Bhavnagar Police
@spbhavnagar
Bhavnagar Police 👮♂️
ID: 956052007407714304
http://spbhavnagar.gujarat.gov.in 24-01-2018 06:32:15
2,2K Tweet
18,18K Takipçi
132 Takip Edilen
આગામી રથયાત્રા અનુસંધાને ભાવનગર ખાતે પુર્વ તૈયારી ના ભાગરૂપે મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું.Harsh Sanghavi DGP Gujarat Gujarat Police IGP BHAVNAGAR RANGE
"11th INTERNATIONAL YODA DAY" ભાવનગર પોલીસ દ્વારા પોલીસ હેડ કવાર્ટર ખાતે "યોગ દિવસ"ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.Harsh Sanghavi DGP Gujarat Gujarat Police IGP BHAVNAGAR RANGE
ભાવનગર રેન્જ પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરીની અખબાર યાદી. Bhavnagar Police SP AMRELI Botad District Police
ભાવનગર રેન્જ પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરીની અખબાર યાદી. Bhavnagar Police SP AMRELI Botad District Police
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ અને પોલીસ અધિક્ષક શ્રી ડૉ.હર્ષદ પટેલ સાહેબ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર થી ઉપરના દરજ્જાના તમામ અધિકારીશ્રીઓનુ બંદોબસ્ત અંગે બ્રિફીંગ. *સુરક્ષા માટે સજ્જ શહેર પોલીસ* Harsh Sanghavi DGP Gujarat Gujarat Police IGP BHAVNAGAR RANGE
રોકડ રૂ.૧,૨૫,૦૦૦/- સહિત કુલ રૂ.૨,૧૫,૬૫૦/-ના મુદ્દામાલ ત્રણ ઇસમોને ઝડપી ઘરફોડ ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.Harsh Sanghavi DGP Gujarat Gujarat Police IGP BHAVNAGAR RANGE
ભાવનગર રેન્જ પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરીની અખબાર યાદી Bhavnagar Police SP AMRELI Botad District Police
શાંતિ અને સલામતિ, ભાવ, ભક્તિ અને ભાઇચારાનો પવિત્ર સંદેશ આપતી પ્રભુ શ્રી જગન્નાથજીની ૪૦મી રથયાત્રા અને અષાઢીબીજની શુભકામનાઓ. Harsh Sanghavi DGP Gujarat Gujarat Police IGP BHAVNAGAR RANGE
"ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ડૉ. હર્ષદ પટેલ દ્વારા 40મી જગન્નાથજી રથયાત્રા માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ( નેત્રમ ) દ્વારા થઈ રહેલ મોનિટરિંગની સમીક્ષા કરવામાં આવી."Harsh Sanghavi DGP Gujarat Gujarat Police IGP BHAVNAGAR RANGE
ભાવનગર રેન્જ પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરીની અખબાર યાદી Bhavnagar Police SP AMRELI Botad District Police
ભાવનગર રેન્જ પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરીની અખબાર યાદી. Bhavnagar Police SP AMRELI Botad District Police
ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા મોહરમ પર્વ નિમિત્તે મુસ્લિમ સમાજના આગેવાનો તથા તાજિયા કમિટી સાથે શાંતિ સમિતિની મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ.Harsh Sanghavi DGP Gujarat Gujarat Police IGP BHAVNAGAR RANGE
“તેરા તુજકો અર્પણ”અંતર્ગત જેસર પોલીસ સ્ટેશન સાયબર અરજી નં-૩૧૧૦૬૨૪૦૦૮૪૪૩૮/૨૦૨૫ ના કામે ફ્રિજ થયેલ રકમ રૂ.૧૮,૫૦૦/- તથા સાયબર અરજી નં-૩૧૧૦૬૨૫૦૧૧૨૫૩૫/૨૦૨૫ ના કામે ફ્રિજ થયેલ રકમ રૂ.૧૪,૫૦૦/-અરજદારને પરત સોપતી જેસર પોલીસ.Harsh Sanghavi DGP Gujarat IGP BHAVNAGAR RANGE Gujarat Police
તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અરજદારોના ખોવાયેલ મોબાઇલ ટેકનિકલ તથા હ્યુમન સોર્સની મદદથી શોધી મુળ માલિકને પરત અપાવતી ભાવનગર જિલ્લા પોલીસ.Harsh Sanghavi DGP Gujarat Gujarat Police IGP BHAVNAGAR RANGE