Vasanbhai G. Ahir (Modi Ka Parivar)(@VasanbhaiGAhir) 's Twitter Profileg
Vasanbhai G. Ahir (Modi Ka Parivar)

@VasanbhaiGAhir

Former MoS Tourism, Welfare of Socially and Educationally Backward Classes.

ID:845149976468512772

linkhttps://t.me/vasanbhaiahir calendar_today24-03-2017 05:47:11

14,8K Tweets

15,5K Followers

210 Following

Vasanbhai G. Ahir (Modi Ka Parivar)(@VasanbhaiGAhir) 's Twitter Profile Photo

જય શ્રીરામ
મર્યાદા પુરૂષોતમ ભગવાનશ્રી રામના જન્મોત્સવ રામનવમીના પાવન૫ર્વની આપ સૌને ખુબ ખુબ શુભકામનાઓ.

જય શ્રીરામ મર્યાદા પુરૂષોતમ ભગવાનશ્રી રામના જન્મોત્સવ રામનવમીના પાવન૫ર્વની આપ સૌને ખુબ ખુબ શુભકામનાઓ.
account_circle
Vasanbhai G. Ahir (Modi Ka Parivar)(@VasanbhaiGAhir) 's Twitter Profile Photo

કચ્છડો ખેલે ખલક મેં, જીં મહાસાગર મેં મચ્છ;
જિત હિકડો કચ્છી વસે, ઉતે ડિયાણી કચ્છ.

ભુજ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil (Modi Ka Parivar) જી ની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ મહામંત્રી તેમજ કચ્છ અને મોરબી લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી Vinod Chavda (Modi Ka Parivar) 🇮🇳 ના જનસમર્થનમાં ભવ્ય રોડ શો યોજાયો.

કચ્છડો ખેલે ખલક મેં, જીં મહાસાગર મેં મચ્છ; જિત હિકડો કચ્છી વસે, ઉતે ડિયાણી કચ્છ. ભુજ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જી ની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ મહામંત્રી તેમજ કચ્છ અને મોરબી લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી @VinodChavdaBJP ના જનસમર્થનમાં ભવ્ય રોડ શો યોજાયો. #AbkiBar400Par
account_circle
Vasanbhai G. Ahir (Modi Ka Parivar)(@VasanbhaiGAhir) 's Twitter Profile Photo

દિવ્યાંગજન સમાજમાં સન્માનપૂર્વક જીવન જીવી શકે તે હેતુથી ‘દિવ્યાંગ લગ્ન સહાય યોજના‘ અમલમાં મુકવામાં આવેલ છે.

દિવ્યાંગ વ્યક્તિને પણ લગ્નગ્રંથીથી જોડાઇને જીવનમાં નવી શુભ શરૂઆત કરવાના હેતુ સાથે સહાય આપવા આવે છે.
વધુ માહિતી માટે QR કોડ સ્કેન કરો..

દિવ્યાંગજન સમાજમાં સન્માનપૂર્વક જીવન જીવી શકે તે હેતુથી ‘દિવ્યાંગ લગ્ન સહાય યોજના‘ અમલમાં મુકવામાં આવેલ છે. દિવ્યાંગ વ્યક્તિને પણ લગ્નગ્રંથીથી જોડાઇને જીવનમાં નવી શુભ શરૂઆત કરવાના હેતુ સાથે સહાય આપવા આવે છે. વધુ માહિતી માટે QR કોડ સ્કેન કરો..
account_circle
Vasanbhai G. Ahir (Modi Ka Parivar)(@VasanbhaiGAhir) 's Twitter Profile Photo

प्रधानमंत्री श्री Narendra Modi जी पूर्णिया, बिहार में विशाल जनसभा को संबोधित करते हुए।
twitter.com/i/broadcasts/1…

account_circle
Vasanbhai G. Ahir (Modi Ka Parivar)(@VasanbhaiGAhir) 's Twitter Profile Photo

