
Vikram_Bhandari
@_vikramsinh_
Proud Indian 🇮🇳 | Deputy Collector & SDM Surat City (GAS) | Views are personal.
ID: 535515859
24-03-2012 16:57:13
95 Tweet
2,2K Takipçi
643 Takip Edilen

સુરત જિલ્લામાં તથા ઉપરવાસમાં ભારે વરસાદના કારણે માંડવી તથા બારડોલી તાલુકાના નીચે જણાવેલ રસ્તાઓ પાણી ભરાવાને કારણે બંધ કરેલ હોય તેની સામે દર્શાવેલ વૈકલ્પિક રસ્તા નો ઉપયોગ કરવા વિનંતી છે. CMO Gujarat Pankaj Kumar


ગુજરાત રાજ્યના વઢવાણ શહેરમાંથી એક જર્જરિત મકાનના પાડવાના કામ સમયે કાટમાળમાંથી રૂપસુંદરી (Trinket) બિનઝેરી સાપના ૭ ઈંડા મળી આવેલ જે તમામ ઈંડાનું Hiteshwarsinh Mori દ્વારા જતન કરીને ૧૫ દિવસ બાદ બચ્ચા આવતા તમામ બચ્ચાને સલામત સ્થળે છોડી મૂકવામાં આવેલ. #Savewildlife Vikram_Bhandari


૧૬૬- કતારગામ વિધાનસભામાં આગામી વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ માં ફરજ બજાવનાર સ્ટાફને ચૂંટણી લક્ષી કામગીરી અંગે વિસ્તૃત તાલીમ આપવામાં આવી. Chief Electoral Officer, Gujarat Collector Surat @Surat_info DISTRICT_ELCTION_OFFICE_SURAT #GujaratElection2022 #AVSAR #GoVote #NoVoterTobeleftBehind #EveryVoteCounts




Polling station prepared on ‘Every vote matters’ theme to welcome voters to be part of this festival of democracy. Collector Surat Chief Electoral Officer, Gujarat #GujaratElections2022 #AVSAR #CEOGujarat #pollingstation #GujaratAssemblyPolls #AssemblyElections


Kite enthusiasts from over 20+ countries including #G20 members have come to participate in the 32nd International Kite Festival in Surat. Collector Surat Gujarat Tourism Gujarat Information PIB in Gujarat 🇮🇳 #G20India


My Dadabapu Bhavanisinhji Mori AKA Green Bapu's Interview "For the love of wildlife & photography: How a Gujarat man came to be knowm as 'Green Bapu'" was taken By ThePrintIndia. Video Link:- youtu.be/cRkfPoF7qAw


માન. કલેકટરશ્રી સુરતના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી સુરત શહેર ની અધ્યક્ષતા માં "સશસ્ત્ર સેના ધ્વજદિન ૨૦૨૩” ની બેઠકનું આયોજન કરવામાં આવેલ, જેમાં સરકારી કચેરીઓના અધિકારીશ્રીઓ, શાળાઓ અને સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.Collector Surat



ગુજરાત લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ૧૬૨-કરંજ વિધાનસભા મતદાર વિસ્તારમા ૫૦% થી ઓછા મતદાન ધરાવતા વિસ્તારોમા બુથ લેવલ ઓફિસર દ્વારા મતદાન જાગૃતી અંગે અવેરનેસ કેમ્પેઈન યોજવામાં આવેલ Chief Electoral Officer, Gujarat


આજરોજ સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી હોય નાગરિકોને સાવચેત રહેવા અપીલ. #RainfallinGujarat CMO Gujarat SEOC Gujarat SEOC Gujarat Revenue Dep. Gujarat Gujarat Information @Surat_info

Under able guidance of Collector Surat sir Aerodrome Environmental Management Committee held at International AirPort, Surat. Addressed various environmental issues and safety concerns at an airport. Collector Surat R.A.C Surat Info Surat GoG Jayanti Ravi CMO Gujarat Surat International Airport 🇮🇳


#GoodGovernanceDay CMO Gujarat Revenue Dep. Gujarat


Under the guidance of Collector Surat and R.A.C Surat, the Surat District Administration took steps to enhance the ease and ensure the timely delivery of Jan Seva services. Info Surat GoG Revenue Dep. Gujarat Gujarat Information


ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે “સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા-મુક્ત ગુજરાત” અંતર્ગત યોગશિબિર માં વેસુ, સુરત ખાતે માન. ગૃહમંત્રીશ્રીની અધ્યક્ષતામાં દસ હજારથી વધુ યોગીઓ એ લાભ લીધો. Collector Surat
