SP West Kutch
@spwestkutch
Official account of Kutch Bhuj Police
ID: 955770932664004608
https://spkutch.gujarat.gov.in/spkutch/ 23-01-2018 11:55:22
5,5K Tweet
23,23K Followers
100 Following
“જખૌ પો.સ્ટે. વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ (૧૭ એકર ગૌચર જમીન) વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી જખૌ પોલીસ.” CMO Gujarat Harsh Sanghavi DGP Gujarat IGP BORDER RANGE - BHUJ Gujarat Police
“હુમલો, જાહેરમાં અસામાજીક વર્તન, ગંભીર ધમકી અને સંપત્તિને નુકસાનના ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને શોધી કાઢી કાયદેશરની કાર્યવાહી કરતી ખાવડા પોલીસ.” CMO Gujarat Harsh Sanghavi DGP Gujarat IGP BORDER RANGE - BHUJ Gujarat Police
“ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના ડીઝલના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ.” CMO Gujarat Harsh Sanghavi DGP Gujarat IGP BORDER RANGE - BHUJ Gujarat Police
“મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ” CMO Gujarat Harsh Sanghavi DGP Gujarat IGP BORDER RANGE - BHUJ Gujarat Police
“માંડવી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ફોજદારી કામમાં નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટના કામે થયેલ સજામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ.” CMO Gujarat Harsh Sanghavi DGP Gujarat IGP BORDER RANGE - BHUJ Gujarat Police
ખનીજ ચોરી અટકાવવા દયાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર બેન્ટોનાઇટ ભરેલા ૪ ઓવરલોડ ટ્રક પકડી કાયદેસરની કાર્યવાહી કરી ખાણ-ખનીજ વિભાગ દ્વારા રૂ. ૫,૩૫,૭૮૮/- નો દંડ કરાવતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ. CMO Gujarat Harsh Sanghavi IGP BORDER RANGE - BHUJ DGP Gujarat Gujarat Police
“માર્ગ અસ્માત બાદ ટ્રક ચાલક કેબિનમાં ફસાઈ જતા તાત્કાલિક રેસ્ક્યુ કામગી૨ી ક૨તી જિલ્લા ટ્રાફિક તથા સીટી ટ્રાફિક શાખા,ભુજ” CMO Gujarat Harsh Sanghavi DGP Gujarat IGP BORDER RANGE - BHUJ Gujarat Police
ભુજ શહેરમાં શાળા/કોલેજની બહાર સ્કુલબસ/વાન ઉપર સંયુકત કાર્યવાહી કરતી જિલ્લા ટ્રાફિક/સીટી ટ્રાફિક પોલીસ તથા આર.ટી.ઓ વિભાગ-ભુજ. CMO Gujarat Harsh Sanghavi DGP Gujarat IGP BORDER RANGE - BHUJ Gujarat Police
“દેશી દારૂની ગેરકાયદેસરની પ્રવૃત્તી ઉપર અંકુશ લાવવા માટે દેશી દારૂના ત્રણ કેશ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ” CMO Gujarat Harsh Sanghavi DGP Gujarat IGP BORDER RANGE - BHUJ Gujarat Police
“પ્રોહિબિશનના ગુનાઓ આચરતા ઈસમને કચ્છ જિલ્લા માંથી તડીપાર કરતી નખત્રાણા પોલીસ, પશ્ચિમ કચ્છ-ભુજ” આરોપી વિગત:- રાણા તમાચી કોલી ઉ.વ.૪૦ રહે.સુખપર (રોહા) તા.નખત્રાણા જી.કચ્છ CMO Gujarat Harsh Sanghavi DGP Gujarat IGP BORDER RANGE - BHUJ Gujarat Police
“માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ ભુજ” CMO Gujarat Harsh Sanghavi DGP Gujarat IGP BORDER RANGE - BHUJ Gujarat Police
અખબારી યાદી - ૦૧/૦૮/૨૦૨૫. CMO Gujarat Harsh Sanghavi DGP Gujarat IGP BORDER RANGE - BHUJ Gujarat Police
ભુજ શહેરમાં સ્ટેશન રોડ પર આવેલ બંદુકીયા શેરીમાં ફરીયાદીની એસ્ટ્રોકેર નામની દુકાનમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડી મુદામાલ રીકવર કરતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ. CMO Gujarat Harsh Sanghavi DGP Gujarat IGP BORDER RANGE - BHUJ Gujarat Police
“પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી યુવાનને હનીટ્રેપમાં ફસાવી રૂપીયાની માંગણી કરતા હનીટ્રેપના બનાવમાં બે આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ.” CMO Gujarat Harsh Sanghavi DGP Gujarat IGP BORDER RANGE - BHUJ Gujarat Police
નારી વંદન સપ્તાહ અંતર્ગત શી-ટીમે વિદ્યાર્થિનીઓને ઘરેલુ હિંસા અધિનિયમ અંગે માહિતી આપી, કરાટેમાં આગળ રહેલી દીકરીઓનું સન્માન કર્યું, સ્વ-રક્ષણ દાવ બતાવ્યા અને જરૂર પડે ત્યારે શી-ટીમનો સંપર્ક કરવા જણાવ્યું. CMO Gujarat Harsh Sanghavi DGP Gujarat IGP BORDER RANGE - BHUJ Gujarat Police
“ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ ભુજ.” CMO Gujarat Harsh Sanghavi DGP Gujarat IGP BORDER RANGE - BHUJ Gujarat Police
“મોબાઇલ ચોરીના ગુનાના આરોપીને શોધી કાઢી કાયદેશરની કાર્યવાહી કરતી ખાવડા પોલીસ.” CMO Gujarat Harsh Sanghavi DGP Gujarat IGP BORDER RANGE - BHUJ Gujarat Police
“ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ ભુજ" CMO Gujarat Harsh Sanghavi DGP Gujarat IGP BORDER RANGE - BHUJ Gujarat Police
પોલીસ તરીકે ખોટી ઓળખ આપી યુવાનને હનીટ્રેપમાં ફસાવી પૈસાની માંગ કરતી ઘટનામાં બે આરોપીની પકડ કરવામાં આવી. નોધ: આરોપીઓ અન્ય ગુનામાં સંડોવાયેલા હોય અથવા અન્ય કોઈ સાથે છેતરપિંડી કરી હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી. CMO Gujarat Harsh Sanghavi DGP Gujarat IGP BORDER RANGE - BHUJ Gujarat Police