SP_valsad (@spvalsad) 's Twitter Profile
SP_valsad

@spvalsad

Official account of SP Valsad, Gujarat

Call 02632 242900

WhatsApp 8980038001

ID: 899563146989285376

linkhttp://spvalsad.gujarat.gov.in calendar_today21-08-2017 09:25:42

1,1K Tweet

7,7K Followers

135 Following

SP_valsad (@spvalsad) 's Twitter Profile Photo

રોકડ ₹ ૨૫,૦૯૦/- ના ગણનાપાત્ર વરલી મટકાના જુગાર રમતા ૦૪ ઈસમને ઝડપી પાડતી “ધરમપુર પોલીસ” #gujaratpolice #valsadpolice #seva #suraksha #shanti #bns #bnss #bsa DGP Gujarat Gujarat Police IGP, Surat Range

રોકડ ₹ ૨૫,૦૯૦/- ના ગણનાપાત્ર વરલી મટકાના જુગાર રમતા ૦૪ ઈસમને ઝડપી પાડતી “ધરમપુર પોલીસ”
#gujaratpolice #valsadpolice #seva #suraksha #shanti #bns #bnss #bsa
DGP Gujarat  Gujarat Police  IGP, Surat Range
SP_valsad (@spvalsad) 's Twitter Profile Photo

આપણી બહેનો અહીં ગરબા રમવા આવી છે.કૃપા કરીને તેમનો આદર કરોઅને વિડીયો રેકોર્ડિંગ ન કરો. #gujaratpolice #valsadpolice #seva #suraksha #shanti DGP Gujarat Gujarat Police IGP, Surat Range

આપણી બહેનો અહીં ગરબા રમવા આવી છે.કૃપા કરીને તેમનો આદર કરોઅને વિડીયો રેકોર્ડિંગ ન કરો.
#gujaratpolice #valsadpolice #seva #suraksha #shanti
DGP Gujarat  Gujarat Police  IGP, Surat Range
SP_valsad (@spvalsad) 's Twitter Profile Photo

SHE TEAMદ્વારા નવરાત્રી પર્વ દરમ્યાન વિવિધ ગરબા સ્થળોની મુલાકાત લઈ મહિલા સુરક્ષા તથા હેલ્પલાઈન નંબર ૧૧૨ અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું. #gujaratpolice #valsadpolice #seva #suraksha #shanti DGP Gujarat Gujarat Police IGP, Surat Range

SHE TEAMદ્વારા નવરાત્રી પર્વ દરમ્યાન
વિવિધ ગરબા સ્થળોની મુલાકાત લઈ મહિલા સુરક્ષા
તથા હેલ્પલાઈન નંબર ૧૧૨ અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું.
#gujaratpolice #valsadpolice #seva #suraksha #shanti
DGP Gujarat Gujarat Police  IGP, Surat Range
SP_valsad (@spvalsad) 's Twitter Profile Photo

નવરાત્રી પર્વ દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સઘન વાહન ચેકિંગ તથા પેટ્રોલિંગ કરતી “વલસાડ પોલીસ" #gujaratpolice #valsadpolice #seva #suraksha #shanti DGP Gujarat Gujarat Police IGP, Surat Range

નવરાત્રી પર્વ દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સઘન વાહન ચેકિંગ તથા પેટ્રોલિંગ કરતી “વલસાડ પોલીસ"

ગરબા ગ્રાઉન્ડ માં ખેલૈયાઓ સાથે જ ભળીને ખેલૈયાઓ ની સંભાળ રાખતી વલસાડ SHE ટીમ #gujaratpolice #valsadpolice #seva #suraksha #shanti DGP Gujarat Gujarat Police IGP, Surat Range

ગરબા ગ્રાઉન્ડ માં ખેલૈયાઓ સાથે જ ભળીને ખેલૈયાઓ ની સંભાળ રાખતી વલસાડ SHE ટીમ
#gujaratpolice #valsadpolice #seva #suraksha #shanti
DGP Gujarat Gujarat Police IGP, Surat Range
SP_valsad (@spvalsad) 's Twitter Profile Photo

ઈમરજન્સી સેવા માટે હેલ્પલાઈન નંબર: 112 #gujaratpolice #valsadpolice #seva #suraksha #shanti DGP Gujarat Gujarat Police IGP, Surat Range

