Amdavad Municipal Corporation (@amdavadamc) 's Twitter Profile
Amdavad Municipal Corporation

@amdavadamc

Official Twitter Account of Amdavad Municipal Corporation. For any query regarding AMC services, please call on : 155303

ID: 378542994

linkhttp://www.ahmedabadcity.gov.in/ calendar_today23-09-2011 11:40:16

20,20K Tweet

281,281K Takipçi

102 Takip Edilen

Amdavad Municipal Corporation (@amdavadamc) 's Twitter Profile Photo

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા સાબરમતી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લી. ના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન અંતર્ગત શ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો .જેમાં રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી એ શ્રમદાન કરીને, સૌ નગરજનોને શ્રમદાન કરવા પ્રોત્સાહિત કર્યા હતા.