Surat Rural Police
@sp_suratrural
Official account of Surat Rural District Police.For any emergency,Dial 100. Do not report crime here.
ID: 955745337557184512
http://spsurat.gujarat.gov.in/ 23-01-2018 10:13:40
2,2K Tweet
9,9K Takipçi
93 Takip Edilen
કડોદરા GIDC પોલીસ સ્ટેશનની હદમાં CNG પાસે આવેલા કટ ઉપરથી ક્રેટા કારમાં લઈ જવાતા ભારતીય બનાવટનાં વિદેશદારૂનો કુલ રૂપિયા 9,51,400/-ના મુદ્દામાલ સાથે આરોપી શૈલેષ હિંગુને ઝડપી લેતી સુરત ગ્રામ્ય જીલ્લા એલ.સી.બી પોલીસ તથા પેરોલ ફર્લો સ્કોડ. Gujarat Police IGP, Surat Range DGP Gujarat
એક વર્ષ પહેલા અબ્રામા ગામની હદમાં થયેલી અને વણઉકેલાયેલી ધાડનો ગુનો ઉકેલી મુખ્ય આરોપી સહિત કુલ 7 આરોપી તપન પરમાર, પ્રવીણ પટેલ, વીર શોબ, રજત નેતાવતે, નકુલ રાઠોડ, પિયુષ રાઠોડ, રાહુલ પરમાર તથા રાજેશ રાઠોડને ઝડપી લેતી સુરત ગ્રામ્ય જીલ્લા એલ. સી. બી પોલીસ Gujarat Police IGP, Surat Range
રામપુરા ગામની હદમાં ભારતીય બનાવટ વિદેશીદારૂ કુલ રૂપિયા 5,08,800/-નું કાર્ટિંગ કરતાં ત્રણ વાહનો જેની કુલ રૂપિયા 7,50,000/-મળી ને કુલ કિમત 12,58,800/-ના મુદ્દામાલ ઝડપી લેતી સુરત ગ્રામ્ય જીલ્લા બારડોલી પોલીસ. Gujarat Police IGP, Surat Range #SuratRuralpolice #GujaratPolice
કડોદરાનો લિસ્ટેડ બુટલેગર દ્રારા ઇકો કારમાં ભરી લાવેલા ભારતીય બનાવટ વિદેશીદારૂનો જથ્થો સહિત કુલ રૂપિયા 7,40,970/-નાં મુદ્દામાલ સાથે બે આરોપી સંજય પટેલ તથા નીરજ પ્રજાપતિને ઝડપી લેતી સુરત ગ્રામ્ય જીલ્લા એલ.સી.બી પોલીસ. Gujarat Police IGP, Surat Range #SuratRuralpolice #GujaratPolice
માંડવી પોલીસ સ્ટેશનની હદમાં એક ફોરવ્હીલ કારમાં ભારતીય બનાવટનાં વિદેશીદારૂનો કુલ રૂપિયા 7,19,260/-નાં મુદ્દામાલ સાથે આરોપી જીતુ ચૌધરી તથા જયદીપ ગામીતને ઝડપી લેતી સુરત ગ્રામ્ય જીલ્લા એલ.સી.બી પોલીસ. Gujarat Police IGP, Surat Range #SuratRuralpolice #GujaratPolice #PoliceAction
ઝંખવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા છ મહિનાથી નાસતા ફરતા આરોપી વિપુલ પાટીલને ઝડપી લેતી સુરત ગ્રામ્ય જીલ્લા એલ.સી.બી પોલીસ. Gujarat Police IGP, Surat Range #સુરત_ગ્રામ્ય_જીલ્લા_પોલીસ_તમારી_સુરક્ષા_અમારો_સંકલ્પ . . #SuratRuralpolice #GujaratPolice
મોતા ગામનો લિસ્ટેડ બુટલેગર દ્રારા ઈકો કારમાં ભરી લાવેલા ભારતીય બનાવટ વિદેશીદારૂનો જથ્થો સગેવગે કરે તે પહેલા દરોડા પાડી કુલ રૂપિયા 10,11,080/-નાં મુદ્દામાલ સાથે આરોપી મીના રાઠોડને ઝડપી લેતી સુરત ગ્રામ્ય જીલ્લા એલ.સી.બી પોલીસ. Gujarat Police IGP, Surat Range
પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપી ભાવેશ માહ્યાવંશીને ઝડપી લેતી સુરત ગ્રામ્ય જીલ્લા એલ.સી.બી પોલીસ તથા પેરોલ ફર્લો સ્કોડ. Gujarat Police IGP, Surat Range #સુરત_ગ્રામ્ય_જીલ્લા_પોલીસ_તમારી_સુરક્ષા_અમારો_સંકલ્પ . . #SuratRuralpolice #GujaratPolice
