
Raju Karpada
@rajubhaikarpad1
Farmers Wing President @AAPGujarat
ID: 1433083078386143237
01-09-2021 15:04:01
742 Tweet
4,4K Followers
9 Following



આ ભીડ પૈસાની નથી..! ગોપાલભાઈ ઇટાલિયા પ્રત્યે ખેડૂતો નો પ્રેમ છે..! ગતરાત્રે વિસાવદર વિધાનસભા ના ભેસાણ તાલુકાના રાણપુર ગામે Gopal v italiya ના સમર્થનમાં મિટિંગ યોજાય જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી....!


ગતરાત્રે વિસાવદર વિધાનસભાના હરિપુર અને પ્રેમપરા માં Gopal Italia ના સમર્થનમાં બુથ મિટિંગ યોજાય જેમાં ઉત્સાહ સાથે ગામલોકો ઉમટી પડ્યા...! મારી સાથે ઇકોઝોન ની લડાઈના પ્રણેતા પ્રવીણ ભાઈ રામ ખાસ ઉપસ્થિત રહ્યા હતા...!




ગતરાત્રેવિસાવદર વિધાનસભાના વાંદરવડ ગામે Gopal Italia ના સમર્થનમાં AAP ની મીટીંગ યોજાઇ જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.! આ તકે મુખ્ય મહેમાન Isudan Gadhvi જી ખાસ ઉપસ્થિત રહ્યા હતા! કાર્યકર્તાઓની મહેનત અને ગ્રામજનોના ઉત્સાહ થી તમામ કાર્યક્રમો સફળ બની રહ્યા છે.


ગતરોજ વિસાવદર વિધાનસભા ના જુદા જુદા ગામડાઓમાં મિટિંગ યોજાય..! મોટી સંખ્યામાં ગ્રામજનો મિટિંગ માં હાજર રહ્યા અને Gopal Italia ને જીતાડવાનો સંકલ્પ કર્યો..!










ગુજરાત ના યુવાનો માટે આદર્શ અને તમામ સમાજ નો અવાજ એવા ભાઈ શ્રી Gopal Italia ને ખૂબ ખૂબ અભિનંદન સાથે જ વિસાવદર ની જનતાનો હૃદય પૂર્વક આભાર...!



