VMC VADODARA
@VMCVadodara
Welcome to Vadodara, the cultural capital of Gujarat | Official Twitter Account of Vadodara Municipal Corporation
ID:2366736534
01-03-2014 08:10:41
26,3K Tweets
40,6K Followers
57 Following
વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા વિવિઘ વિસ્તારમા રોડના ડિવાઈડર ઉપર રોપેલ છોડને પાણી આપવાની કામગીરી કરવામાં આવી રહી છે.
#VMC Vadodara #VMC #Vadodara #SmartVadodara #DigitalVadodara #greenvadodara #cleanvadodara #AzadiKaAmritMahotsav #cmo #pmo
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્વ ઝોનમાં 1 અને દક્ષિણ ઝોનમાં 5 ઢોરવાડાનાં લાઇસન્સ/પરમીટ આપવામાં આવ્યાં.
#VMC Vadodara #VMC #Vadodara #SmartVadodara #DigitalVadodara #greenvadodara #cleanvadodara #cmo #pmo
વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા પ્રિ-મોન્સુન એક્ટિવિટી ના ભાગરૂપે બીલ-મઢી રોડ પર આવેલ ચેનલની કાંસની સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે.
#VMC Vadodara #VMC #Vadodara #SmartVadodara #DigitalVadodara #greenvadodara #cleanvadodara #AzadiKaAmritMahotsav #cmo #pmo
વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા જેતલપુર રોડ પર કેચપીટ સફાઇની કામગીરી કરવામાં આવી રહી છે.
#VMC Vadodara #VMC #Vadodara #SmartVadodara #DigitalVadodara #greenvadodara #cleanvadodara #AzadiKaAmritMahotsav #cmo #pmo
વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા પ્રિ-મોન્સુન એક્ટિવિટી ના ભાગરૂપે હીરાબા નગર પાસે આવેલ ચેનલની કાંસની સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે.
#VMC Vadodara #VMC #Vadodara #SmartVadodara #DigitalVadodara #greenvadodara #cleanvadodara #AzadiKaAmritMahotsav #cmo #pmo
વીએમસી ફૂડ સેફટી વિભાગ દ્વારા નિઝામપુરા અને ગોરવા વિસ્તારમાં કેરી,કેરીના રસ, શેરડી ના રસ બનાવતા વેપારીઓ ને ત્યાં ચેકીંગ કરવામાં આવ્યું.
@FSSAI
@FDCA
#VMC Vadodara #VMC #Vadodara #SmartVadodara #DigitalVadodara #greenvadodara #cleanvadodara #cmo #pmo
#FSSAI #FDCA
અર્બન હેલ્થ સેન્ટર દ્વારા શહેરનાં વિવિધ વિસ્તારોમાં મચ્છર ના થાય તે માટે પેરા વર્કની કામગીરી કરવામાં આવી રહી છે.
#VMC Vadodara #VMC #Vadodara #SmartVadodara #DigitalVadodara #greenvadodara #cleanvadodara #AzadiKaAmritMahotsav #cmo #pmo
અર્બન હેલ્થ સેન્ટર દ્વારા વધતી જતી ગરમી ના કારણે અક્ષર ચોક, મુજમહુડા પાસે O.R.S. પાવડરના પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
#VMC Vadodara #VMC #Vadodara #SmartVadodara #DigitalVadodara #greenvadodara #cleanvadodara #cmo #pmo
વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા આજવા ચોકડી એન્ટ્રી પોઇન્ટ પર સાફ-સફાઈ ની કામગીરી કરવામાં આવી રહી છે.
#VMC Vadodara #VMC #Vadodara #SmartVadodara #DigitalVadodara #greenvadodara #cleanvadodara #AzadiKaAmritMahotsav #cmo #pmo
વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે તાંદલજા તળાવની સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે.
#VMC Vadodara #VMC #Vadodara #SmartVadodara #DigitalVadodara #greenvadodara #cleanvadodara #AzadiKaAmritMahotsav #cmo #pmo
વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા વિવિધ વિસ્તારમાં વધતી જતી ગરમી ના કારણે વિવિધ વિસ્તારમાં ORS બોક્સ અને પાણીનાં જગ મુકવામાં આવ્યાં.
#VMC Vadodara #VMC #Vadodara #SmartVadodara #DigitalVadodara #greenvadodara #cleanvadodara #cmo #pmo
વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ખિસકોલી સર્કલ પાસે જોખમી વૃક્ષોની ટ્રિમિંગની કામગીરી કરવામાં આવી રહી છે.
#VMC Vadodara #VMC #Vadodara #SmartVadodara #DigitalVadodara #greenvadodara #cleanvadodara #AzadiKaAmritMahotsav #cmo #pmo
વીએમસી ફૂડ સેફટી વિભાગ દ્વારા કેરીના રસ, શેરડી ના રસ અને પાણીપુરી બનાવતા વેપારીઓ ને ત્યાં ચેકીંગ કરવામાં આવ્યું.
@FSSAI
@FDCA
#VMC Vadodara #VMC #Vadodara #SmartVadodara #DigitalVadodara #greenvadodara #cleanvadodara #AzadiKaAmritMahotsav #cmo #pmo
#FSSAI #FDCA
વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા રાત્રી દરમિયાન વિવિઘ વિસ્તારમાં લારી-ગલ્લાં, દુકાનો દ્વારા જાહેરમાં કચરો કરવા બદલ દંડ વસૂલ કરવાની કામગીરી કરવામાં આવી.
#VMC Vadodara #VMC #Vadodara #SmartVadodara #DigitalVadodara #greenvadodara #cleanvadodara #AzadiKaAmritMahotsav #cmo #pmo
વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા રાત્રી દરમિયાન ચોખંડી મેઈન રોડ પર લારી-ગલ્લાં, દુકાનો દ્વારા જાહેરમાં કચરો કરવા બદલ દંડ વસૂલ કરવાની કામગીરી કરવામાં આવી.
#VMC Vadodara #VMC #Vadodara #SmartVadodara #DigitalVadodara #greenvadodara #cleanvadodara #AzadiKaAmritMahotsav #cmo #pmo
વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા રાત્રી દરમિયાન આજવા રોડ પર લારી-ગલ્લાં દ્વારા જાહેરમાં કચરો કરવા બદલ દંડ વસૂલ કરવાની કામગીરી કરવામાં આવી.
#VMC Vadodara #VMC #Vadodara #SmartVadodara #DigitalVadodara #greenvadodara #cleanvadodara #AzadiKaAmritMahotsav #cmo #pmo
વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા રાત્રી દરમિયાન કલાદર્શન ચાર રસ્તા થી ઉમા ચાર રસ્તા સુધી બ્રશિંગની કામગીરી કરવામાં આવી હતી.