DD News Gujarati(@DDNewsGujarati) 's Twitter Profileg
DD News Gujarati

@DDNewsGujarati

માત્ર સમાચાર, સંપૂર્ણ સમાચાર
Official Twitter account of DD News Gujarati, Doordarshan Ahmedabad

YT🔗: https://t.co/1abeBcGBuA

ID:973080382991097857

linkhttps://www.instagram.com/ddnewsgujarati?igsh=MXZsNzNld29lZXA3dA== calendar_today12-03-2018 06:16:57

149,6K تغريدات

188,7K متابعون

418 التالية

Follow People
DD News Gujarati(@DDNewsGujarati) 's Twitter Profile Photo

🔸આવતીકાલે રાષ્ટ્રીય અધ્યક્ષ Jagat Prakash Nadda (Modi Ka Parivar) ગુજરાતના પ્રવાસે
🔸દાહોદ, અમદાવાદ, કચ્છમાં કરશે ચૂંટણી પ્રચાર

🔸આવતીકાલે રાષ્ટ્રીય અધ્યક્ષ @JPNadda ગુજરાતના પ્રવાસે 🔸દાહોદ, અમદાવાદ, કચ્છમાં કરશે ચૂંટણી પ્રચાર #Elecciones2024 #LokSabhaElctions2024
account_circle
DD News Gujarati(@DDNewsGujarati) 's Twitter Profile Photo

🔸આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2024 અગાઉ સુરતમાં યોજાયેલા યોગ મહોત્સવમાં 7000થી વધુ લોકોએ એકસાથે સામાન્ય યોગ પ્રોટોકોલનો કર્યો અભ્યાસ

🔸આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2024 અગાઉ સુરતમાં યોજાયેલા યોગ મહોત્સવમાં 7000થી વધુ લોકોએ એકસાથે સામાન્ય યોગ પ્રોટોકોલનો કર્યો અભ્યાસ
account_circle
DD News Gujarati(@DDNewsGujarati) 's Twitter Profile Photo

🔸પદ્મશ્રીથી સન્માનિત માલજીભાઈ દેસાઇએ પાટણ જિલ્લાવાસીઓને અચૂક મતદાન કરવા કરી અપીલ

🔸બંધારણમાં આપણે સૌને જે હકો અને ફરજ આપવામાં આવ્યા છે ત્યારે લોકશાહીમાં લોકોની ભાગીદારી જરૂરી - માલજીભાઈ દેસાઇ

account_circle
DD News Gujarati(@DDNewsGujarati) 's Twitter Profile Photo

🔸સાબરકાંઠામાં સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો
🔸પાર્સલ ખોલતા બ્લાસ્ટ થતા પિતા અને 9 વર્ષીય પુત્રી ભૂમિકાનું થયું મોત

account_circle
DD News Gujarati(@DDNewsGujarati) 's Twitter Profile Photo

એશિયન અંડર-22 અને યુથ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય મુક્કેબાજો આર્યન, યશવર્ધન સિંહ, પ્રિયાંશુ અને સાહિલ પહોંચ્યા સેમિફાઈનલમાં

#કઝાકિસ્તાન એશિયન અંડર-22 અને યુથ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય મુક્કેબાજો આર્યન, યશવર્ધન સિંહ, પ્રિયાંશુ અને સાહિલ પહોંચ્યા સેમિફાઈનલમાં
account_circle
DD News Gujarati(@DDNewsGujarati) 's Twitter Profile Photo

🔸ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સંયુક્ત સંરક્ષણ સહકાર સમિતિની 7મી બેઠક આવતીકાલે નવી દિલ્હીમાં યોજાશે

🔸ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સંયુક્ત સંરક્ષણ સહકાર સમિતિની 7મી બેઠક આવતીકાલે નવી દિલ્હીમાં યોજાશે #india #indonesia
account_circle
DD News Gujarati(@DDNewsGujarati) 's Twitter Profile Photo

🔸રાજસ્થાન રોયલ્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું કર્યું પસંદ

🔸રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, હૈદરાબાદ ખાતે રમાઇ રહી છે મેચ

| |

🔸રાજસ્થાન રોયલ્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું કર્યું પસંદ 🔸રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, હૈદરાબાદ ખાતે રમાઇ રહી છે મેચ #SRHvRR | #TATAIPL2024 | #RRvsSRH
account_circle
DD News Gujarati(@DDNewsGujarati) 's Twitter Profile Photo

