SEOC Gujarat (@seoc_gujarat) 's Twitter Profile
SEOC Gujarat

@seoc_gujarat

State Emergency Operation Center, Gujarat

ID: 1509022275332624386

linkhttps://directorateofrelief.gujarat.gov.in/ calendar_today30-03-2022 04:19:15

180 Tweet

1,1K Followers

62 Following

NDMA India | राष्ट्रीय आपदा प्रबंधन प्राधिकरण 🇮🇳 (@ndmaindia) 's Twitter Profile Photo

#ColdWave | अत्यधिक ठंड से बाहर काम करने वालों को शीतलहर से ज़्यादा ख़तरा हैं। जानिए शीतलहर से बचाव के तरीके।

India Meteorological Department (@indiametdept) 's Twitter Profile Photo

A cyclonic circulation is likely to emerge into south Andaman Sea around 04th December, 2022. Under its influence, a Low Pressure Area is likely to form over Southeast Bay of Bengal & adjoining south Andaman Sea by 05th December.

India Meteorological Department (@indiametdept) 's Twitter Profile Photo

Deep Depression over Southwest and adjoining Southeast Bay of Bengal intensified into a Cyclonic Storm “Mandous” pronounced as “Man-Dous” (Cyclone Alert for north Tamilnadu, Puducherry and south Andhra Pradesh coasts): Yellow Message.

Deep Depression (remnant of the cyclonic storm Mandous) weakened into a Depression over north Tamil Nadu. To gradually weaken into a well marked low pressure area during next 12 hours.

A. VSCS BIPARJOY at 1430 IST today, about 740 km west of Goa, 750 km WSW of Mumbai, 760 km SSW of Porbandar and 1070 km south of Karachi. To intensify during next 36 hrs. B. A WML persists over NE Bay of Bengal off Myanmar coast at 1430 IST of today. World Meteorological Organization DD News NDMA India | राष्ट्रीय आपदा प्रबंधन प्राधिकरण 🇮🇳

A. VSCS BIPARJOY at 1430 IST today, about 740 km west of Goa, 750 km WSW of Mumbai, 760 km SSW of Porbandar and 1070 km south of Karachi. To intensify during next 36 hrs. B. A WML persists over NE Bay of Bengal off Myanmar coast at 1430 IST of today. <a href="/WMO/">World Meteorological Organization</a> <a href="/DDNewslive/">DD News</a> <a href="/ndmaindia/">NDMA India | राष्ट्रीय आपदा प्रबंधन प्राधिकरण 🇮🇳</a>
Bhupendra Patel (@bhupendrapbjp) 's Twitter Profile Photo

રાજ્યના દરિયાઈ પટ્ટીના જિલ્લાઓના કલેક્ટરશ્રીઓ સાથે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ યોજીને આપત્તિ વ્યવસ્થાપન માટેની સજ્જતાની સર્વગ્રાહી સમીક્ષા કરી. દરિયાઈ વિસ્તારોમાં ‘બીપોરજોય’ વાવાઝોડાની સંભવિત અસરો સામે ઝીરો કેઝ્યુઆલિટીના એપ્રોચથી બધા જ જિલ્લાઓએ કરેલા આયોજનની વિગતો મેળવી.

CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજ્યના દરિયાઈ પટ્ટીના જિલ્લાઓના કલેક્ટરશ્રીઓ સાથે ‘બીપોરજોય’ વાવાઝોડાના સંદર્ભમાં ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આપત્તિ વ્યવસ્થાપન-ડિઝાસ્ટર મેનેજમેન્ટ સજ્જતાની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ વાવાઝોડાની સંભવિત અસરો સામે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજ્યના દરિયાઈ પટ્ટીના જિલ્લાઓના કલેક્ટરશ્રીઓ સાથે ‘બીપોરજોય’ વાવાઝોડાના સંદર્ભમાં ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આપત્તિ વ્યવસ્થાપન-ડિઝાસ્ટર મેનેજમેન્ટ સજ્જતાની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. 

મુખ્યમંત્રીશ્રીએ વાવાઝોડાની સંભવિત અસરો સામે
India Meteorological Department (@indiametdept) 's Twitter Profile Photo

VSCS BIPARJOY at 2330 hrs IST of 09th June over eastcentral Arabian Sea near lat 16.0N & long 67.4E. Likely to intensify further & move north-northeastwards during next 24hrs. for details visit: rsmcnewdelhi.imd.gov.in

VSCS  BIPARJOY  at 2330 hrs IST of 09th June over eastcentral  Arabian Sea  near lat 16.0N &amp; long 67.4E. Likely to intensify further &amp; move north-northeastwards  during next 24hrs. for details visit:  rsmcnewdelhi.imd.gov.in
India Meteorological Department (@indiametdept) 's Twitter Profile Photo

