SP-Devbhumi Dwarka (@sp_dwarka) 's Twitter Profile
SP-Devbhumi Dwarka

@sp_dwarka

Law Enforcement .
No SOS here. Contact jurisdictional Police Station/Control Room for complaints.

ID: 954658043240710145

linkhttps://spdevbhumi-dwarka.gujarat.gov.in/ calendar_today20-01-2018 10:13:08

3,3K Tweet

13,13K Followers

101 Following

SP-Devbhumi Dwarka (@sp_dwarka) 's Twitter Profile Photo

ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામમાં આરોપીના કબ્જા ભોગવટાના મકાનેથી જુગાર રમતા પાંચ ઈસમોને કુલ રોકડ ૱ ૭૮,૦૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત ૱ ૯૮,૦૦૦/- નો મુદ્દામાલ પકડી પાડતી ભાણવડ પોલીસ . #DBD_Police DGP Gujarat Gujarat Police

ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામમાં આરોપીના કબ્જા ભોગવટાના મકાનેથી જુગાર રમતા પાંચ ઈસમોને કુલ રોકડ ૱ ૭૮,૦૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત ૱ ૯૮,૦૦૦/- નો મુદ્દામાલ પકડી પાડતી ભાણવડ પોલીસ .
#DBD_Police DGP Gujarat Gujarat Police
SP-Devbhumi Dwarka (@sp_dwarka) 's Twitter Profile Photo

બેટ દ્વારકા પોલીસ દ્વારા સોશિયલ મિડીયા પર હિંદુ-મુસ્લિમ વચ્ચે દ્વેષ ફેલાવતી તથા ધાર્મિક લાગણીઓને દુભાવતી પોસ્ટ કરનાર ઈસમને ઝડપીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી. #DBD_Police DGP Gujarat Gujarat Police

બેટ દ્વારકા પોલીસ દ્વારા સોશિયલ મિડીયા પર
હિંદુ-મુસ્લિમ વચ્ચે દ્વેષ ફેલાવતી તથા ધાર્મિક લાગણીઓને દુભાવતી પોસ્ટ કરનાર ઈસમને ઝડપીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી.
#DBD_Police DGP Gujarat Gujarat Police
SP-Devbhumi Dwarka (@sp_dwarka) 's Twitter Profile Photo

વાડીનાર ગામમાં આવેલ એક ઓટો રિક્ષા ચાલકને ઈંગ્લીશ દારુની કુલ 33 બોટલ તેમજ ઓટો રિક્ષા સહિત કુલ કિં.રૂ. 82,926/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લેતી વાડીનાર મરીન પોલીસ. #DBD_Police DGP Gujarat Gujarat Police

વાડીનાર ગામમાં આવેલ એક ઓટો રિક્ષા ચાલકને ઈંગ્લીશ દારુની કુલ 33 બોટલ તેમજ ઓટો રિક્ષા સહિત કુલ કિં.રૂ. 82,926/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લેતી વાડીનાર મરીન પોલીસ.
#DBD_Police DGP Gujarat Gujarat Police
SP-Devbhumi Dwarka (@sp_dwarka) 's Twitter Profile Photo

ગાંજો,ચરસ,મેફેડ્રોન,ટ્રામાડોલ ટેબ્લેટ અને કોડેઈનયુક્ત કફસિરપ જેવા હાનિકારક નશાકારક પદાર્થો રૂ. 100 કરોડની અંદાજિત કિંમતનો "Saurashtra Enviro Projects Pvt. Ltd. – Kutch" ખાતે લઈ જઈ સાવચેતીપૂર્વક તમામ માદક પદાર્થનો નાશ કરતી દેવભૂમિ દ્વારકા પોલીસ. Gujarat Police DGP Gujarat

ગાંજો,ચરસ,મેફેડ્રોન,ટ્રામાડોલ ટેબ્લેટ અને કોડેઈનયુક્ત કફસિરપ જેવા હાનિકારક નશાકારક પદાર્થો રૂ. 100 કરોડની અંદાજિત કિંમતનો "Saurashtra Enviro Projects Pvt. Ltd. – Kutch" ખાતે લઈ જઈ સાવચેતીપૂર્વક તમામ માદક પદાર્થનો નાશ કરતી દેવભૂમિ દ્વારકા પોલીસ.
Gujarat Police DGP Gujarat
Harsh Sanghavi (@sanghaviharsh) 's Twitter Profile Photo

Action Against Infiltrators! Gujarat Police Crackdown on Illegal Bangladeshis! In a major operation, over 200 illegal Bangladeshis have been caught by Gujarat Police in the last 100 hours! Further legal action for deportation is underway. Kudos to Gujarat Police for taking

Action Against Infiltrators!

Gujarat Police Crackdown on Illegal Bangladeshis!

In a major operation, over 200 illegal Bangladeshis have been caught by Gujarat Police in the last 100 hours! Further legal action for deportation is underway.

