaratinformation.gujarat.gov.in/ calendar_today02-08-2021 14:41:23

39,39K Tweet

1,1K Takipçi

244 Takip Edilen

Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

20-06-2025ના અખબારી અહેવાલોના કેટલાક ક્લિપિંગ્સ… #News #GujaratNews #Updates

Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં 7 અને પારડી તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો... #Monsoon2025 #GujaratRain #WeatherUpdate

છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં 7 અને પારડી તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો...

#Monsoon2025 #GujaratRain #WeatherUpdate
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

GCAS પોર્ટલ પર વિદ્યાર્થીઓ એક જ અરજી દ્વારા રાજ્યની વિવિધ યુનિવર્સિટીના એક કરતાં વધુ પ્રોગ્રામ્સ - કોલેજોમાં પ્રવેશ માટેની અરજી ઘરે બેઠાં કરી શકે છે… #GCASPortal #CollegeAdmission #OnlineApplication

GCAS પોર્ટલ પર વિદ્યાર્થીઓ એક જ અરજી દ્વારા રાજ્યની વિવિધ યુનિવર્સિટીના એક કરતાં વધુ પ્રોગ્રામ્સ - કોલેજોમાં પ્રવેશ માટેની અરજી ઘરે બેઠાં કરી શકે છે…

#GCASPortal #CollegeAdmission
#OnlineApplication
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 223 મૃતકોના DNA સેમ્પલ મેચ; 220 પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો, જેમાંથી 202 પરિવારોને તેમના સ્વજનોના પાર્થિવ દેહ સોંપવામાં આવ્યા... #AhmedabadPlaneCrash #ahmedabadtragedy

Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

223 મૃતકોનાં DNA મેચ થયા તેમાં 168 ભારતીય પ્રવાસી, 11 સ્થાનિક લોકો, 07 પોર્ટુગલના નાગરિક, 36 બ્રિટિશ નાગરિક, 01 કેનેડિયન : ડૉ. રાકેશ જોશી, સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ, અમદાવાદ #AhmedabadCivilHospital

Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

લોકરક્ષકની લેખિત પરીક્ષાની Provisional Answer Key માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ ભરતી બોર્ડની વેબસાઈટ gprb.gujarat.gov.in તથા lrdgujarat2021.in ઉપર આજરોજ સાંજે 4 વાગ્યાથી જાહેર કરવામાં આવશે...

રોજગારી સર્જન ક્ષેત્રે અગ્રેસર ગુજરાત.... ➡️ રાજ્ય સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં કુલ 7,712 ભરતી મેળાઓ થકી 6.29 લાખ કરતા વધુ લોકોને રોજગારી અપાઈ... ➡️ સમગ્ર દેશભરમાં રોજગાર વિનિમય કચેરીઓ મારફત રોજગારી આપવામાં ગુજરાત મોખરે... #GujaratEmployment #JobCreation #AnubandhamPortal

રોજગારી સર્જન ક્ષેત્રે અગ્રેસર ગુજરાત....

➡️ રાજ્ય સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં કુલ 7,712 ભરતી મેળાઓ થકી 6.29 લાખ કરતા વધુ લોકોને રોજગારી અપાઈ...

➡️ સમગ્ર દેશભરમાં રોજગાર વિનિમય કચેરીઓ મારફત રોજગારી આપવામાં ગુજરાત મોખરે...

#GujaratEmployment
#JobCreation
#AnubandhamPortal
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

➡️ ’અનુબંધમ પોર્ટલ’ પર અત્યાર સુધીમાં 4.5 લાખ કરતા વધુ રોજગારવાંચ્છુઓ તેમજ 51 હજારથી વધુ નોકરીદાતાઓની નોંધણી... #EmploymentOpportunities

Narendra Modi (@narendramodi) 's Twitter Profile Photo

जनसेवा और जनविश्वास को समर्पित सरकार की पहली वर्षगांठ पर ओडिशा के सभी परिवारजनों का वंदन-अभिनंदन। आपकी आकांक्षाओं पर खरा उतरने के लिए डबल इंजन सरकार दिन-रात मेहनत कर रही है। जय जगन्नाथ! x.com/i/broadcasts/1…

Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

ભાવનગર જિલ્લામાં છેલ્લાં કેટલાંક દિવસોથી પડેલા ભારે વરસાદ બાદ રસ્તાઓને યુદ્ધના ધોરણે રિપેર કરીને પુનઃ શરૂ કરાયા… રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરી બે દિવસમાં 18 માર્ગો પૂર્વવત કરાયા… #GujaratRain #Bhavnagar

ભાવનગર જિલ્લામાં છેલ્લાં કેટલાંક દિવસોથી પડેલા ભારે વરસાદ બાદ રસ્તાઓને યુદ્ધના ધોરણે રિપેર કરીને પુનઃ શરૂ કરાયા…

રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરી બે દિવસમાં 18 માર્ગો પૂર્વવત કરાયા…

#GujaratRain #Bhavnagar
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

વલ્લભીપુર, ઉમરાળા, પાલીતાણા, તળાજા, ગારીયાધાર અને સિહોરના માર્ગો પર વધુ અસર જોવા મળી હતી. જેમાં ટૂંકાગાળામાં અસરગ્રસ્ત માર્ગો પુનઃ કાર્યરત થયા છે. ટીમો હજુ પણ સતત માર્ગોની સ્થિતિ પર મોનિટરિંગ કરી રહી છે : માર્ગ મકાન વિભાગ