VSCS “Biparjoy” over eastcentral Arabian Sea, lay centered at 0530hrs IST of 10th June, near lat 16.5N & long 67.4E, likely to intensify further & move north-northeastwards during next 24 hours. More details: rsmcnewdelhi.imd.gov.in

VSCS “Biparjoy” over eastcentral Arabian Sea, lay centered at 0530hrs IST of 10th June,  near lat 16.5N &amp; long 67.4E, likely to intensify further &amp; move north-northeastwards during next 24 hours. More details: rsmcnewdelhi.imd.gov.in
Collector Junagadh (@collectorjunag) 's Twitter Profile Photo

બિપોરજોય સાયકલોનની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લેતા જૂનાગઢ જિલ્લાના દરેક નાગરિકને સાવચેતી રાખવા તથા દરિયાકાંઠાના વિસ્તારમાં ન જવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે. તથા કોઈપણ પ્રકારની આપાતકાલીન પરિસ્થિતિ સર્જાય તો નીચે દર્શાવેલ નંબર પર સંપર્ક કરવા માટે નમ્ર વિનંતી છે.

SEOC Gujarat (@seoc_gujarat) 's Twitter Profile Photo

માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સંભવિત વાવાઝોડા બિપોરજોયની પરિસસ્થિતિને પહોચી વળવા રાજ્યના દરિયાઈ પટ્ટીના જિલ્લાઓના જિલ્લા કલેક્ટરશ્રીઓ સાથે ગાંધીનગરથી વી.સી. યોજીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સજ્જતાની સર્વગ્રાહી સમીક્ષા કરી.જેમાં મુખ્ય સચિવશ્રી અને રાહત કમિશ્નરશ્રી ઉપસ્થિત હતા.

માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સંભવિત વાવાઝોડા બિપોરજોયની પરિસસ્થિતિને પહોચી વળવા રાજ્યના દરિયાઈ પટ્ટીના જિલ્લાઓના જિલ્લા કલેક્ટરશ્રીઓ સાથે ગાંધીનગરથી વી.સી.  યોજીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સજ્જતાની સર્વગ્રાહી સમીક્ષા કરી.જેમાં મુખ્ય સચિવશ્રી અને રાહત કમિશ્નરશ્રી ઉપસ્થિત હતા.
India Meteorological Department (@indiametdept) 's Twitter Profile Photo

VSCS BIPARJOY lay centered at 0830IST of today, near latitude 16.7N and longitude 67.4E, about 700 km WNW of Goa, 620 km WSW of Mumbai, 600 km SSW of Porbandar and 910 km S of Karachi. To intensify further and move NNE-wards gradually during next 24 hours.

Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

#CycloneBiparjoy | બિપરજોય વાવાઝોડા સંદર્ભે રાજ્યના તમામ જિલ્લાઓમાં કંટ્રોલરૂમ કાર્યરત : સહાય માટે કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવા રાહત નિયામકશ્રી કચેરી દ્વારા અનુરોધ.. ટોલ ફ્રી #હેલ્પલાઇન નંબર 1077 લગાવી પણ જે તે જિલ્લામાંથી સહાય મેળવી શકાશે. #CycloneAlert #Gujaratcyclone

#CycloneBiparjoy | બિપરજોય વાવાઝોડા સંદર્ભે રાજ્યના તમામ જિલ્લાઓમાં કંટ્રોલરૂમ કાર્યરત : સહાય માટે કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવા રાહત નિયામકશ્રી કચેરી દ્વારા અનુરોધ..

ટોલ ફ્રી #હેલ્પલાઇન નંબર 1077 લગાવી પણ જે તે જિલ્લામાંથી સહાય મેળવી શકાશે.

#CycloneAlert #Gujaratcyclone
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

#चक्रवात के दौरान घर के अंदर सुरक्षित कैसे रहें? #CycloneAlert #CycloneBiparjoyUpdate

Collector Valsad (@collectorvalsad) 's Twitter Profile Photo

મધુબન ડેમ માંથીઆજરોજ તા. ૨૭/૭/૨૦૨૩ ના રોજ રાત્રે ૧૨ કલાકે ૨,૫૦,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવનાર હોય, વાપી અને ઉંમરગામ તાલુકામાં નદીકિનારે ના વિસ્તારો માં ન જવા સૂચન છે. SEOC Gujarat DDO Valsad CMO Gujarat Gujarat Information

SEOC Gujarat (@seoc_gujarat) 's Twitter Profile Photo

"રાષ્ટ્રીય મતદાતા દિવસ" નિમિત્તે State Emergency Operation Center, ગાંધીનગર ખાતે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. " Nothing like voting, I vote for sure " #NVD2024

"રાષ્ટ્રીય મતદાતા દિવસ" નિમિત્તે State Emergency Operation Center, ગાંધીનગર ખાતે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
" Nothing like voting, I vote for sure "
#NVD2024