
SP Banaskantha
@sp_banaskantha
AKSHAYRAJ (IPS). No SOS here. for emergency #Dial100. A/C is managed by team BK.
ID: 954695624917577728
20-01-2018 12:42:29
2,2K Tweet
19,19K Takipçi
40 Takip Edilen

“તેરા તુજકો અર્પણ” સુત્ર સાર્થક કરતી વાવ, બનાસકાંઠા પોલીસ. #TeraTujkoArpan #banaskanthapolice DGP Gujarat Gujarat Police Harsh Sanghavi IGP BORDER RANGE - BHUJ




ધાનેરા તાલુકાના સાંકડ ગામે વેલાજી શિવાજી માજીરાણાનુ ત્રણ મહીના અગાઉ ખુન નિપજાવી જમીનમાં દાટી દેવાનો બનાવ તથા આરોપીઓને શોધી ખુનના ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓની ધરપકડ કરતી એલ.સી.બી., પાલનપુર. #banaskanthapolice DGP Gujarat Gujarat Police Harsh Sanghavi IGP BORDER RANGE - BHUJ CMO Gujarat




સુરક્ષા સાથે સામાજિક કાર્યોમાં પણ અગ્રેસર બનાસકાંઠા પોલીસ. ચડોતરુંના કારણે ૧૨ વર્ષ પહેલાં પોતાનું ગામ છોડીને ચાલ્યા ગયેલાં ૨૯ આદિવાસી પરિવારોની સ્વમાનભેર ઘરવાપસી... #banaskanthapolice Gujarat Police DGP Gujarat Harsh Sanghavi IGP BORDER RANGE - BHUJ

પાલનપુર શહેર પશ્ચિમ, પાલનપુર શહેર પૂર્વ તથા અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ મોટર સાયકલોની ચોરીઓ કરી લઇ જનાર આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડતી પાલનપુર શહેર પશ્વિમ, બનાસકાંઠા પોલીસ. #banaskanthapolice DGP Gujarat Gujarat Police Harsh Sanghavi IGP BORDER RANGE - BHUJ CMO Gujarat



ભાભર પો.સ્ટે. વિસ્તારમાંથી સ્કોરપીઓ ગાડી માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ/બીયર નંગ-૩૬૭૧ કિ.રૂ.૯,૯૩,૭૨૫/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.૧૩,૯૩,૭૨૫/- નો મુદ્દામાલ પકડી પાડતી એલ.સી.બી બનાસકાંઠા. #illegalliquor #BanaskanthaPolice Gujarat Police DGP Gujarat Harsh Sanghavi


વાવ પો.સ્ટે વિસ્તારમાંથી ગંજીપાનાનો જુગાર રમતા ઈસમોને કુલ રૂ.૧,૦૭,૯૬૦/- ના મુદ્દામાલ સાથે કુલ-૪ ઈસમોને પકડી પાડી ગણનાપાત્ર કેશ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી જુગાર સ્પેશ્યલ ટીમ, પાલનપુર. #gambling #banaskanthapolice Gujarat Police DGP Gujarat Harsh Sanghavi IGP BORDER RANGE - BHUJ


પાંથાવાડા પો.સ્ટે. વિસ્તારમાંથી ઇકો ગાડી માંથી ગે.કા. અને વગર પાસ પરમીટના ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.૫,૭૫,૫૮૧/-નો મુદ્દામાલ પકડી પાડતી એલ.સી.બી,બનાસકાંઠા. #illegalliquor #BanaskanthaPolice Gujarat Police DGP Gujarat Harsh Sanghavi IGP BORDER RANGE - BHUJ


છાપી પો.સ્ટે. વિસ્તારમાં ખાતેથી માદક પદાર્થ ગાંજા સાથે એક ઈસમની અટકાયતી કરી કાયદેસરની કાર્યવાહી કરતી છાપી, બનાસકાંઠા પોલીસ. #Narcotics #banaskanthapolice Gujarat Police Harsh Sanghavi DGP Gujarat IGP BORDER RANGE - BHUJ


પાલનપુર પશ્ચિમ પો.સ્ટે. વિસ્તારમાંથી ચોરી અથવા છળકપટથી મેળવેલ બે મોટર સાયકલ સાથે બે ઇસમોને પકડી પાડતી એલ.સી.બી પાલનપુર-બનાસકાંઠા. #banaskanthapolice DGP Gujarat Gujarat Police Harsh Sanghavi IGP BORDER RANGE - BHUJ CMO Gujarat


“તેરા તુજકો અર્પણ" અભિયાન અંતર્ગત ગુમ થયેલ પડી ગયેલ કે ખોવાઇ ગયેલ કુલ મોબાઇલ ફોન નંગ-૦૮કિં.રૂ.૧,૨૫,૪૯૯/- ના શોધી કાઢી મુળ માલીકોને મોબાઇલ ફોનો પરત આપતી ડીસા શહેર દક્ષિણ,બનાસકાંઠા પોલીસ. #TeraTujkoArpan #banaskanthapolice Gujarat Police DGP Gujarat Harsh Sanghavi IGP BORDER RANGE - BHUJ



દિયોદર પો.સ્ટે. વિસ્તારના ફાફરાળી ગામેથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દિયોદર, બનાસકાંઠા પોલીસ. #gambling #banaskanthapolice Gujarat Police DGP Gujarat Harsh Sanghavi IGP BORDER RANGE - BHUJ


ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના જોરાપુરા ગામમાંથી તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રમાડતા ઇસમોને રોકડ રકમ તથા જુગારના સાહિત્ય મળી કુલ રૂ.૧,૯૦,૯૪૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી.પાલનપુર, બનાસકાંઠા. #gambling #banaskanthapolice Gujarat Police Harsh Sanghavi IGP BORDER RANGE - BHUJ


સોની બજારમાં વેપારીઓને કનડગત કરતા અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરાતાં વેપારીઓ દ્વારા પોલીસ અધિક્ષકશ્રીનું સન્માન કરવામાં આવ્યું. #banaskanthapolice DGP Gujarat Gujarat Police Harsh Sanghavi IGP BORDER RANGE - BHUJ CMO Gujarat


નેનાવા ચેક પોસ્ટ ખાતે વિદેશી દારૂની બોટલો/બિયરટીન નંગ 1884 કિં.રૂા. 5,16,169.92/-ના મુદ્દામાલ તેમજ ટ્રક તથા અન્ય કુલ મુદામાલ કિ.રૂ. 27,63,377.92/- સાથે બે ઇસમોની પકડી પાડતી ધાનેરા,બનાસકાંઠા પોલીસ. #illegalliquor #BanaskanthaPolice Gujarat Police DGP Gujarat Harsh Sanghavi CMO Gujarat