🔸ભાવનગરના કોળિયાકનાં દરિયાકિનારે રેતશિલ્પ થકી યોજાયો મતદાન જાગૃતિ કાર્યક્રમ

Collector & District Magistrate, Bhavnagar Chief Electoral Officer, Gujarat District_Election_Office_Bhavnagar

🔸ભાવનગરના કોળિયાકનાં દરિયાકિનારે રેતશિલ્પ થકી યોજાયો મતદાન જાગૃતિ કાર્યક્રમ @Collectorbhav @CEOGujarat @dydeobhavnagar #LokasabhaElection2024 #ChunavKaParv
account_circle
DD News Gujarati(@DDNewsGujarati) 's Twitter Profile Photo

🔸ઓડિશામાં આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે છ ઉમેદવારોના નામ કર્યા જાહેર

🔸 13 મે અને 20મી મેના રોજ થશે મતદાન

🔸ઓડિશામાં આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે છ ઉમેદવારોના નામ કર્યા જાહેર 🔸 #Odisha 13 મે અને 20મી મેના રોજ થશે મતદાન
account_circle
DD News Gujarati(@DDNewsGujarati) 's Twitter Profile Photo

🔸દુબઈમાં ખરાબ હવામાનના કારણે ઘણી ફ્લાઇટ્સ કરાઇ રદ
🔸ભારે વરસાદ અને વાવાઝોડાથી દુબઈ થયું પ્રભાવિત

🔸દુબઈમાં ખરાબ હવામાનના કારણે ઘણી ફ્લાઇટ્સ કરાઇ રદ 🔸ભારે વરસાદ અને વાવાઝોડાથી દુબઈ થયું પ્રભાવિત #Dubai #dubairain #Uaeweather #UAErains
account_circle
DD News Gujarati(@DDNewsGujarati) 's Twitter Profile Photo

🔸પ્રધાનમંત્રી Narendra Modi જામનગરના રાજવીને મળ્યા
🔸સભાને સંબોધતા પહેલા પ્રધાનમંત્રી જામ સાહેબને મળ્યા
🔸જામ સાહેબે પ્રધાનમંત્રીને હાલારી પાઘડી આપી ભેટમાં

🔸પ્રધાનમંત્રી @narendramodi જામનગરના રાજવીને મળ્યા 🔸સભાને સંબોધતા પહેલા પ્રધાનમંત્રી જામ સાહેબને મળ્યા 🔸જામ સાહેબે પ્રધાનમંત્રીને હાલારી પાઘડી આપી ભેટમાં #Jamnagar #jamsaheb
account_circle
DD News Gujarati(@DDNewsGujarati) 's Twitter Profile Photo

🔸રાજયમાં આગામી 5 દિવસ ગરમીનો પ્રકોપ રહેશે યથાવત
🔸સૌરાષ્ટ્ર -કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હિટવેવની અસર
🔸રાજયના કેટલાક જિલ્લાઓમાં અપાયું યલો એલર્ટ

account_circle
DD News Gujarati(@DDNewsGujarati) 's Twitter Profile Photo

🔸ભાવનગરના મોજે પરવડી ગામના 96 વર્ષના તેજુબેન મતદાન જાગૃતિ કાર્યક્રમમાં બન્યા સહભાગી

🔸સેલ્ફી ''હું અવશ્ય મતદાન કરીશ' ના શપથ કેમ્પેઇન સાથે મતદારોને કર્યા પ્રોત્સાહિત

Chief Electoral Officer, Gujarat Collector & District Magistrate, Bhavnagar Election Commission of India

🔸ભાવનગરના મોજે પરવડી ગામના 96 વર્ષના તેજુબેન મતદાન જાગૃતિ કાર્યક્રમમાં બન્યા સહભાગી 🔸સેલ્ફી ''હું અવશ્ય મતદાન કરીશ' ના શપથ કેમ્પેઇન સાથે મતદારોને કર્યા પ્રોત્સાહિત @CEOGujarat @Collectorbhav @ECISVEEP #LokSabhaElection2024
account_circle
DD News Gujarati(@DDNewsGujarati) 's Twitter Profile Photo

