VMC VADODARA(@VMCVadodara) 's Twitter Profileg
VMC VADODARA

@VMCVadodara

Welcome to Vadodara, the cultural capital of Gujarat | Official Twitter Account of Vadodara Municipal Corporation

ID:2366736534

calendar_today01-03-2014 08:10:41

25,9K Tweets

40,6K Followers

57 Following

VMC VADODARA(@VMCVadodara) 's Twitter Profile Photo

વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા વિવિઘ વિસ્તારમા રોડના ડિવાઈડર ઉપર રોપેલ છોડને પાણી આપવાની કામગીરી કરવામાં આવી રહી છે.

Vadodara

વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા વિવિઘ વિસ્તારમા રોડના ડિવાઈડર ઉપર રોપેલ છોડને પાણી આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. #VMCVadodara #VMC #Vadodara #SmartVadodara #DigitalVadodara #greenvadodara #cleanvadodara #AzadiKaAmritMahotsav #cmo #pmo
account_circle
VMC VADODARA(@VMCVadodara) 's Twitter Profile Photo

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્વ ઝોનમાં 1 અને દક્ષિણ ઝોનમાં 5 ઢોરવાડાનાં લાઇસન્સ/પરમીટ આપવામાં આવ્યાં.

Vadodara

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્વ ઝોનમાં 1 અને દક્ષિણ ઝોનમાં 5 ઢોરવાડાનાં લાઇસન્સ/પરમીટ આપવામાં આવ્યાં. #VMCVadodara #VMC #Vadodara #SmartVadodara #DigitalVadodara #greenvadodara #cleanvadodara #cmo #pmo
account_circle
VMC VADODARA(@VMCVadodara) 's Twitter Profile Photo

વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા પ્રિ-મોન્સુન એક્ટિવિટી ના ભાગરૂપે બીલ-મઢી રોડ પર આવેલ ચેનલની કાંસની સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે.

Vadodara

account_circle
VMC VADODARA(@VMCVadodara) 's Twitter Profile Photo

વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા જેતલપુર રોડ પર કેચપીટ સફાઇની કામગીરી કરવામાં આવી રહી છે.

Vadodara

વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા જેતલપુર રોડ પર કેચપીટ સફાઇની કામગીરી કરવામાં આવી રહી છે. #VMCVadodara #VMC #Vadodara #SmartVadodara #DigitalVadodara #greenvadodara #cleanvadodara #AzadiKaAmritMahotsav #cmo #pmo
account_circle
VMC VADODARA(@VMCVadodara) 's Twitter Profile Photo

વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા પ્રિ-મોન્સુન એક્ટિવિટી ના ભાગરૂપે હીરાબા નગર પાસે આવેલ ચેનલની કાંસની સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે.

Vadodara

account_circle
VMC VADODARA(@VMCVadodara) 's Twitter Profile Photo

વીએમસી ફૂડ સેફટી વિભાગ દ્વારા નિઝામપુરા અને ગોરવા વિસ્તારમાં કેરી,કેરીના રસ, શેરડી ના રસ બનાવતા વેપારીઓ ને ત્યાં ચેકીંગ કરવામાં આવ્યું.

@FSSAI
@FDCA

Vadodara

વીએમસી ફૂડ સેફટી વિભાગ દ્વારા નિઝામપુરા અને ગોરવા વિસ્તારમાં કેરી,કેરીના રસ, શેરડી ના રસ બનાવતા વેપારીઓ ને ત્યાં ચેકીંગ કરવામાં આવ્યું. @FSSAI @FDCA #VMCVadodara #VMC #Vadodara #SmartVadodara #DigitalVadodara #greenvadodara #cleanvadodara #cmo #pmo #FSSAI #FDCA
account_circle
VMC VADODARA(@VMCVadodara) 's Twitter Profile Photo

અર્બન હેલ્થ સેન્ટર દ્વારા શહેરનાં વિવિધ વિસ્તારોમાં મચ્છર ના થાય તે માટે પેરા વર્કની કામગીરી કરવામાં આવી રહી છે.

Vadodara

અર્બન હેલ્થ સેન્ટર દ્વારા શહેરનાં વિવિધ વિસ્તારોમાં મચ્છર ના થાય તે માટે પેરા વર્કની કામગીરી કરવામાં આવી રહી છે. #VMCVadodara #VMC #Vadodara #SmartVadodara #DigitalVadodara #greenvadodara #cleanvadodara #AzadiKaAmritMahotsav #cmo #pmo
account_circle
VMC VADODARA(@VMCVadodara) 's Twitter Profile Photo

અર્બન હેલ્થ સેન્ટર દ્વારા વધતી જતી ગરમી ના કારણે અક્ષર ચોક, મુજમહુડા પાસે O.R.S. પાવડરના પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

Vadodara

અર્બન હેલ્થ સેન્ટર દ્વારા વધતી જતી ગરમી ના કારણે અક્ષર ચોક, મુજમહુડા પાસે O.R.S. પાવડરના પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. #VMCVadodara #VMC #Vadodara #SmartVadodara #DigitalVadodara #greenvadodara #cleanvadodara #cmo #pmo
account_circle
VMC VADODARA(@VMCVadodara) 's Twitter Profile Photo

વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા આજવા ચોકડી એન્ટ્રી પોઇન્ટ પર સાફ-સફાઈ ની કામગીરી કરવામાં આવી રહી છે.

Vadodara

વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા આજવા ચોકડી એન્ટ્રી પોઇન્ટ પર સાફ-સફાઈ ની કામગીરી કરવામાં આવી રહી છે. #VMCVadodara #VMC #Vadodara #SmartVadodara #DigitalVadodara #greenvadodara #cleanvadodara #AzadiKaAmritMahotsav #cmo #pmo
account_circle
VMC VADODARA(@VMCVadodara) 's Twitter Profile Photo

વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે તાંદલજા તળાવની સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે.

