profile-img
Yuvrajsinh Jadeja

@YAJadeja

તું ચાલજે સત્યના રાહ પર અડીખમ બનીને એકલો, યાદ રાખજે તારી પાછળ હશે એક દિવસ કાફલો. #YuvaNavnirmanSena #યુવા_અધિકાર_ન્યાય_ચળવળ #યુવા_શક્તિ_રાષ્ટ્ર_શક્તિ

calendar_today25-11-2019 06:10:12

4,2K Tweets

227,9K Followers

15 Following

Yuvrajsinh Jadeja(@YAJadeja) 's Twitter Profile Photo

ઉચ્ચ ગુણવત્તાભર્યું શિક્ષણ અને શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓથી લાવનાર તેમજ ગુજરાતમાંથી ભષ્ટ્રાચાર અને બેરોજગારી દૂર કરવા ગરીબ,વંચિત અને શોષિતોનો અવાજ એવા દેશનાં સર્વશ્રેષ્ઠ લોકપ્રિય તથા 'આપ'ના રાષ્ટ્રીય સંયોજક શ્રી Arvind Kejriwal ને જન્મદિવસની ખોબલે ખોબલે શુભકામનાઓ!🎉

ઉચ્ચ ગુણવત્તાભર્યું શિક્ષણ અને શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓથી #ક્રાંતિ લાવનાર તેમજ ગુજરાતમાંથી ભષ્ટ્રાચાર અને બેરોજગારી દૂર કરવા ગરીબ,વંચિત અને શોષિતોનો અવાજ એવા દેશનાં સર્વશ્રેષ્ઠ લોકપ્રિય #જન_નાયક તથા 'આપ'ના રાષ્ટ્રીય સંયોજક શ્રી @ArvindKejriwal ને જન્મદિવસની ખોબલે ખોબલે શુભકામનાઓ!🎉
account_circle