AHMEDABAD TRAFFIC POLICE(@PoliceAhmedabad) 's Twitter Profileg
AHMEDABAD TRAFFIC POLICE

@PoliceAhmedabad

Official account of Ahmedabad Traffic Police. DM us your issues and suggestions.

ID:1354744521301520384

linkhttp://www.cpahmedabad.gujarat.gov.in/ calendar_today28-01-2021 10:54:15

836 Tweets

3,8K Followers

67 Following

AHMEDABAD TRAFFIC POLICE(@PoliceAhmedabad) 's Twitter Profile Photo

નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આવનારી *TATA IPL 2024 અંતર્ગત તારીખ 22/05/2024 ના રોજ રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગલોર ની વચ્ચે એલિમેટર મેચ યોજાશે.
Download ShowMyParking App For Hassle free parking experience.
onelink.to/t8pppc
Book Your Parking Now.

નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આવનારી *TATA IPL 2024 અંતર્ગત તારીખ 22/05/2024 ના રોજ રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગલોર ની વચ્ચે એલિમેટર મેચ યોજાશે. Download ShowMyParking App For Hassle free parking experience. onelink.to/t8pppc Book Your Parking Now.
account_circle
AHMEDABAD TRAFFIC POLICE(@PoliceAhmedabad) 's Twitter Profile Photo

નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આવનારી *TATA IPL 2024 અંતર્ગત તારીખ 21/05/2024 ના રોજ કોલકત્તા નાઈટ રાઇડર્સ વિરુદ્ધ સનરાઈઝ હૈદરાબાદ ની વચ્ચે ક્વાલિફાઇર 1 ની મેચ યોજાશે.

Download ShowMyParking App For Hassle free parking experience.
onelink.to/t8pppc
Book Your Parking.

નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આવનારી *TATA IPL 2024 અંતર્ગત તારીખ 21/05/2024 ના રોજ કોલકત્તા નાઈટ રાઇડર્સ વિરુદ્ધ સનરાઈઝ હૈદરાબાદ ની વચ્ચે ક્વાલિફાઇર 1 ની મેચ યોજાશે. Download ShowMyParking App For Hassle free parking experience. onelink.to/t8pppc Book Your Parking.
account_circle
AHMEDABAD TRAFFIC POLICE(@PoliceAhmedabad) 's Twitter Profile Photo

આજરોજ UNICEF દ્વારા આયોજિત “ગ્લોબલ રોડ સેફટી વીક’’ ઉજવણી અંતર્ગત લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને રોડ સેફટી જાળવવા અંગે અમદાવાદ શહેર ટ્રાફિક દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. Gujarat Police

આજરોજ UNICEF દ્વારા આયોજિત “ગ્લોબલ રોડ સેફટી વીક’’ ઉજવણી અંતર્ગત લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને રોડ સેફટી જાળવવા અંગે અમદાવાદ શહેર ટ્રાફિક દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. @GujaratPolice
account_circle
AHMEDABAD TRAFFIC POLICE(@PoliceAhmedabad) 's Twitter Profile Photo

મહેરબાની કરીને આવા સ્ટંટ કરીને તમારા
પ્રિયજનોના જીવનને જોખમમાં ન નાખો

police trafficpolice traffic

account_circle
AHMEDABAD TRAFFIC POLICE(@PoliceAhmedabad) 's Twitter Profile Photo

પોલીસ મુખ્ય મથક શાહિબાગ ખાતે આવેલ પરેડ ગ્રાઉન્ડમાં પોલીસ કમિશ્નરશ્રીની અધ્યક્ષતામાં સેરેમોનિયલ પરેડનું આયોજન કરવામાં આવેલ જેમાં શહેરમાં ફરજ બજાવતા સંયુક્ત પોલીસ કમિશ્નરશ્રીઓ, નાયબ પોલીસ કમિશ્નરશ્રીઓ, મ.પો.કમિ.શ્રીઓ તથા પો.ઈ.શ્રીઓ સામેલ થયેલ. Gujarat Police

account_circle
Ahmedabad Police અમદાવાદ પોલીસ(@AhmedabadPolice) 's Twitter Profile Photo