🔸મહીસાગરમાં મતદાન કરીને આવેલા મતદારોને પ્રોત્સાહીત કરવા 7 તારીખે ૭ % ડીસ્કાઉન્ટ આ૫વાની જાહેરાત

🔸કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએશન, દ્વાર વોટ કરો અને ડીસ્કાઉન્ટનો લાભ લો. ની મતદારોને અપીલ

🔸મહીસાગરમાં મતદાન કરીને આવેલા મતદારોને પ્રોત્સાહીત કરવા 7 તારીખે ૭ % ડીસ્કાઉન્ટ આ૫વાની જાહેરાત 🔸કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએશન, દ્વાર વોટ કરો અને ડીસ્કાઉન્ટનો લાભ લો. ની મતદારોને અપીલ #IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv #Election2024
account_circle
DD News Gujarati(@DDNewsGujarati) 's Twitter Profile Photo

🔸લોકશાહીના અવસરને આવકાર​વા માટે ગુજરાતભરમાંથી મહિલાઓ દ્વારા મહેંદી મુકી મતદાનજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો.

🔸7મે એ મતદાન અચૂક કરવા લોકોને અપીલ કરવામા આવી

account_circle
DD News Gujarati(@DDNewsGujarati) 's Twitter Profile Photo

🔸આણંદ કલેકચર કચેરી પર 1000 દિવડા પ્રગટાવી અપાયો 'આણંદ કરશે મતદાન' નો સંદેશ

🔸૭મે ના રોજ અચીક મતદાન કરવા લોકોને કરી એપીલ

Chief Electoral Officer, Gujarat
Collector and DEO Anand
Info Anand GoG

🔸આણંદ કલેકચર કચેરી પર 1000 દિવડા પ્રગટાવી અપાયો 'આણંદ કરશે મતદાન' નો સંદેશ 🔸૭મે ના રોજ અચીક મતદાન કરવા લોકોને કરી એપીલ @CEOGujarat @CollectorAnd @MahitiAnand
account_circle
DD News Gujarati(@DDNewsGujarati) 's Twitter Profile Photo

🔸મતદારોની ઉત્તમ સુવિધા માટે ઉત્તમ ડેરીનું પ્રશંસનીય કાર્ય
🔸ગરમીમાં મતદાન કરવા આવતા મતદારોને પૌષ્ટિક છાશનું કરશે વિતરણ
🔸ડેરીના એમ.ડી મૌલિક જોષીએ કલેકટર કચેરી ખાતે કર્યા સમજૂતી કરાર
District Election Officer & Collector Gandhinagar District_Election_Office_Gandhinagar Chief Electoral Officer, Gujarat

🔸મતદારોની ઉત્તમ સુવિધા માટે ઉત્તમ ડેરીનું પ્રશંસનીય કાર્ય 🔸ગરમીમાં મતદાન કરવા આવતા મતદારોને પૌષ્ટિક છાશનું કરશે વિતરણ 🔸ડેરીના એમ.ડી મૌલિક જોષીએ કલેકટર કચેરી ખાતે કર્યા સમજૂતી કરાર @CollectorGnr @DeoGnr @CEOGujarat #LokSabhaElection2024
account_circle
DD News Gujarati(@DDNewsGujarati) 's Twitter Profile Photo

🔸એક વોટની કિંમત કરતું ગાંધીનગર જિલ્લા ચૂંટણી તંત્ર
🔸પેથાપુર ગામના 103 વર્ષના ચંચળબાનો વોટ લેવા ઘરે પહોંચ્યું

District Election Officer & Collector Gandhinagar Election Commission of India Chief Electoral Officer, Gujarat

🔸એક વોટની કિંમત કરતું ગાંધીનગર જિલ્લા ચૂંટણી તંત્ર 🔸પેથાપુર ગામના 103 વર્ષના ચંચળબાનો વોટ લેવા ઘરે પહોંચ્યું @CollectorGnr @ECISVEEP @CEOGujarat #Election2024
account_circle
DD News Gujarati(@DDNewsGujarati) 's Twitter Profile Photo

🔸આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશ દ્વારા ભારતીય ચેસ પ્રોડિજી, વૈશાલી રમેશ બાબુને ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ કર્યો એનાયત

🔸આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશ દ્વારા ભારતીય ચેસ પ્રોડિજી, વૈશાલી રમેશ બાબુને ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ કર્યો એનાયત #Chess
account_circle