Info Girsomnath GoG (@infogirsomnath) 's Twitter Profile Photo

સોમનાથ મંદિર પરિસર પાસેના ચોપાટી ગ્રાઉન્ડમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી -- પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાન્નિધ્યમાં આવતીકાલે એટલે કે તા.૨૧મી જૂનના રોજ ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. #YogaDay2025 CMO Gujarat Gujarat Information Collector Gir Somnath District panchayat Gir Somnath

સોમનાથ મંદિર પરિસર પાસેના ચોપાટી ગ્રાઉન્ડમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાન્નિધ્યમાં આવતીકાલે એટલે કે તા.૨૧મી જૂનના રોજ ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.
#YogaDay2025
CMO Gujarat Gujarat Information Collector Gir Somnath District panchayat Gir Somnath
Info Girsomnath GoG (@infogirsomnath) 's Twitter Profile Photo

નિયામકશ્રી,આયુષની કચેરી અને ગીર સોમનાથ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા સંચાલિત અને જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી ડો. રસુલભાઈ. ડી. ઓઠાના માર્ગદર્શન હેઠળ "૧૦૦ દિવસ, યોગ દિવસ" અભિયાનની ઉજવણી અંતર્ગત ચિત્ર સ્પર્ધા અને નિબંધ લેખન કાર્યક્રમ યોજાયો. #YogaDay2025 CMO Gujarat Gujarat Information

નિયામકશ્રી,આયુષની કચેરી અને ગીર સોમનાથ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા સંચાલિત અને જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી ડો. રસુલભાઈ. ડી. ઓઠાના માર્ગદર્શન હેઠળ "૧૦૦ દિવસ, યોગ દિવસ" અભિયાનની ઉજવણી અંતર્ગત ચિત્ર સ્પર્ધા અને નિબંધ લેખન કાર્યક્રમ યોજાયો.
#YogaDay2025
CMO Gujarat Gujarat Information
Info Girsomnath GoG (@infogirsomnath) 's Twitter Profile Photo

સમગ્ર વિશ્વમાં ૨૧મી જૂનના દિવસને યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યોગને રોજિંદી જીવન શૈલીનો ભાગ બનાવીને નિયમિત યોગ દ્વારા નિરોગી જીવન જીવી શકાય છે. આથી વિશ્વ યોગ દિવસની ઉજવણી થકી લોકોને યોગ પ્રત્યે જાગૃત કરવામાં આવે છે. #YogaDay2025 CMO Gujarat Gujarat Information Collector Gir Somnath

સમગ્ર વિશ્વમાં ૨૧મી જૂનના દિવસને યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યોગને રોજિંદી જીવન શૈલીનો ભાગ બનાવીને નિયમિત યોગ દ્વારા નિરોગી જીવન જીવી શકાય છે. આથી વિશ્વ યોગ દિવસની ઉજવણી થકી લોકોને યોગ પ્રત્યે જાગૃત કરવામાં આવે છે.
#YogaDay2025
CMO Gujarat Gujarat Information Collector Gir Somnath
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ - 2025 યોગ થકી આપણા જીવનને ઉજ્જવળ બનાવીએ, સપરિવાર યોગને અપનાવીને આપણી આવનારી પેઢીઓના જીવનને પણ ઉન્નત બનાવીએ... #InternationalYogaDay #InternationalYogaDay2025 #YogaforHealth

CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં જનસુવિધા વૃદ્ધિ માટેના વિવિધ કામો માટે ત્રણ નવરચિત મહાનગરપાલિકાઓ તથા સુરત મહાનગરપાલિકા અને બે નગરપાલિકાઓને કુલ ₹3395 કરોડ ફાળવવા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ વિકાસ કામો

Info Girsomnath GoG (@infogirsomnath) 's Twitter Profile Photo

ગીર સોમનાથ જિલ્લા વહિવટી તંત્ર ગ્રામજનોના દ્વાર સુધી પહોંચી તેમના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ આવે તે દિશામાં કાર્ય કરી રહ્યું છે. જે ઉપક્રમમાં જિલ્લા કલેકટર શ્રી એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને ગીરગઢડા તાલુકાના નગડિયા ગામે રાત્રીસભા યોજાઇ. CMO Gujarat Gujarat Information Collector Gir Somnath

Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ... આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025 માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ... તારીખ: 21 જૂન, 2025 સ્થળ: શર્મિષ્ઠા તળાવ, વડનગર, જિ. મહેસાણા #InternationalYogaDay #InternationalYogaDay2025

એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ...

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ...

તારીખ: 21 જૂન, 2025
સ્થળ: શર્મિષ્ઠા તળાવ, વડનગર, જિ. મહેસાણા

#InternationalYogaDay
#InternationalYogaDay2025
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

LIVE: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025 નિમિત્તે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વડનગર ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ. x.com/i/broadcasts/1…

Narendra Modi (@narendramodi) 's Twitter Profile Photo

Yoga isn't just an exercise. It is a way of life. Wonderful to join this year's Yoga Day celebrations in Visakhapatnam. x.com/i/broadcasts/1…