પોલીસ મુખ્ય મથક શાહિબાગ ખાતે આવેલ પરેડ ગ્રાઉન્ડમાં પોલીસ કમિશ્નરશ્રીની અધ્યક્ષતામાં સેરેમોનિયલ પરેડનું આયોજન કરવામાં આવેલ જેમાં શહેરમાં ફરજ બજાવતા સંયુક્ત પોલીસ કમિશ્નરશ્રીઓ, નાયબ પોલીસ કમિશ્નરશ્રીઓ, મ.પો.કમિ.શ્રીઓ તથા પો.ઈ.શ્રીઓ સામેલ થયેલ.

Harsh Sanghavi (Modi ka Parivar) Gujarat Police

પોલીસ મુખ્ય મથક શાહિબાગ ખાતે આવેલ પરેડ ગ્રાઉન્ડમાં પોલીસ કમિશ્નરશ્રીની અધ્યક્ષતામાં સેરેમોનિયલ પરેડનું આયોજન કરવામાં આવેલ જેમાં શહેરમાં ફરજ બજાવતા સંયુક્ત પોલીસ કમિશ્નરશ્રીઓ, નાયબ પોલીસ કમિશ્નરશ્રીઓ, મ.પો.કમિ.શ્રીઓ તથા પો.ઈ.શ્રીઓ સામેલ થયેલ. @sanghaviharsh @GujaratPolice
account_circle
AHMEDABAD TRAFFIC POLICE(@PoliceAhmedabad) 's Twitter Profile Photo

પાંજરાપોળ ચાર રસ્તા થી વસ્ત્રાલ ચાર રસ્તા સુધી તથા વસ્ત્રાલ ચાર રસ્તાથી નિરાંત ચાર રસ્તા સુધી બન્ને સાઈડ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી.

trafficpolice police Gujarat Police

પાંજરાપોળ ચાર રસ્તા થી વસ્ત્રાલ ચાર રસ્તા સુધી તથા વસ્ત્રાલ ચાર રસ્તાથી નિરાંત ચાર રસ્તા સુધી બન્ને સાઈડ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી. #ahmedabadtrafficpolice #ahmedabad #GujaratPolice #FollowTrafficRules #trafficupdate #ahmedabadpolice #TrafficAlert @GujaratPolice
account_circle
AHMEDABAD TRAFFIC POLICE(@PoliceAhmedabad) 's Twitter Profile Photo

આજરોજ મેમ્કો ચાર રસ્તા એક ભુલું પડેલ બાળક ઉવ આશરે ૧૦ વર્ષનો જે રાજસ્થાન થી આવેલ અને તેના માં બાપ ની શોધ ખોળ કરી તેઓ અમદાવાદ રહેતા હોય મોબાઈલ નંબર મેળવી મેમ્કો ચોકી બોલાવી સહી સલામત તેના પિતાજી ને સોંપેલ છે. Gujarat Police

આજરોજ મેમ્કો ચાર રસ્તા એક ભુલું પડેલ બાળક ઉવ આશરે ૧૦ વર્ષનો જે રાજસ્થાન થી આવેલ અને તેના માં બાપ ની શોધ ખોળ કરી તેઓ અમદાવાદ રહેતા હોય મોબાઈલ નંબર મેળવી મેમ્કો ચોકી બોલાવી સહી સલામત તેના પિતાજી ને સોંપેલ છે. @GujaratPolice
account_circle
AHMEDABAD TRAFFIC POLICE(@PoliceAhmedabad) 's Twitter Profile Photo

અમદાવાદને ગતિશીલ અને સુરક્ષીત રાખનાર શહેર ટ્રાફિક પોલીસ.

trafficpolice Gujarat Police

account_circle
AHMEDABAD TRAFFIC POLICE(@PoliceAhmedabad) 's Twitter Profile Photo

