SpRajkotRural (@sp_rajkotrural) 's Twitter Profile
SpRajkotRural

@sp_rajkotrural

Official twitter handle of Rajkot Rural Police. For emergencies Please Dial 100 or nearest police stations.

ID: 801668297980669952

linkhttp://sprajkot.gujarat.gov.in calendar_today24-11-2016 06:06:31

6,6K Tweet

11,11K Followers

236 Following

Harsh Sanghavi (@sanghaviharsh) 's Twitter Profile Photo

मैंने देशवासियों के साथ ही अपने सुरक्षा बलों से आग्रह किया था कि वे भारतीय नस्ल के Dogs को अपनाएं, क्योंकि वो हमारे परिवेश और परिस्थितियों के अनुरूप ज्यादा आसानी से ढ़ल जाते हैं। — आदरणीय प्रधानमंत्री श्री Narendra Modi जी। #MannKiBaat

SpRajkotRural (@sp_rajkotrural) 's Twitter Profile Photo

ચોરી થયેલ ત્રણ મો.સા. જેની કુલ મુદ્દામાલ કિં.રૂ. ૮૦,૦૦૦/- સાથે આરોપીને પકડી અનડીટેકટ ગુન્હાનો ભેદ ઉકેલતી ગોંડલ સીટી પોલીસ #rajkotruralpolice #gondalcitypolice CMO Gujarat Harsh Sanghavi Office Harsh Sanghavi DGP Gujarat IGP RAJKOT RANGE Gujarat Police Collector Rajkot @vijaygurjar_ips

ચોરી થયેલ ત્રણ મો.સા. જેની કુલ મુદ્દામાલ કિં.રૂ. ૮૦,૦૦૦/- સાથે આરોપીને પકડી અનડીટેકટ ગુન્હાનો ભેદ ઉકેલતી ગોંડલ સીટી પોલીસ

#rajkotruralpolice #gondalcitypolice
CMO Gujarat Harsh Sanghavi Office Harsh Sanghavi DGP Gujarat IGP RAJKOT RANGE Gujarat Police Collector Rajkot @vijaygurjar_ips
SpRajkotRural (@sp_rajkotrural) 's Twitter Profile Photo

અનિડા ગામ પાસે જાહેર રોડ પરથી દેશી દારૂ ભરેલ સ્વિફટ કારમાંથી, દેશી દારૂ લીટર - ૬૨૫ નો જથ્થો પકડી દેશી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ગોંડલ તાલુકા પોલીસ #rajkotruralpolice #gondal CMO Gujarat Harsh Sanghavi Office Harsh Sanghavi DGP Gujarat IGP RAJKOT RANGE Gujarat Police @vijaygurjar_ips

અનિડા ગામ પાસે જાહેર રોડ પરથી દેશી દારૂ ભરેલ સ્વિફટ કારમાંથી, દેશી દારૂ લીટર - ૬૨૫ નો જથ્થો પકડી દેશી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ગોંડલ તાલુકા પોલીસ

#rajkotruralpolice #gondal
CMO Gujarat Harsh Sanghavi Office Harsh Sanghavi
DGP Gujarat IGP RAJKOT RANGE Gujarat Police
@vijaygurjar_ips
SpRajkotRural (@sp_rajkotrural) 's Twitter Profile Photo

છેલ્લા ૧૧ વર્ષથી નાસતા ફરતા ધાડના ગુન્હાના આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કોડ રાજકોટ ગ્રામ્ય #rajkotruralpolice #rajkot #gondal CMO Gujarat Harsh Sanghavi Office Harsh Sanghavi DGP Gujarat IGP RAJKOT RANGE Gujarat Police Collector Rajkot @vijaygurjar_ips

છેલ્લા ૧૧ વર્ષથી નાસતા ફરતા ધાડના ગુન્હાના આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કોડ રાજકોટ ગ્રામ્ય