ઈમરજન્સી સેવા માટે હેલ્પલાઈન નંબર: 112
#gujaratpolice #valsadpolice #seva #suraksha #shanti
DGP Gujarat Gujarat Police IGP, Surat Range
SP_valsad (@spvalsad) 's Twitter Profile Photo

ઉમરગામ ખાતે આવેલ VRD ટ્યૂબ કંપનીમાં થયેલ ધાડના ગુનાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી સંડોવાયેલ ૦૩ ઈસમોને મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડતી “વલસાડ ક્રાઈમ બ્રાન્ચ” DGP Gujarat Gujarat Police IGP, Surat Range

ઉમરગામ ખાતે આવેલ VRD ટ્યૂબ કંપનીમાં થયેલ ધાડના ગુનાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી સંડોવાયેલ ૦૩ ઈસમોને મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડતી “વલસાડ ક્રાઈમ બ્રાન્ચ”
DGP Gujarat  Gujarat Police  IGP, Surat Range
SP_valsad (@spvalsad) 's Twitter Profile Photo

વલસાડ સીટી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં ૦૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને સેલવાસ ખાતેથી ઝડપી પાડતી “વલસાડ ક્રાઈમ બ્રાન્ચ” DGP Gujarat Gujarat Police IGP, Surat Range

વલસાડ સીટી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં ૦૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને સેલવાસ ખાતેથી ઝડપી પાડતી “વલસાડ ક્રાઈમ બ્રાન્ચ”
DGP Gujarat  Gujarat Police  IGP, Surat Range
SP_valsad (@spvalsad) 's Twitter Profile Photo

દમણથી એક બંધબોડીના કન્ટેનર ટ્રકમાં બનાવેલ ચોરખાનામાં ભરૂચ તરફ લઈ જવાતા કિં. ₹ ૧૨,૪૫,૧૨૦/- ના વિપુલ પ્રમાણના વિદેશી દારૂના જથ્થા સાથે ૦૧ ઈસમને ઝડપી પાડતી “વલસાડ ક્રાઈમ બ્રાન્ચ” DGP Gujarat Gujarat Police IGP, Surat Range

દમણથી એક બંધબોડીના કન્ટેનર ટ્રકમાં બનાવેલ ચોરખાનામાં ભરૂચ તરફ લઈ જવાતા કિં. ₹ ૧૨,૪૫,૧૨૦/- ના વિપુલ પ્રમાણના વિદેશી દારૂના જથ્થા સાથે ૦૧ ઈસમને ઝડપી પાડતી “વલસાડ ક્રાઈમ બ્રાન્ચ”
DGP Gujarat  Gujarat Police  IGP, Surat Range
SP_valsad (@spvalsad) 's Twitter Profile Photo

ધરમપુર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં૦૧ વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી “ધરમપુર પોલીસ સ્ટેશન” DGP Gujarat Gujarat Police IGP, Surat Range

ધરમપુર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં૦૧ વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી “ધરમપુર પોલીસ સ્ટેશન”
DGP Gujarat  Gujarat Police  IGP, Surat Range
SP_valsad (@spvalsad) 's Twitter Profile Photo

સ્વિફ્ટ ડીઝાયર કારમાં ચોરીછુપીથી સુરત તરફ લઈ જવાતા કિં.₹ ૦૨,૬૧, ૪૬૯/- ના વિદેશી દારૂના જથ્થા સાથે ૦૨ ઈસમોને ઝડપી પાડતી “વલસાડ ક્રાઈમ બ્રાન્ચ” DGP Gujarat Gujarat Police IGP, Surat Range

સ્વિફ્ટ ડીઝાયર કારમાં ચોરીછુપીથી સુરત તરફ લઈ જવાતા કિં.₹ ૦૨,૬૧, ૪૬૯/- ના વિદેશી દારૂના જથ્થા સાથે ૦૨ ઈસમોને ઝડપી પાડતી “વલસાડ ક્રાઈમ બ્રાન્ચ”
DGP Gujarat  Gujarat Police  IGP, Surat Range
SP_valsad (@spvalsad) 's Twitter Profile Photo

