Aditi Raval (@aditiraval) 's Twitter Profile
Aditi Raval

@aditiraval

Traveler ✈️ Celebrity Host 🎤 Film Reviewer 🎬 Jorr Foodie 🌮Moody | Creative Producer ♥️ આશિક ✍ 16 years in Mass Media 🎙️ Former RJ | Not an Influencer 🤗

ID: 50560293

linkhttp://www.aditiraval.com calendar_today25-06-2009 05:25:26

88,88K Tweet

186,186K Takipçi

991 Takip Edilen

Aditi Raval (@aditiraval) 's Twitter Profile Photo

કોડીનારની હવા મીઠ્ઠી લાગે કારણકે ત્યાં ઠેર ઠેર ઓર્ગેનિક ગોળનું ઉત્પાદન થાય છે. આ બધા વિડીયો બસ એમ જ ઉતાર્યા હતા.. અવનવી વાતો જાણવા મળી હતી મને ગીરની મુલાકાત દરમ્યાન તો થયું એને સરસ રીતે ટૂંકમાં તમારી સમક્ષ રજુ કરું .. આ વિડીયો નવેમ્બર 2020માં શૂટ કર્યો હતો❤️#MariNajareGujarat