#rajkotruralpolice #rajkot #gondal
CMO Gujarat  Harsh Sanghavi Office Harsh Sanghavi
DGP Gujarat IGP RAJKOT RANGE Gujarat Police
Collector Rajkot @vijaygurjar_ips
SpRajkotRural (@sp_rajkotrural) 's Twitter Profile Photo

રાજકોટ:મેટોડા(જી) વિસ્તાર માં વેપારી પર હુમલો કરનાર આરોપીઓ ને મેટોડા પોલીસે ઝડપી કરાવ્યું કાયદા નું ભાન #rajkotruralpolice CMO Gujarat Harsh Sanghavi Office Harsh Sanghavi DGP Gujarat IGP RAJKOT RANGE Gujarat Police Collector Rajkot @vijaygurjar_ips

SpRajkotRural (@sp_rajkotrural) 's Twitter Profile Photo

ગોંડલ સીટી વિસ્તારમાંથી,માદક-પદાર્થ ગાંજો જેનુ વજન ૭૫૭ ગ્રામ ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી એસ.ઓ.જી.રાજકોટ ગ્રામ્ય #rajkotruralpolice CMO Gujarat Harsh Sanghavi Office Harsh Sanghavi DGP Gujarat IGP RAJKOT RANGE Gujarat Police Collector Rajkot @vijaygurjar_ips

ગોંડલ સીટી વિસ્તારમાંથી,માદક-પદાર્થ ગાંજો જેનુ વજન ૭૫૭  ગ્રામ ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી એસ.ઓ.જી.રાજકોટ ગ્રામ્ય

#rajkotruralpolice
CMO Gujarat Harsh Sanghavi Office Harsh Sanghavi
DGP Gujarat IGP RAJKOT RANGE Gujarat Police
Collector Rajkot @vijaygurjar_ips
SpRajkotRural (@sp_rajkotrural) 's Twitter Profile Photo

ધોરાજી-પોરબંદર હાઇવે પર બાઈક પર જોખમી સ્ટંટ કરનાર શખ્સો ને ધોરાજી તાલુકા પોલીસે ઝડપી કરાવ્યું કાયદા નું ભાન #rajkotruralpolice #dhorajitalukapolice #rajkot #police CMO Gujarat Harsh Sanghavi Office Harsh Sanghavi DGP Gujarat IGP RAJKOT RANGE Gujarat Police Collector Rajkot @vijaygurjar_ips

SpRajkotRural (@sp_rajkotrural) 's Twitter Profile Photo

રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રીની કચેરીખાતે ગ્રામ્ય પોલીસ માં ફરજ બજાવતા બે ASI આજે નિવૃત થતા યોજાયો વિદાય સમારંભજિલ્લા પોલીસ વડા શ્રી વિજયસિંહ ગુર્જરદ્વારા સૌને તંદુરસ્ત અને ખુશહાલ જીવન અંગે શુભેરછાઓ પાઠવવામાં આવી Harsh Sanghavi DGP Gujarat IGP RAJKOT RANGE @vijaygurjar_ips

SpRajkotRural (@sp_rajkotrural) 's Twitter Profile Photo

ગેરકાયદેસર દેશી બનાવટની પીસ્ટલ, જીવતા કાર્ટીઝ, દારૂ તથા રોકડ રકમ કુલ મુદ્દામાલ કિ.રૂ.૭,૬૩,૨૦૦/- સાથે આરોપીને પકડી પાડતી મેટોડા G.I.D.C. પોલીસ. #rajkotruralpolice CMO Gujarat Harsh Sanghavi Office Harsh Sanghavi DGP Gujarat IGP RAJKOT RANGE Gujarat Police Collector Rajkot @vijaygurjar_ips

ગેરકાયદેસર દેશી બનાવટની પીસ્ટલ, જીવતા કાર્ટીઝ, દારૂ તથા રોકડ રકમ કુલ મુદ્દામાલ કિ.રૂ.૭,૬૩,૨૦૦/- સાથે આરોપીને પકડી પાડતી મેટોડા G.I.D.C. પોલીસ.

