SP Dahod
@sp_dahod
ID: 2879859566
27-10-2014 17:58:44
2,2K Tweet
3,3K Followers
535 Following
ચાકલીયા પો.સ્ટે.ના અપહરણના ગુન્હામા છેલ્લા ત્રણ વર્ષથી નાસતા-ફરતા આરોપીને ધાવડીયા ચેક્પોસ્ટ પરથી ઝડપી પાડતી એસ.ઓ.જી. શાખા દાહોદ. Harsh Sanghavi DGP Gujarat Godhra Range Gujarat Police
પો.ઇન્સ. એલ.સી.બી. સ્ટાફ સાથે કોમ્બીંગ કરી એકજ દિવસમા કુલ પાંચ (૦૫) આરોપીને ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.Harsh Sanghavi DGP Gujarat Gujarat Police Godhra Range
ભથવાડા ટોલનાકા ખાતેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્લાસ્ટીકની તથા પતરાના બીયર ટીન મળી કુલ બોટલ નંગ.૧૪૮૮ની કુલ કિ.રૂ.૪,૧૫,૮૭૨/- નો પ્રોહી મુદૃામાલ સાથે આરોપીઓને ઝડપી ગણનાપાત્ર પ્રોહીબિશનનો કેસ શોધી કાઢતી પીપલોદ પોલીસ. Harsh Sanghavi DGP Gujarat Godhra Range Gujarat Police
ચંદલા ગામેથી કિ.રૂ.૧૬,૭૮,૦૮૦/- ના પ્રોહી મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી કુલ-૦૨ પ્રોહી ગણના પાત્ર કેસો શોધી કાઢતી ગરબાડા પોલીસ. Harsh Sanghavi DGP Gujarat Godhra Range Gujarat Police
મોબાઇલ ચોરીના અનડિટેક્ટ ગુન્હાને ટેકનિકલ સોર્ષના માધ્યમથી ડિટેક્ટ કરી આરોપીને ઝડપી પાડી મોબાઇલ રિકવર કરી મોબાઇલ ચોરીનો અનડિટેક્ટ ગુન્હા ડિટેક્ટ કરતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ. Harsh Sanghavi DGP Gujarat Godhra Range Gujarat Police
એક જ દિવસમાં કાળી તળાઇ તથા સુથારવાસ ગામેથી કિ.રૂ.૨૨,૦૫,૯૯૦/- ના પ્રોહી મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી કુલ-૦૨ પ્રોહી ગણના પાત્ર કેસો શોધી કાઢતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ. Harsh Sanghavi DGP Gujarat Godhra Range Gujarat Police
મોબાઇલ ચોરીના અનડિટેક્ટ ગુન્હાને હ્યુમન સોર્સ અને ટેકનીકલ એનાલીસીસના આધારે ડિટેક્ટ કરી આરોપીને ઝડપી પાડી ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન રીકવર કરી ગુન્હો ડિટેક્ટ કરતી લીમડી પોલીસ.Harsh Sanghavi DGP Gujarat Gujarat Police Godhra Range
પીપલોદ પો.સ્ટે.વિસ્તારના ભથવાડા ટોલનાકા ખાતે વાહન ચેકીંગ દરમ્યાન ટોયટા ક્રુઝર ગાડીમાથી દારૂની બોટલ નંગ-૯૧૨ ગાડી તથા મો.ફો.-૦૧ મળી કુલ કિ.રૂ.૭,૫૯,૩૬૦/- નો મુદ્દામાલ ઝડપી પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પીપલોદ પોલીસ.Harsh Sanghavi DGP Gujarat Gujarat Police Godhra Range
ખંગેલા ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમ્યાન ટાટા ટ્રક ગાડીમાં હેરાફેરી કરાતા દારૂ ની કુલ બો.નંગ-૭૦૨૦ કિ.રૂ.૫૪,૯૬,૪૮૦/- ટ્રક, મો.ફો. નંગ-૦૨ મળી કુલ કિ.રૂ.૭૫,૦૬,૪૮૦/- નો પ્રોહી મુદ્દામાલ ઝડપી પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.Harsh Sanghavi DGP Gujarat
ઠુંઠી કંકાસીયા ચોકડી પાસેથી ટાટા ટ્રક ગાડીમાં ડાંગરના ભુંસાની આડમા સંતાડી હેરાફેરી કરાતા ઇંગ્લીશ દારૂની કુલ બો.નંગ-૧૦,૭૫૨ કિ.રૂ.૩૩,૭૬,૫૯૩/- ટ્રક તથા મો.ફો.નંગ-૦૨ મળી કુલ કિ.રૂ.૪૩,૮૬,૫૯૩/- નો પ્રોહી મુદ્દામાલ ઝડપી પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ઝાલોદ પોલીસ.Harsh Sanghavi
જામનગર જીલ્લાના લાલપુર પોલીસ સ્ટેશનના પોક્સોના ગુન્હામાં સંડોવાયેલ નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી રણધીકપુર પોલીસ.Harsh Sanghavi DGP Gujarat Gujarat Police Godhra Range
પીપલોદ પો.સ્ટે. વિસ્તારના ભથવાડા ટોલનાકા ખાતે વાહન ચેકીંગ દરમ્યાન ટાવેરા ગાડી આવતા રોકી ચેક કરતા દારૂની બોટલ નંગ-૧૦૮ ની કિ.રૂ.૩,૩૪,૭૨૦/- ગાડી તથા મો.ફો.-૦૨ મળી કુલ કિ.રૂ.૫,૩૭,૨૨૦/- ના મુદ્દામાલ સાથે આરોપી ઝડપી પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પીપલોદ પોલીસ.Harsh Sanghavi
પ્રોહિબિશનના ગુન્હામા છેલ્લા બે વર્ષથી નાસતા-ફરતા રાજ્ય બહારના આરોપીને ઝડપી પાડતી ગરબાડા પોલીસ.Harsh Sanghavi DGP Gujarat Gujarat Police Godhra Range
ધાનપુર પો.સ્ટે. વિસ્તાર માથી ગાંજાના છોડ નંગ-૬૫ કુલ વજન૮૦.૯૧૦ કિલોગ્રામ કુલ કિ.રૂ.૮,૦૯,૧૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી ઝડપી પાડતી એસ.ઓ.જી. શાખા દાહોદ.Harsh Sanghavi DGP Gujarat Gujarat Police Godhra Range
અખંડ નિષ્ઠા સાથે દેશ અને દેશવાસીઓની સુરક્ષા માટે પોતાના અંતિમ શ્વાસ સુધી લડીને સર્વોચ્ચ બલિદાન આપનાર પોલીસના શહિદ શુરવીર જવાનોને “પોલીસ શહીદ સ્મૃતિ દિવસ” નિમિત્તે સાદર નમન.Harsh Sanghavi DGP Gujarat Gujarat Police Godhra Range