Kudos to Gujarat Police for taking
SP-Devbhumi Dwarka (@sp_dwarka) 's Twitter Profile Photo

બનાવટી બોગસ બિલ રજુ કરી જુની માછીમારી બોટનુ રજીસ્ટ્રેશન, કોલ લાયસન્સ મેળવવા આચરેલ અંદાજીત ત્રણ કરોડના કૌભાંડનો પર્દાફાશ કરતી એસ.ઓ.જી. - દેવભૂમિ દ્વારકા. #DBD_Police #SOG_Action #FakeDocuments DGP Gujarat Gujarat Police ASHOK KUMAR, IPS

બનાવટી બોગસ બિલ રજુ કરી જુની માછીમારી બોટનુ રજીસ્ટ્રેશન, કોલ લાયસન્સ મેળવવા આચરેલ અંદાજીત ત્રણ કરોડના કૌભાંડનો પર્દાફાશ કરતી એસ.ઓ.જી. - દેવભૂમિ દ્વારકા.
#DBD_Police #SOG_Action #FakeDocuments
DGP Gujarat Gujarat Police ASHOK KUMAR, IPS
SP-Devbhumi Dwarka (@sp_dwarka) 's Twitter Profile Photo

દ્વારકાના ધ્રાસણવેલ ગામમાં વાડી વિસ્તારમાંથી વિદેશી દારૂની 30 બોટલો કુલ કિંમત રૂપિયા 33,000/- ના મત્તા સાથે બે આરોપીઓને પકડી પાડતી દ્વારકા પોલીસ. #DBD_Police DGP Gujarat Gujarat Police

દ્વારકાના ધ્રાસણવેલ ગામમાં વાડી વિસ્તારમાંથી વિદેશી દારૂની 30 બોટલો કુલ કિંમત રૂપિયા 33,000/- ના મત્તા સાથે બે આરોપીઓને પકડી પાડતી દ્વારકા પોલીસ.
#DBD_Police DGP Gujarat Gujarat Police
SP-Devbhumi Dwarka (@sp_dwarka) 's Twitter Profile Photo

સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત નવા ત્રણ ફોજદારી કાયદા BNS – BNSS – BSA કાયદાઓ થીમ આધારીત ચિત્ર, ઓડિયો તથા વિડિયો સ્પર્ધાના વિજેતાઓ જાહેર !" #DBD_Police DGP Gujarat Gujarat Police

SP-Devbhumi Dwarka (@sp_dwarka) 's Twitter Profile Photo

સોશીયલ મિડીયા પ્લેટફોર્મ વોટ્સએપમાં .APK ફાઇલ મોકલી ₹50,000ની ઠગાઈ કરનાર ઈસમને ગ્વાલિયર (મ.પ્ર.) માંથી ઝડપતી સાઇબર ક્રાઇમ પોલીસ - દેવભૂમિ દ્વારકા. #DBD_Police Gujarat Police DGP Gujarat

સોશીયલ મિડીયા પ્લેટફોર્મ વોટ્સએપમાં .APK ફાઇલ મોકલી ₹50,000ની ઠગાઈ કરનાર ઈસમને ગ્વાલિયર (મ.પ્ર.) માંથી ઝડપતી સાઇબર ક્રાઇમ પોલીસ - દેવભૂમિ દ્વારકા.
#DBD_Police Gujarat Police DGP Gujarat
SP-Devbhumi Dwarka (@sp_dwarka) 's Twitter Profile Photo

ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક ક્લોનિંગથી ₹66,000ની ઠગાઈ કરનારને ઉત્તર દિલ્હી (રાજીવ નગર) થી ધરપકડ કરી કાર્યવાહી કરતી સાઇબર ક્રાઇમ પોલીસ, દેવભૂમિ દ્વારકા. #DBD_Police DGP Gujarat Gujarat Police ASHOK KUMAR, IPS

ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક ક્લોનિંગથી  ₹66,000ની ઠગાઈ કરનારને ઉત્તર દિલ્હી (રાજીવ નગર) થી ધરપકડ કરી કાર્યવાહી કરતી સાઇબર ક્રાઇમ પોલીસ, દેવભૂમિ દ્વારકા.
#DBD_Police DGP Gujarat Gujarat Police ASHOK KUMAR, IPS
Gujarat Police (@gujaratpolice) 's Twitter Profile Photo

ગુજરાત પોલીસનો મંત્ર - સુરક્ષિત ગુજરાત, યોગથી બનશે સ્વસ્થ ગુજરાત ! 🧘🏻‍♂️ જીવનમાં સુરક્ષા જેટલું જ સ્વાસ્થ્યનું મહત્ત્વ છે, યોગ અપનાવીએ, સ્વાસ્થ્યને આવકારીએ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામનાઓ 🙏🏻 #YogmayGujarat

ગુજરાત પોલીસનો મંત્ર -
સુરક્ષિત ગુજરાત,
યોગથી બનશે સ્વસ્થ ગુજરાત ! 🧘🏻‍♂️

જીવનમાં સુરક્ષા જેટલું જ સ્વાસ્થ્યનું મહત્ત્વ છે,
યોગ અપનાવીએ, સ્વાસ્થ્યને આવકારીએ.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામનાઓ 🙏🏻