#rajkotruralpolice
CMO Gujarat Harsh Sanghavi Office Harsh Sanghavi
DGP Gujarat IGP RAJKOT RANGE Gujarat Police
Collector Rajkot @vijaygurjar_ips
SpRajkotRural (@sp_rajkotrural) 's Twitter Profile Photo

ભારત રત્ન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ : Run For Unity કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. #runforunity #ektadiwas CMO Gujarat Harsh Sanghavi DGP Gujarat IGP RAJKOT RANGE Gujarat Police @vijaygurjar_ips

SpRajkotRural (@sp_rajkotrural) 's Twitter Profile Photo

એકતાદિવસ નિમિતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતીમાં યોજાયેલ પરેડમાં રાજકોટ ગ્રામ્ય જીલ્લા ખાતે ધોરાજી ડીવીઝન ASP તરીકે ફરજ બજાવતા IPS અધિકારી શ્રી સિમરન ભારદ્રાજ દ્વારા ગાર્ડ ઓફ ઓનરનું નેતૃત્વ કરવામાં આવ્યું... #runforunity #ektadiwas

SpRajkotRural (@sp_rajkotrural) 's Twitter Profile Photo

રાજકોટ ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાંથી મેડીકલ ડિગ્રી વગર પ્રેકટીશ કરતા બોગસ ડોકટરને પકડી પાડતી એસ.ઓ.જી.રાજકોટ ગ્રામ્ય #rajkotruralpolice #sograjkotrural #patanvav #gondal CMO Gujarat Harsh Sanghavi Office Harsh Sanghavi DGP Gujarat IGP RAJKOT RANGE Gujarat Police Collector Rajkot @vijaygurjar_ips

રાજકોટ ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાંથી મેડીકલ ડિગ્રી વગર પ્રેકટીશ કરતા બોગસ ડોકટરને પકડી પાડતી એસ.ઓ.જી.રાજકોટ ગ્રામ્ય

#rajkotruralpolice #sograjkotrural #patanvav #gondal
CMO Gujarat Harsh Sanghavi Office Harsh Sanghavi
DGP Gujarat IGP RAJKOT RANGE Gujarat Police
Collector Rajkot @vijaygurjar_ips
SpRajkotRural (@sp_rajkotrural) 's Twitter Profile Photo

"તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત ગુમ/ચોરી થયેલ કુલ-૧૬ મોબાઇલ ફોન “CEIR” પોર્ટલની મદદથી શોધી, મુળ માલીકને પરત સોંપતી શાપર વેરાવળ પોલીસ #rajkotruralpolice #shapar CMO Gujarat Harsh Sanghavi Office Harsh Sanghavi DGP Gujarat IGP RAJKOT RANGE Gujarat Police Collector Rajkot @vijaygurjar_ips

"તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત ગુમ/ચોરી થયેલ કુલ-૧૬ મોબાઇલ ફોન “CEIR” પોર્ટલની મદદથી શોધી, મુળ માલીકને પરત સોંપતી શાપર વેરાવળ પોલીસ

#rajkotruralpolice #shapar
CMO Gujarat Harsh Sanghavi Office Harsh Sanghavi
DGP Gujarat IGP RAJKOT RANGE Gujarat Police
Collector Rajkot @vijaygurjar_ips
SpRajkotRural (@sp_rajkotrural) 's Twitter Profile Photo

ગોંડલ સીટી વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન માદક-પદાર્થ ગાંજા સાથે આરોપી ને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્ય. #rajkotruralpolice #sograjkotrural CMO Gujarat Harsh Sanghavi Office Harsh Sanghavi DGP Gujarat IGP RAJKOT RANGE Gujarat Police Collector Rajkot @vijaygurjar_ips

ગોંડલ સીટી વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન માદક-પદાર્થ ગાંજા સાથે આરોપી ને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્ય.

#rajkotruralpolice #sograjkotrural
CMO Gujarat Harsh Sanghavi Office Harsh Sanghavi
DGP Gujarat IGP RAJKOT RANGE Gujarat Police
Collector Rajkot @vijaygurjar_ips