મોબાઈલ ચોરીનો ગુનો ઉકેલી આરોપી જય રાઠોડને ચોરીનાં મોબાઈલ સાથે ઝડપી લેતી સુરત ગ્રામ્ય બારડોલી પોલીસ. Gujarat Police IGP, Surat Range #સુરત_ગ્રામ્ય_જીલ્લા_પોલીસ_તમારી_સુરક્ષા_અમારો_સંકલ્પ . . #SuratRuralpolice #GujaratPolice #PoliceAction #GujaratSafety #bardoli #bardolipolice
નવી પારડી ગામથી ધમાલ મસ્તી વોટરપાર્ક તરફ જતાં જાહેર રોડ ઉપર આરોપીઓ જગન્નાથ ગૌંડા તથા મૃત્યુંજય સહદેવને ગાંજાના જથ્થા સાથે ઝડપી લેતી સુરત ગ્રામ્ય જીલ્લા કામરેજ પોલીસ. Gujarat Police IGP, Surat Range #સુરત_ગ્રામ્ય_જીલ્લા_પોલીસ_તમારી_સુરક્ષા_અમારો_સંકલ્પ #SuratRuralpolice
સાયણ વાય સર્કલ પાસેથી સિયાલજથી વરિયાવ તરફ લઈ જવાતી એક પીકઅપ માં કુલ ત્રણ પાડા સાથે બે આરોપી મોસીન શેખ તથા હુસેન શેખને ઝડપી લેતી સુરત ગ્રામ્ય જીલ્લા ઓલપાડ પોલીસ. DGP Gujarat Gujarat Police IGP, Surat Range #સુરત_ગ્રામ્ય_જીલ્લા_પોલીસ_તમારી_સુરક્ષા_અમારો_સંકલ્પ . . #SuratRuralpolice
સાયણ ગામમાં આવેલા કાશી ફળિયામાંથી જુગાર રમતા આરોપી નિકુંજ મૈસૂરીયા, ભાવેશ રાવળ, નયન મૈસૂરીયા, અજય વસાવા, સાજીદ શેખ તથા અજીત રાઠોડને ઝડપી લેતી સુરત ગ્રામ્ય જીલ્લા ઓલપાડ પોલીસ. Gujarat Police IGP, Surat Range #સુરત_ગ્રામ્ય_જીલ્લા_પોલીસ_તમારી_સુરક્ષા_અમારો_સંકલ્પ . #SuratRuralpolice
કોસંબા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાની કોશિશના ગુનામાં વોન્ટેડ આરોપી કૌશલ વ્યાસ તથા સુખદેવ રાણાને ઝડપી લેતી સુરત ગ્રામ્ય જીલ્લા એલ.સી.બી પોલીસ. Gujarat Police IGP, Surat Range #સુરત_ગ્રામ્ય_જીલ્લા_પોલીસ_તમારી_સુરક્ષા_અમારો_સંકલ્પ . #SuratRuralpolice #GujaratPolice #lcbpolice
તાતીથૈયા ગામની હદમાં આવેલી ખુલ્લી જગ્યામાં ભારતીય બનાવટનાં વિદેશીદારૂનો જથ્થો કાર્ટિંગ થાય એ પહેલા રેઈડ પાડી કુલ રૂપિયા 10,32,720/-નો મુદ્દામાલ જપ્ત કરતી સુરત ગ્રામ્ય જીલ્લા એલ.સી.બી પોલીસ. Gujarat Police IGP, Surat Range #સુરત_ગ્રામ્ય_જીલ્લા_પોલીસ_તમારી_સુરક્ષા_અમારો_સંકલ્પ
'તેરા તુજકો અર્પણ કાર્યક્રમ' અંતર્ગત ગુનાઓમાં તથા ગુમ થયેલા મુદ્દામાલ અંતર્ગત કુલ રૂપિયા 1,70,000/- નો મુદ્દામાલ રિકવર કરી એમનાં મૂળ માલિકને પરત સોંપતી સુરત ગ્રામ્ય જીલ્લા બારડોલી પોલીસ. Gujarat Police IGP, Surat Range #સુરત_ગ્રામ્ય_જીલ્લા_પોલીસ_તમારી_સુરક્ષા_અમારો_સંકલ્પ
કોળી ભરથાણા ગામ તળપદા કોળી સમાજ વાદીની બાજુમાં રોડ ઉપર બડા દોસ્ત પીકઅપ ગાડી નંબર MH-19-CX-0583માંથી માતબર ભારતીય બનાવટ વિદેશીદારૂ જથ્થા સહિત કુલ રૂપિયા 7,54,400/-નાં મુદ્દામાલ ઝડપી લેતી સુરત ગ્રામ્ય જીલ્લા એલ.સી.બી પોલીસ. Gujarat Police IGP, Surat Range #SuratRuralpolice
'તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત CEIR પોર્ટલના ઉપયોગથી કુલ રૂપિયા 20,000/-ના ખોવાયેલા બે મોબાઈલ ફોન મૂળ માલિકને પરત સોંપતી સુરત ગ્રામ્ય જીલ્લા બારડોલી પોલીસ. Gujarat Police IGP, Surat Range #સુરત_ગ્રામ્ય_જીલ્લા_પોલીસ_તમારી_સુરક્ષા_અમારો_સંકલ્પ . . #SuratRuralpolice