#YogmayGujarat
SP-Devbhumi Dwarka (@sp_dwarka) 's Twitter Profile Photo

"સ્વસ્થ દ્વારકા, સુરક્ષિત દ્વારકા" તરફ પ્રેરણાત્મક પગલું – મનોદિવ્યાંગ બાળકો સાથે યોગ કરવામાં આવેલ.🧘 #YogaForAll #DwarkaPolice #WorldYogaDay #OneEarthOneHealth Gujarat Police DGP Gujarat

SP-Devbhumi Dwarka (@sp_dwarka) 's Twitter Profile Photo

પોતાના પરિવારથી દૂર એકલવાયું જીવન ગુજારતા કુલ-૩૮ સિનિયર સિટીઝન ના ઘરે-ઘરે જઈ તેમની સાથે પોલીસ દ્વારા યોગ પ્રાણાયામ કરી અવગત કરવામાં આવેલ.🧘‍♂️ #YogaDay2025 #DwarkaPolice Gujarat Police DGP Gujarat

SP-Devbhumi Dwarka (@sp_dwarka) 's Twitter Profile Photo

મોબાઈલ યુગમાં યોગના શ્વાસ , યાત્રા વચ્ચે આરોગ્યની વિશ્રામ ! એસ.ટી. બસ તથા બસ સ્ટેન્ડ પર યાત્રિકો અને સ્ટાફ સાથે યોગ અને પ્રાણાયામથી સમયનો સદુપયોગ અને આરોગ્ય પ્રત્યે જાગૃતિ. 🚍🧘‍♀️ #DwarkaPolice #YogaDay2025 Gujarat Police DGP Gujarat

SP-Devbhumi Dwarka (@sp_dwarka) 's Twitter Profile Photo

કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા બરડા ડુંગરમાં આવેલ આભાપરા હિલ સ્ટેશન પર નેશ વિસ્તારમાં રહેતા માલધારી સમાજના લોકો સાથે યોગ-પ્રાણાયામ કરવામાં આવેલ. #SwasthDwarka #YogaForAll #YogaDay2025 Gujarat Police DGP Gujarat

SP-Devbhumi Dwarka (@sp_dwarka) 's Twitter Profile Photo

ઓખા વિસ્તારમાં આવેલ નિર્જન "સમીયાણી ટાપુ" પર પહોંચી પોલીસ દ્વારા યોગ-પ્રાણાયામ કરી યોગ વિશે એક અનેરો સંદેશ આપવામાં આવેલ.🏝️🧘‍♂️ #YogaOnIsland #YogaInNature #YogaDay2025 Gujarat Police DGP Gujarat

SP-Devbhumi Dwarka (@sp_dwarka) 's Twitter Profile Photo

બેટ દ્વારકા ટાપુને જમીન સાથે જોડતા એવા "સુદર્શન સેતુ" બ્રિજ ઉપર યોગ પ્રાણાયામ કરવામાં આવેલ. 🌉🧘‍♂️ #YogaDay2025 #SudarshanSetu #DwarkaPolice #OneEarthOneHealth Gujarat Police DGP Gujarat

બેટ દ્વારકા ટાપુને જમીન સાથે જોડતા એવા "સુદર્શન સેતુ" બ્રિજ ઉપર યોગ પ્રાણાયામ કરવામાં આવેલ. 🌉🧘‍♂️
#YogaDay2025 #SudarshanSetu #DwarkaPolice #OneEarthOneHealth
Gujarat Police DGP Gujarat
SP-Devbhumi Dwarka (@sp_dwarka) 's Twitter Profile Photo

"વિશ્વ યોગ દિવસ-૨૦૨૫" થી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા “સ્વસ્થ દ્વારકા અને સુરક્ષિત દ્વારકા” સુત્રને સાર્થક કરવા કરેલ યોગની ઝલક.... #DBD_POLICE #YogaDay #HealthyLife #YogaForAll DGP Gujarat Gujarat Police

SP-Devbhumi Dwarka (@sp_dwarka) 's Twitter Profile Photo

બેન્કથી પૈસા ઉપાડીને નીકળેલા ભોળા નાગરિકોને નિશાન બનાવી, નજર ચૂકવી તેઓના પૈસાના થેલાં ઉઠાંતરી કરતી કડીયાસાસી (મ.પ્ર.) ગેંગના બે ઈસમોને પકડી પાડતી એલ.સી.બી., દેવભૂમિ દ્વારકા. #DBD_Police DGP Gujarat Gujarat Police

બેન્કથી પૈસા ઉપાડીને નીકળેલા ભોળા નાગરિકોને નિશાન બનાવી, નજર ચૂકવી તેઓના પૈસાના થેલાં ઉઠાંતરી કરતી કડીયાસાસી (મ.પ્ર.) ગેંગના બે ઈસમોને પકડી પાડતી એલ.સી.બી., દેવભૂમિ દ્વારકા.
#DBD_Police DGP Gujarat Gujarat Police