આજરોજ શહેરમાં પવન સાથે આવેલ વરસાદના કારણે રસ્તા પર ઝાડ પડી જતા ટ્રાફિકના ‘’એચ’’ ડિવિઝન પો.ઈ. શ્રી એ.વાય.પટેલ તથા ‘’એલ’’ ડિવિઝન પો.ઈ.શ્રી એન.એમ.પંચાલ તથા સ્ટાફના માણસો તાત્કાલિક જ્ગ્યા પર પહોચી પડેલ ઝાડને હટાવી રસ્તો ચાલુ કરાવેલ. Gujarat Police

account_circle
AHMEDABAD TRAFFIC POLICE(@PoliceAhmedabad) 's Twitter Profile Photo

*PRESS NOTE:*
નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આવનારી *TATA IPL 2024 અંતર્ગત તારીખ 13/05/2024 ના રોજ ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ કોલકત્તા નાઈટ રાઇડર્સ ની વચ્ચે મેચ યોજાશે.

Download *ShowMyParking* App For Hassle free parking experience.
*onelink.to/t8pppc*
Book Your Parking.

*PRESS NOTE:* નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આવનારી *TATA IPL 2024 અંતર્ગત તારીખ 13/05/2024 ના રોજ ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ કોલકત્તા નાઈટ રાઇડર્સ ની વચ્ચે મેચ યોજાશે. Download *ShowMyParking* App For Hassle free parking experience. *onelink.to/t8pppc* Book Your Parking.
account_circle
AHMEDABAD TRAFFIC POLICE(@PoliceAhmedabad) 's Twitter Profile Photo

વિશ્વ માતૃ દિવસ નિમિતે પ્રેમ, વાત્સલ્ય અને સમર્પણની મુરત એવી સંસારની સર્વે માતૃ શક્તિને વંદન. Gujarat Police

account_circle
AHMEDABAD TRAFFIC POLICE(@PoliceAhmedabad) 's Twitter Profile Photo

અખાત્રીજ અને પરશુરામ જયંત ના પાવન પર્વ ની આપ સર્વને હાર્દિક શુભકામનાઓ…

અખાત્રીજ અને પરશુરામ જયંત ના પાવન પર્વ ની આપ સર્વને હાર્દિક શુભકામનાઓ… #akhatrij #parshuramjayanti
account_circle
AHMEDABAD TRAFFIC POLICE(@PoliceAhmedabad) 's Twitter Profile Photo

IPL મેચ માટેનું જાહેરનામું.
તા.૧૦/૦૫/૨૦૨૪ બપોર ૦૨:૦૦ કલાક થી તા.૧૧/૦૫/૨૦૨૪ રાત્રી ૦૨:૦૦ કલાક સુધી જાહેરનામાની અમલવારી કરવાની રહેશે.

trafficpolice

IPL મેચ માટેનું જાહેરનામું. તા.૧૦/૦૫/૨૦૨૪ બપોર ૦૨:૦૦ કલાક થી તા.૧૧/૦૫/૨૦૨૪ રાત્રી ૦૨:૦૦ કલાક સુધી જાહેરનામાની અમલવારી કરવાની રહેશે. #ahmedabad #trafficupdate #amdavad #ahmedabadtrafficpolice #trafficawareness #TrafficAlert #GujaratTitans #csk #gtvscsk
account_circle
AHMEDABAD TRAFFIC POLICE(@PoliceAhmedabad) 's Twitter Profile Photo

શોર્ય અને વિરતાના પ્રતીક, મહાન યોદ્ધા, શિરોમણી મહારાણા પ્રતાપ જીની જન્મ જયંતી નિમિતે કોટી કોટી નમન

શોર્ય અને વિરતાના પ્રતીક, મહાન યોદ્ધા, શિરોમણી મહારાણા પ્રતાપ જીની જન્મ જયંતી નિમિતે કોટી કોટી નમન #MaharanaPratap
account_circle