દમણ ખાતેથી સીયાઝ કારમાં ચોરીછુપીથી સુરત લઈ જવાતા કિં.₹ ૦૨,૯૦,૨૫૬/- ના વિદેશી દારૂના જથ્થા સાથે ૦૩ પુરુષ તથા ૦૧ મહિલા ઈસમને ઝડપી પાડતી “પારડી પોલીસ” DGP Gujarat Gujarat Police IGP, Surat Range

દમણ ખાતેથી સીયાઝ કારમાં ચોરીછુપીથી સુરત લઈ જવાતા કિં.₹ ૦૨,૯૦,૨૫૬/- ના વિદેશી દારૂના જથ્થા સાથે ૦૩ પુરુષ તથા ૦૧ મહિલા ઈસમને ઝડપી પાડતી “પારડી પોલીસ”
DGP Gujarat  Gujarat Police  IGP, Surat Range
SP_valsad (@spvalsad) 's Twitter Profile Photo

દમણ ખાતેથી બોલેરો પીકઅપમાં ચોરીછુપીથી ભરૂચ તરફ લઈ જવાતા કિં. ₹ ૦૨,૫૮,૪૮૦/- ના વિદેશી દારૂના જથ્થા સાથે ૦૨ ઈસમોને ઝડપી પાડતી “વલસાડ ક્રાઈમ બ્રાન્ચ” DGP Gujarat Gujarat Police IGP, Surat Range

દમણ ખાતેથી બોલેરો પીકઅપમાં ચોરીછુપીથી ભરૂચ તરફ લઈ જવાતા કિં. ₹ ૦૨,૫૮,૪૮૦/- ના વિદેશી દારૂના જથ્થા સાથે ૦૨ ઈસમોને ઝડપી પાડતી “વલસાડ ક્રાઈમ બ્રાન્ચ”
DGP Gujarat  Gujarat Police IGP, Surat Range
SP_valsad (@spvalsad) 's Twitter Profile Photo

પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા ૧૨ ઈસમોને ₹ ૫,૦૭,૧૪૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી “પારડી પોલીસ” DGP Gujarat Gujarat Police IGP, Surat Range

પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા ૧૨ ઈસમોને ₹ ૫,૦૭,૧૪૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી “પારડી પોલીસ”
DGP Gujarat Gujarat Police IGP, Surat Range
SP_valsad (@spvalsad) 's Twitter Profile Photo

"મિશન મિલાપ” હેઠળ વાપી ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ગુમ થયેલ ૦૩ બાળકોને તેમના પરીવાર સાથે પુન:મિલન “વાપી ટાઉન પોલીસ” DGP Gujarat Gujarat Police IGP, Surat Range

"મિશન મિલાપ” હેઠળ વાપી ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ગુમ થયેલ ૦૩ બાળકોને  તેમના પરીવાર સાથે પુન:મિલન “વાપી ટાઉન પોલીસ”
DGP Gujarat  Gujarat Police  IGP, Surat Range
SP_valsad (@spvalsad) 's Twitter Profile Photo

“ઓપરેશન મુસ્કાન” અંતર્ગત ગુમ થયેલ સગીરવયની બાળાને શોધી કાઢી તેના માતા-પિતા સાથે પુન:મિલન કરાવતી “ભીલાડ પોલીસ” DGP Gujarat Gujarat Police IGP, Surat Range

“ઓપરેશન મુસ્કાન” અંતર્ગત ગુમ થયેલ સગીરવયની બાળાને શોધી કાઢી તેના માતા-પિતા સાથે પુન:મિલન કરાવતી “ભીલાડ પોલીસ”
DGP Gujarat  Gujarat Police  IGP, Surat Range
SP_valsad (@spvalsad) 's Twitter Profile Photo

“ઓપરેશન મુસ્કાન” અંતર્ગત ગુમ થયેલ સગીરવયની ૦૨ બાળકિશોરીઓને શોધી કાઢી તેના માતા-પિતા સાથે પુન:મિલન કરાવતી “ડુંગરા પોલીસ” DGP Gujarat Gujarat Police IGP, Surat Range

“ઓપરેશન મુસ્કાન” અંતર્ગત ગુમ થયેલ સગીરવયની ૦૨ બાળકિશોરીઓને શોધી કાઢી તેના માતા-પિતા સાથે પુન:મિલન કરાવતી “ડુંગરા પોલીસ”
DGP Gujarat  Gujarat Police  IGP, Surat Range