Vadodara

account_circle
VMC VADODARA(@VMCVadodara) 's Twitter Profile Photo

વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા વિવિધ વિસ્તારમાં વધતી જતી ગરમી ના કારણે વિવિધ વિસ્તારમાં ORS બોક્સ અને પાણીનાં જગ મુકવામાં આવ્યાં.

Vadodara

વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા વિવિધ વિસ્તારમાં વધતી જતી ગરમી ના કારણે વિવિધ વિસ્તારમાં ORS બોક્સ અને પાણીનાં જગ મુકવામાં આવ્યાં. #VMCVadodara #VMC #Vadodara #SmartVadodara #DigitalVadodara #greenvadodara #cleanvadodara #cmo #pmo
account_circle
VMC VADODARA(@VMCVadodara) 's Twitter Profile Photo

વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ખિસકોલી સર્કલ પાસે જોખમી વૃક્ષોની ટ્રિમિંગની કામગીરી કરવામાં આવી રહી છે.

Vadodara

વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ખિસકોલી સર્કલ પાસે જોખમી વૃક્ષોની ટ્રિમિંગની કામગીરી કરવામાં આવી રહી છે. #VMCVadodara #VMC #Vadodara #SmartVadodara #DigitalVadodara #greenvadodara #cleanvadodara #AzadiKaAmritMahotsav #cmo #pmo
account_circle
VMC VADODARA(@VMCVadodara) 's Twitter Profile Photo

વીએમસી ફૂડ સેફટી વિભાગ દ્વારા કેરીના રસ, શેરડી ના રસ અને પાણીપુરી બનાવતા વેપારીઓ ને ત્યાં ચેકીંગ કરવામાં આવ્યું.

@FSSAI
@FDCA

Vadodara

વીએમસી ફૂડ સેફટી વિભાગ દ્વારા કેરીના રસ, શેરડી ના રસ અને પાણીપુરી બનાવતા વેપારીઓ ને ત્યાં ચેકીંગ કરવામાં આવ્યું. @FSSAI @FDCA #VMCVadodara #VMC #Vadodara #SmartVadodara #DigitalVadodara #greenvadodara #cleanvadodara #AzadiKaAmritMahotsav #cmo #pmo #FSSAI #FDCA
account_circle
VMC VADODARA(@VMCVadodara) 's Twitter Profile Photo

વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા રાત્રી દરમિયાન વિવિઘ વિસ્તારમાં લારી-ગલ્લાં, દુકાનો દ્વારા જાહેરમાં કચરો કરવા બદલ દંડ વસૂલ કરવાની કામગીરી કરવામાં આવી.

Vadodara

વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા રાત્રી દરમિયાન વિવિઘ વિસ્તારમાં લારી-ગલ્લાં, દુકાનો દ્વારા જાહેરમાં કચરો કરવા બદલ દંડ વસૂલ કરવાની કામગીરી કરવામાં આવી. #VMCVadodara #VMC #Vadodara #SmartVadodara #DigitalVadodara #greenvadodara #cleanvadodara #AzadiKaAmritMahotsav #cmo #pmo
account_circle
VMC VADODARA(@VMCVadodara) 's Twitter Profile Photo

વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા રાત્રી દરમિયાન ચોખંડી મેઈન રોડ પર લારી-ગલ્લાં, દુકાનો દ્વારા જાહેરમાં કચરો કરવા બદલ દંડ વસૂલ કરવાની કામગીરી કરવામાં આવી.

Vadodara

વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા રાત્રી દરમિયાન ચોખંડી મેઈન રોડ પર લારી-ગલ્લાં, દુકાનો દ્વારા જાહેરમાં કચરો કરવા બદલ દંડ વસૂલ કરવાની કામગીરી કરવામાં આવી. #VMCVadodara #VMC #Vadodara #SmartVadodara #DigitalVadodara #greenvadodara #cleanvadodara #AzadiKaAmritMahotsav #cmo #pmo
account_circle
VMC VADODARA(@VMCVadodara) 's Twitter Profile Photo

વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા રાત્રી દરમિયાન આજવા રોડ પર લારી-ગલ્લાં દ્વારા જાહેરમાં કચરો કરવા બદલ દંડ વસૂલ કરવાની કામગીરી કરવામાં આવી.

Vadodara

વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા રાત્રી દરમિયાન આજવા રોડ પર લારી-ગલ્લાં દ્વારા જાહેરમાં કચરો કરવા બદલ દંડ વસૂલ કરવાની કામગીરી કરવામાં આવી. #VMCVadodara #VMC #Vadodara #SmartVadodara #DigitalVadodara #greenvadodara #cleanvadodara #AzadiKaAmritMahotsav #cmo #pmo
account_circle
VMC VADODARA(@VMCVadodara) 's Twitter Profile Photo

વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા રાત્રી દરમિયાન કલાદર્શન ચાર રસ્તા થી ઉમા ચાર રસ્તા સુધી બ્રશિંગની કામગીરી કરવામાં આવી હતી.

Vadodara

વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા રાત્રી દરમિયાન કલાદર્શન ચાર રસ્તા થી ઉમા ચાર રસ્તા સુધી બ્રશિંગની કામગીરી કરવામાં આવી હતી. #VMCVadodara #VMC #Vadodara #SmartVadodara #DigitalVadodara #greenvadodara #cleanvadodara #AzadiKaAmritMahotsav #cmo #pmo
account_circle