Live: બિહારના ગયા ખાતે પ્રધાનમંત્રી શ્રી @NarendraModi જીનું વિશાળ જનસભાને સંબોધન

twitter.com/i/broadcasts/1…

account_circle
Vasanbhai G. Ahir (Modi Ka Parivar)(@VasanbhaiGAhir) 's Twitter Profile Photo

LIVE: માનનીય પ્રધાનમંત્રી શ્રી @NarendraModi જીનો ANI સાથે ઇન્ટરવ્યૂ

twitter.com/i/broadcasts/1…

account_circle
Vasanbhai G. Ahir (Modi Ka Parivar)(@VasanbhaiGAhir) 's Twitter Profile Photo

જાણો ટેકનિકલ અને વ્યવસાયિક અભ્યાસક્રમો માટેની સ્વામી વિવેકાનંદ શિષ્યવૃત્તિ યોજના વિશે...

વધુ માહિતી માટે QR કોડ સ્કેન કરો..

જાણો ટેકનિકલ અને વ્યવસાયિક અભ્યાસક્રમો માટેની સ્વામી વિવેકાનંદ શિષ્યવૃત્તિ યોજના વિશે... વધુ માહિતી માટે QR કોડ સ્કેન કરો..
account_circle
Vasanbhai G. Ahir (Modi Ka Parivar)(@VasanbhaiGAhir) 's Twitter Profile Photo

બંધારણના મુખ્ય ઘડવૈયા ભારતરત્ન ડો. બી.આર. આંબેડકરની જન્મજયંતી પર કોટી કોટી વંદન.

બંધારણના મુખ્ય ઘડવૈયા ભારતરત્ન ડો. બી.આર. આંબેડકરની જન્મજયંતી પર કોટી કોટી વંદન.
account_circle
Vasanbhai G. Ahir (Modi Ka Parivar)(@VasanbhaiGAhir) 's Twitter Profile Photo

ગુજરાત સરકારની મહત્વકાંક્ષી 'મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના' અંતર્ગત ખેડૂત મિત્રોને ગોડાઉન થકી અનાજ સંગ્રહ કરવામાં મદદ મળશે.
વધુ માહિતી માટે QR કોડ સ્કેન કરો..

ગુજરાત સરકારની મહત્વકાંક્ષી 'મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના' અંતર્ગત ખેડૂત મિત્રોને ગોડાઉન થકી અનાજ સંગ્રહ કરવામાં મદદ મળશે. વધુ માહિતી માટે QR કોડ સ્કેન કરો..
account_circle
Vasanbhai G. Ahir (Modi Ka Parivar)(@VasanbhaiGAhir) 's Twitter Profile Photo

૧૩ એપ્રિલ ૧૯૧૯ ભારતીય ઈતિહાસની કરુણ ધટના જલિયાંવાલા બાગ નરસંહાર માં શહીદ થયેલ સર્વે વીર શહીદો ને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ

LIVE: PM Shri @NarendraModi ji addresses public meeting in Ramtek, Maharashtra | Lok Sabha Election-2024

twitter.com/i/broadcasts/1…

account_circle
Vasanbhai G. Ahir (Modi Ka Parivar)(@VasanbhaiGAhir) 's Twitter Profile Photo

ગુજરાત રાજ્યના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આર્ટીઝન તરીકે નોંધાયેલા કારીગરોને કાર્યકારી મૂડી માટે સરળતાથી ઓછા વ્યાજે જરૂરીયાત મુજબના નાણા મળે તે માટેની યોજના.

વધુ માહિતી માટે QR કોડ સ્કેન કરો..

ગુજરાત રાજ્યના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આર્ટીઝન તરીકે નોંધાયેલા કારીગરોને કાર્યકારી મૂડી માટે સરળતાથી ઓછા વ્યાજે જરૂરીયાત મુજબના નાણા મળે તે માટેની યોજના. વધુ માહિતી માટે QR કોડ સ્કેન કરો..
account_circle