
Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept.
@gujagridept
This is the official Twitter Handle of the Department of #Agriculture & #Farmers Welfare, Ministry of Agriculture & Farmers Welfare, Government of Gujarat
ID: 1376472878
http://agri.gujarat.gov.in 24-04-2013 07:59:16
3,3K Tweet
11,11K Takipçi
195 Takip Edilen



પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા બોટાદ આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેત પેદાશના વેચાણની વ્યવસ્થા કરાઇ Collector & DM Botad District Panchayat office Botad CMO Gujarat Botad District Police Gujarat Information Acharya Devvrat



આજ રોજ દેલા ગામના શ્રી હર્ષદભાઈ ચૌધરી ના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત સંયુક્ત ખેતી નિયામકશ્રી, મહેસાણા વિભાગના શ્રી કે.એસ.પટેલ સર દ્વારા કરવામાં આવી અને તેમને ખુબ સારૂ માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું. JDA Mehsana Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept. ATMA PROJECT, MEHSANA ATMA મહેસાણા જીલ્લા ગ્રામસેવક મંડળ


માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના #ManKiBaat100 ના કાર્યક્રમને નિવાસ સ્થાને પરિવાર, પડોશી તેમજ કર્મચારીશ્રીઓ સાથે ૧૦૦ માં સંસ્કરણને ટેલિવીઝન માધ્યમથી સાંભળ્યુંં. PMO India CMO Gujarat Ahmedabad Collector Panchayat, Rural Housing & Rural Dev. Department Guj DCoffice @ahmedabad_info



ગુજરાત રાજ્યના સ્થાપના દિન નિમિત્તે કલેકટરશ્રી સાથે પ્રાંતિજ ખાતે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવેલ જેમાં તલોદ, પ્રાંતિજ અને હિંમતનગરના નવરચિત પ્રાકૃતિક ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈજેસનના વેચાણ કેન્દ્રને ખુલ્લું મૂકવામાં આવ્યું. CMO Gujarat Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept. Panchayat, Rural Housing & Rural Dev. Department Info Sabarkantha GoG



ખેડૂતો ગુણવત્તા સભર વધુ શાકભાજીનું ઉત્પાદન લઈ શકે તે માટેના સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વેજીટેબલ, વદરાડ તા. પ્રાંતિજની કલેકટરશ્રી સાથે મુલાકાત લીધી. CMO Gujarat Panchayat, Rural Housing & Rural Dev. Department Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept. ATMA ATMA Sabarkantha Info Sabarkantha GoG Gujarat Information


ગરવી ભૂમિ એવા આપણા ગુજરાત રાજ્યની સ્થાપના દિવસ નિમિતે ખેતીમાં આમૂલ પરિવર્તન આવે અને જગતના તાતની સમૃદ્ધિ વધે તેવા ધ્યેય સાથે માન જિલ્લા વિકાસ અધિકારીશ્રી ના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અભિયાનની શરૂઆતAhmedabad Collector DDO AHMEDABAD Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept. Raghavji Patel

આજ રોજ ભરૂચ જિલ્લામાં તમામ તાલુકાઓમાં #gujaratfoundationday નિમિત્તે દસ ગામોના ક્લસ્ટર દીઠ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના આયામો, લાભો અને જરૂરિયાત બાબતે તાલીમ અને નિદર્શન આયોજિત કરવામાં આવ્યું. Directorate of Agriculture ATMA Collector & DM Bharuch DISTRICT PANCHAYAT BHARUCH




આજ રોજ ખેડુત તાલીમ કેન્દ્ર, મહેસાણા ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. ઓમ પ્રકાશ દ્વારા કેસર કેરી મહોત્સવ ૨૦૨૩ નું ઉધઘાટન કરવામાં આવ્યું હતું. ગીરનાર વિસ્તારના ખેડૂતો દ્વારા મહેસાણામાં લોકો ને ઓર્ગેનિક કેસર કેરી મળી રહે તે માટે આ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. Collector Mehsana


મોરબી તાલુકાના જુદા-જુદા ગામો માં આજ રોજ ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી તથા આત્મા ના staaf દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતો ને માર્ગદર્શન શિબિરો યોજવામાં આવી Collector & District Magistrate, Morbi District Panchayat MORBI DAOMorbi Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept. Directorate of Agriculture atul j chavda


મહેસાણા જિલ્લામાં આત્મા,ખેતીવાડી અને બાગાયત વિભાગ ના સંયુક્ત ઉપક્રમે ક્લસ્ટરબેઝ પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમો યોજી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ ની તાલીમ આપવામાં આવી.Collector Mehsana DDO Mehsana Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept. JDA Mehsana


